પતિ : રવિવાર સારી રીતે ગાળવા માટે હું છેલ્લા શૉની ત્રણ ટિકિટ લાવ્યો છું…😅😝😂😜🤣🤪

પત્ની : હું વિચારું છું કે મારીમિલકત કોઈ સાધુને દાન કરી દઉં.આ સાંભળીપતિ ઉભો થઈને જવા લાગે છે.પત્ની : હવે તમે ક્‌યાં જઈ રહ્યાં છો?પતિ : સાધુ બનવા.😅😝😂😜🤣🤪 પતિ : રવિવાર સારી રીતે ગાળવા માટેહું છેલ્લા શૉની ત્રણ ટિકિટ લાવ્યો છું.પત્ની : ત્રણ કેમ?આપણે તો બે જ છીએ.પતિ : એક ટિકિટ તારી અને બેતારાં માઁ-બાપની! … Read more

મરચાનો સ્વભાવ પણપુરુષોની જેમ તીખો હોય છે…😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને મેસેજ કર્યો,તમને આપણી પાડોશણ કેવી લાગે છે?પત્નીને ખુશ કરવા માટે પતિએરીપ્લાય આપ્યો, એકદમ વાંદરા જેવી.પતિ : ઠીક છે,તો આવતા સમયે મારા માટેબે સાડીઓ લેતા આવજો,નહીં તો આ મેસેજ તેને દેખાડી દઈશ.😅😝😂😜🤣🤪 મરચાનો સ્વભાવ પણપુરુષોની જેમ તીખો હોય છે.પણ મરચું ગમે તેવું તીખું કેમ ન હોય,પત્નીઓ અથાણું બનાવીને જ રહે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

મગન : હે ભગવાન! તું પોતાની આ ટેવ છોડી કેમ નથી દેતો…😅😝😂😜🤣🤪

છગન અને મગન પોતાના અંગત જીવનની વાતો કરી રહ્યા હતા,છગન : અરે ધીરે બોલ,તને ખબર નથી દીવાલોના પણ કાન હોય છે,તે બધું સાંભળી જશે તો આપણી મુશ્કેલી વધી જશે.મગન : અરે ભાઈ,દીવાલોના કાન હોય તો શું થયું,જીભ થોડી હોય છે કે આપણી વાતો કોઈને કહી દેશે.😅😝😂😜🤣🤪 છગન : શું તું જાણે છે,જેટલી વારમાં હું શ્વાસ … Read more

પત્ની : જો હું મરી જઉં અને તમે વિધુર થઈ જાવ તો તમે શું કરો?😅😝😂😜🤣🤪

દીકરો : મમ્મી, શું લવ મેરેજ કરવાથી ઘરવાળા નારાજ થાય છે?મમ્મી : દીકરા તું જરૂર કોઈ ચુડેલના ચક્કરમાં હશે,અને આ બધી વાત તને તે ડાયને જ કહી હશે.છોકરીઓ તો ફક્ત છોકરાને ફસાવવામાં લાગેલી રહે છે,જ્યાં સારો છોકરો દેખાય ત્યાં શરૂ થઈ જાય છે,દીકરા એમનાથી બચીને રહેશે,તે ઘણી બનાવતી અને દગાબાજ હોય છે,અને તેમનું તો ખાનદાન … Read more

પપ્પુએ ભગવાન પાસે વરદાન માંગ્યું, મને એક…😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા મને નવી સાઇકલ જોઈએ છે.પપ્પા : નહિ મળે.પપ્પુ : તમે જે કાજલ પટેલને15 દિવસથી કોફી શોપમાં બોલાવી રહ્યા છો,તે વાત હું જાણું છું.પપ્પા : તારા માટે એક્ટિવા સારી રહેશે,સાઇકલ ચલાવીશ તો તારા પગ દુઃખી જશે.😅😝😂😜🤣🤪 પપ્પુએ ભગવાન પાસે વરદાન માંગ્યું,મને એક નોકરી,એક મોટી ગાડી અને તેમાં ઘણી બધી છોકરીઓ જોઈએ છે.ભગવાન : … Read more

