તો જાનૈયા પૈસા ઉડાવી રહ્યા છે😅😝😂😜😂😜

એક ઘરમાં ઘરના બધા સભ્યો વાળમાંબ્લેક કલર લગાડતા હતા.બધાના કલર પતી ગયા પછીએક સાત વષૅનો બાબો એના વાળમાંવ્હાઈટ કલર લગાડી આવ્યો.ઘરના સભ્યોએ એને પૂછ્યું,ભાઈ અત્યારે જમાનો વાળને બ્લેક કલરકરવાનો છે, તેં વ્હાઈટ કલર કેમ કરયો ?બાબાએ જવાબ આપ્યો,ઘરમાં એક વડીલ તો જોઈએને…!!!😅😝😂😜😂😜 ગર્લફ્રેન્ડ નો એના બોયફ્રેન્ડ ને છેલ્લો મેસેજ તો જાનૈયા પૈસા ઉડાવી રહ્યા છેતે … Read more

ઉધાર નથી આપતા !!😅😝😂😜🤣

દુનિયામાં પતિ પત્નીનો એક જ એવો સંબંધ છે સાહેબ, જેમાં ઝગડા માટે કોઈ કારણની જરૂર નથી હોતી !!😅😝😂😜🤣🤪 થોડા નવા મિત્રોની જરૂર છે, કેમ કે જુના મિત્રો હવે ઉધાર નથી આપતા !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ … Read more

છોકરી : હા !! કાકી !!😅😝😂😜😂😜

સ્ત્રી હંમેશા પતિને પોતાના બાળકોકરતા વધુ પ્રેમ કરતી હોય છે. સાબિતી રૂપે ઉદાહરણ :એક સ્ત્રી તેના એક ના એક બાળકને પાડોસન પાસે આખો દિવસ એકલુમૂકી જશે… પણ પતિ ને ક્યારેય નહીં😅😝😂😜😂😜 કાકી : અલી !!તારા લગન થઈ ગયા ??છોકરી : હા !! કાકી !!કાકી : પતિ શુ કરે છે તારો ??છોકરી : “પસ્તાવો”😅😝😂😜😂😜 (નોંધ : … Read more

જેથી ભવિષ્યમાં તમને ખબર પડે કે,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : છોકરાઓની કોલેજ પાસેબોર્ડ લગાવ્યું છે કે મહેરબાની કરીનેગાડી ધીરે ચલાવો, આગળ કોલેજ છે. પણ છોકરીઓની કોલેજની સામે કોઈ બોર્ડ નથી.એવું કેમ? પતિ : આપણા અધિકારીઓ સમજુ છે.તેમને ખબર છે કે એ વિસ્તારમાં ગાડી તેની જાતેજ ધીમી થઈ જાય છે.😅😝😂😜🤣🤪 લગ્ન પછી નવ પરણિત યુગલ ફોટાપડાવી રહ્યું હતું. ફોટોગ્રાફર પતિને : કૃપા … Read more

પત્નિ નો ખરાબ મુડ જોઇને…😅😝😂😜😂😜

સાસુમા : (ફોન ઉપર) જમાઈરાજ કેમમજામાં ને ?જમાઈ : હા સાસુમા મજામાં…સાસુમા : બોલો, કંઈ કામકાજ હોય તો ?જમાઈ : તમારી દિકરી જેવી કોઈ હોયતો કે’જો, એક ઠેકાણું છે.સાસુમા: તમારો દોસ્ત છે ?જમાઈ : ના રે ના આ તો એક ઓળખીતાનેજીન્દગીભર નો પાઠ ભણાવવો છે…😅😝😂😜😂😜 એક સજ્જન તોએટલા આત્મનિર્ભર બની ગ્યા કે… પત્નિ નો ખરાબ … Read more

