રમેશ : આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે, પત્ની કે પ્રેમિકા?😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી આઝાદી નિશ્ચિત્ત છે.😅😝😂😜🤣🤪 રમેશ : બોલ યાર,આખી જીંદગી … Read more

લગ્નમાં કુંવારા અને શબયાત્રામાં વૃદ્ધ લોકો એટલા માટે આવે છે કે…😅😝😂😜🤣🤪

માં : દીકરા,દાદીને બર્થ ડે પર શું ગિફ્ટ આપીશ.દીકરો : હું દાદીને ફૂટબોલ આપીશ.માં : અરે દીકરાદાદી આ ઉંમરમાં ફૂટબોલનું શું કરશે?દીકરો : તેમણે પણ તો મારીબર્થ ડે પર મને પુસ્તકો આપ્યા હતા.😅😝😂😜🤣🤪 લગ્નમાં કુંવારા અને શબયાત્રામાંવૃદ્ધ લોકો એટલા માટે આવે છે, કારણ કેતેમને એક વાત પરેશાન કરે છે કે, અમે નહિ જઈશુંતો અમારી વખતે … Read more

દીકરો આખો દિવસ ફોન પર ચેટકરતો હતો…😅😝😂😜🤣🤪

પુત્ર (ફોન પર) : પપ્પા ભૂકંપ આવ્યો.પપ્પા : અરે ક્યાં આવ્યો?પુત્ર : આપણા ઘરમાં. આખો પલંગ હલી ગયો.પપ્પા : કેટલી તીવ્રતાનો હતો?પુત્ર : 5.3પપ્પા : દીકરા, કંઈક ભણી લે,હવે તો ભૂકંપ પણ તારા કરતાં વધુ માર્ક્સલાવવા લાગ્યો છે.😅😝😂😜🤣🤪 દીકરો આખો દિવસ ફોન પર ચેટકરતો હતો.પિતા : દીકરા શું કરે છે?દીકરો : પપ્પા વર્ષા આવશે.પિતા : … Read more

પુરુષ જ પુરુષનો સ્વભાવ સમજી શકે છે, ઉદાહરણ તરીકે…😅😝😂😜🤣🤪

ડોક્ટર : તમને શું બીમારી છે?દર્દી : પહેલા તમે વચન આપો કે તમે હસસો નહિ.ડોક્ટર : Ok હવે કહો શું બીમારી છે?દર્દીએ ડોક્ટરનેપોતાના શેરડી જેવા પાતળા પગ દેખાડ્યા,આ જોઈને ડોક્ટર હસી પડ્યો.દર્દી : તમે ના હસવાનું વચન આપ્યું હતું.ડોક્ટર : અચ્છા સોરી, હવે જણાવો બીમારી શું છે?દર્દી : પગમાં સોજા આવી ગયા છે.ડોક્ટર : તમે … Read more

કર્મચારી : મને ખબર હતી કે મુશ્કેલીના સમયમાં તમે જ મારો સાથ આપશો.😅😝😂😜🤣🤪

મેં તને પહેલા ક્યાંક જોયો હોય એવું લાગે છે.જજ જગમોહનદાસ જોબનપુત્રાએકેદીના પીંજરામાં ઊભેલા શક્શને જોઈને કહ્યું.સાચી વાત છે જજ સાહેબ,હું તમારી વાઇફને સંગીત શીખવવા આવતો હતો.એટલે જજ જગમોહનદાસે ટેબલ ઉપરહથોડી ઠોકતાં કહ્યું.‘જનમટીપ.’ (આજીવન કેદની સજા)😅😝😂😜🤣🤪 કર્મચારી : સર મારી પત્ની 5-6 દિવસ માટેમારી સાથે ક્યાંક ફરવા જવા માંગે છે.મારે રજા જોઈએ છે.બોસ : તને રજા … Read more