જીજા અને સાળો એકબીજા સાથે વાતો કરતા હતા…😅😝😂😜🤣🤪

એકવાર એક દાદા દાદીએ યુવાનીના દિવસોનેયાદ કરવાનું નક્કી કર્યું.બીજે દિવસે દાદા ફૂલો લઈનેતે જગ્યાએ પહોંચ્યા જ્યાંતેઓ તેમની યુવાનીમાં મળતા હતા.ત્યાં ઊભા રહીને દાદાના પગમાંદુ:ખાવો થવા લાગ્યો પણ દાદી ન આવ્યા.ઘરે ગયા પછી દાદાએ ગુસ્સામાં પૂછ્યું :તું કેમ ના આવી?દાદીએ શરમાતા કહ્યું : મમ્મીએ મને આવવાન દીધી.😅😝😂😜🤣🤪 જીજા અને સાળો એકબીજા સાથેવાતો કરતા હતા.સાળો : મારે … Read more

પતિ : સાંભળ, તેં મારામાં એવું શું જોયું કે મારી સાથે લગ્ન કર્યા?😅😝😂😜🤣🤪

રૂમમાંથી કિટ-કિટનો અવાજઆવી રહ્યો હતો.પત્ની (જાગીને) : અરે એવું લાગે છે કેઉંદરો કપડા કોતરી રહ્યા છે.પતિ (ધ્રૂજતા ધ્રૂજતા) : અરે,તેં આખો ધાબળો ખેંચી લીધો છે,એટલે ઠંડીને કારણેમારા દાંત અવાજ કરી રહ્યા છે.😅😝😂😜🤣🤪 પતિ : સાંભળ,તેં મારામાં એવું શું જોયું કેમારી સાથે લગ્ન કર્યા?પત્ની : મેં તમને એક-બે વારવાસણ માંજતા જોયા હતા.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

બોસ : તને રજા શા માટે જોઈએ છે?😅😝😂😜🤣🤪

પિતાએ ઠપકો આપતા કહ્યું : મેં તનેફૂલો તોડવા કહ્યું હતું અનેતું આખી ડાળી તોડી લાવ્યો.આવું શા માટે કર્યું?મનીષ : અરે પપ્પા, ત્યાં લખેલું હતું કેફૂલો તોડવાની મનાઈ છે,એટલે હું ડાળી તોડી લાવ્યો.😅😝😂😜🤣🤪 બોસ : તને રજા શા માટેજોઈએ છે?કર્મચારી : સાહેબ,લઈને જોવી છે કે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

ચોર : તારા ખિસ્સામાં જેટલા પૈસા હોય એટલા આપી દે…😅😝😂😜🤣🤪

પપ્પુ : યાર,આજે મેં તારી ગર્લફ્રેન્ડને ન્હાતા જોઈ.ટપ્પુ : તારામાં શરમ નામની કોઈ વસ્તુછે કે નહિ,આજે તું મારા હાથથી બચાવનો નથી.પપ્પુ : યાર મારી ભૂલ નથી,ભૂલ તેની છે,તે પોતે એ તળાવમાં ન્હાવા આવી હતી,જ્યાં હું રોજ ન્હાવા જાઉં છું.😅😝😂😜🤣🤪 ચોરે રસ્તામાં પપ્પુને ઘેરી લીધો.પપ્પુ : મને ઘરે જવા દો.ચોર : તારા ખિસ્સામાં જેટલા પૈસા હોયએટલા … Read more

મમ્મી (પોતાના દીકરાને ગુસ્સામાં) : નાલાયક, તું વાળ કેમ નથી કપાવતો?😅😝😂😜🤣🤪

કોઈ જણાવશે ફિલ્મોમાં ઉપયોગમાંલેવાતા તકિયા ક્યાં મળે છે?જેનાથી લડતા લડતાહીરો હિરોઈનને કાંઈ થતું જ નથી.અમારા ઘરે જે તકિયા છેતે ઘણા કઠોર છે,આજે મમ્મીએ એક ફેંકીને માર્યું તોબે મિનિટ માટે કોમામાં જતો રહ્યો હતો.😅😝😂😜🤣🤪 મમ્મી (પોતાના દીકરાને ગુસ્સામાં) : નાલાયક,તું વાળ કેમ નથી કપાવતો?છોકરો : શું સમસ્યા છે મમ્મી,આ તો આજકાલની ફેશન છે.મમ્મી (ગુસ્સાથી લાલ-પીળી થઈને … Read more