ઝડપથી પતિને બહાર મોકલી દીધો.😅😝😂😜🤣🤪

નેન્સી : લાલ મિર્ચ દે દો.શેઠ (નોકરને) : હરિ મિર્ચ દે દો.નેન્સી : શેઠજી, મૈંને લાલ મિર્ચ માગી હૈ.શેઠ : હરિ મિર્ચ દે દો જલદી.નેન્સી (ગુસ્સામાંં) : શેઠજી,મૈં કિતની બાર કહૂં કી મૈંને લાલ મિર્ચ માગી હૈ.શેઠ : ગુસ્સા મત કરો બહનજી,લાલ મિર્ચ હી દૂંંગા,હરિ તો ઇસ નૌકર કા નામ હૈ.😅😝😂😜🤣🤪 શેરીમાંથી અવાજ આવ્યો.400 રૂપિયામાં … Read more

તે સારી નથી દેખાઈ રહી.😝😅😜😂🤪🤣

બોયફ્રેન્ડ : આજેહું મારા મિત્રોને ઘણો યાદ કરી રહ્યો છું.ગર્લફ્રેન્ડ : અરે સોના બેબી,હું તો તારી પાસે છું,હું તારા મિત્રોની ખોટ પુરી કરીશ.બોયફ્રેન્ડ : ખરેખર.ગર્લફ્રેન્ડ : હા સોના.બોયફ્રેન્ડ : ચાલ તો પછીઆજે ફિલ્મની ટિકિટ તું ખરીદી લે,મારી પાસે પૈસા નથી.😝😅😜😂🤪🤣 ફક્ત બ્યુટી પાર્લરવાળા જછોકરીઓનેએવો અનુભવ કરાવવાની હિંમતરાખે છે કે,તે સારી નથી દેખાઈ રહી.😝😅😜😂🤪🤣 (નોંધ : … Read more

છોકરો : તમે મારી સાથે લગ્ન કરી લો.😅😝😂😜🤣🤪

બે મિત્ર વાત કરી રહ્યા હતા,પહેલો મિત્ર : યાર કાલે રાત્રે મોડેથી ઘરે પહોંચ્યો,ઘણા બેલ વગાડ્યાપણ પત્નીએ દરવાજો ખોલ્યો જ નહિ,આખી રાત રસ્તા પર પસાર કરવી પડી.બીજો મિત્ર : પછી સવારે પત્નીને ખખડાવી કે નહિ?પહેલો મિત્ર : અરે ના યાર…સવારે યાદ આવ્યું કે, પત્ની તો પિયર ગઈ છે,અને ચાવી મારા ખીસામાં જ હતી.😅😝😂😜🤣🤪 છોકરી (બસમાં) … Read more

એવું મજબૂત બની જશે.😅😝😂😜🤣🤪

બે મિત્રોએકબીજા સાથે વાત કરતા હતા.ચંગુ : આજે સવારે મારા મગજમાંએક વિચાર આવ્યો.મંગુ : શું?ચંગુ : આજે કંઈક તોફાની કરીએ,આપણે સાઈકલ લઈનેપેટ્રોલ ભરાવવા જઈએ.😅😝😂😜🤣🤪 ચંગુ : પરીક્ષા પૂરી થતાં જ હું જીમજોઈન કરીશ.મંગુ : કેમ?ચંગુ : પરિણામ આવે ત્યાં સુધીમાંશરીર પપ્પાના પટ્ટા અને બુટ સહનકરી શકે એવું મજબૂત બની જશે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

તમારી ખુબ મહેરબાની રહેશે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તને ખબર છેમિલ્ક શેકની શોધ ક્યારે થઈ હતી?ગપ્પુ : ના નથી ખબર, તું જ જણાવ.પપ્પુ : મિલ્ક શેકની શોધ ત્યારે થઇ હતી,જયારે એક વારએક મહિલાએ દૂધવાળાને કહ્યું હતું કે,ભાઈ, આમાં કોઈ બીજો કલર દેખાડોને.😅😝😂😜🤣🤪 કલર્ક : સર,શું તમે મને 1 થી 10 તારીખ સુધીની રજા આપશો?તમારી ખુબ મહેરબાની રહેશે.મેનેજર : પણ આટલી બધી … Read more