ફિલ્મ પુરી થયા પછી પણ ફિલ્મનો જોશ પતિના શરીરમાં દોડી રહ્યો હતો…😅😝😂😜🤣🤪

જજ : તે પેલા વ્યક્તિને ટ્રકની આગળકેમ ધકેલ્યો?મોન્ટુ : તે આમ પણ મરવાનો જ હતો.જજ : તને કેવી રીતે ખબર,તું ભવિષ્ય જોઈ શકે છે?મોન્ટુ : ના જજ સાહેબ,તે પોતાના લગ્નની કંકોત્રી વહેંચી રહ્યો હતો,મેં તો ખાલી તેને વહેલા મુક્તિ આપી દીધી.😅😝😂😜🤣🤪 એક પરિવાર ટીવી પર‘શોલે’ ફિલ્મ જોઈ રહ્યું હતું,ફિલ્મ પુરી થયા પછી પણ ફિલ્મનો જોશપતિના … Read more

ગલીમાંથી અવાજ આવ્યો400 રૂપિયામાં આજીવનબેઠા બેઠા ખાવ…😅😝😂😜🤣🤪

છગન : શું કરી રહ્યો છે?મગન : બદલો લઇ રહ્યો છું.છગન : કોનો બદલો,કેવો બદલો?મગન : સમયે મને બરબાદ કર્યો,તો હવેહું તેને બરબાદ કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪 ગલીમાંથી અવાજ આવ્યો400 રૂપિયામાં આજીવનબેઠા બેઠા ખાવ,બહાર જઈને જોયુંતો સાલો ખુરશી વેચી રહ્યો હતો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા … Read more

પત્ની : મારી જગ્યાએ એને કેમ લઈ ગયા, મારામાં શું કાંટા લાગેલા છે?😅😝😂😜🤣🤪

ન્યાયાધીશે મોન્ટુનેએક છોકરાને થપ્પડ મારવા બદલ1000 રૂપિયા દંડની સજા સંભળાવી.મોન્ટુએ ન્યાયાધીશને પૂછ્યું : શુંહું બીજી થપ્પડ મારી લઉં?જજ ગુસ્સામાં : કેમ?મોન્ટુ : મારી પાસે છુટ્ટા નથી,2000 રૂપિયાની નોટ છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સામાં) : તમે ગઈકાલે પાડોશ વાળીટીના સાથે ફિલ્મ જોવા ગયા હતા?પતિ : હા.પત્ની : મારી જગ્યાએ એને કેમ લઈ ગયા,મારામાં શું કાંટા લાગેલા છે?પતિ : … Read more

મને એવી દવા આપો કે હું મર્યા પછી તરત જીવતો થઈ જઉં…😅😝😂😜🤣🤪

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું થયું…બધું સારું થઈ જશે.દર્દી : પણ સાહેબ, મારું નામ મુકેશ નથી.ડૉક્ટર : મને ખબર છે… મુકેશ મારું નામ છે.😅😝😂😜🤣🤪 દર્દી : ડોક્ટર સાહેબ,મને એવી દવા આપો કે તે ખાધા પછીહું મર્યા પછી તરત જીવતો થઈ જઉં. ડોક્ટર : ભાઈ એવી દવા મારી પાસે નથી.તું … Read more

પપ્પુ : એમાં મારે કાંઈ કરવાનું રહેતું નથી, ભૂલ એ ભૂતની છે…😅😝😂😜🤣🤪

પપ્પુ : બધી મહિલાઓપોતાના બાળકો કરતા પોતાનાપતિની વધારે ચિંતા કરે છે.ગપ્પુ : તે કઈ રીતે?પપ્પુ : કારણ કેતે બાળકોને પાડોશી મહિલાનેત્યાં મૂકીને જાય છે,પણ પોતાના પતિને ક્યારેય નહિ.😅😝😂😜🤣🤪 કોઈએ પપ્પુને પૂછ્યું : જો તમારી પત્નીનેકોઈ ભૂત ઉપાડીને લઈ જાયતો તમે શું કરો?પપ્પુ : એમાં મારે કાંઈ કરવાનું રહેતું નથી,ભૂલ એ ભૂતની છે, તે જાતે જ … Read more