તમારી પ્લેટમાં વંદો હતો!😂😂😂
પત્ની- મારી વેલેન્ટાઇન ગ્રીફ્ટ ક્યાં??પતિ- રસ્તાની પેલી બાજુઊભેલી લાલ કાર દેખાય છે?પત્ની- (ખુશીના માર્યા) હા…હા…પતિ- બસ એજ રંગનીલિપસ્ટિક લાવ્યો છું તારા માટે!!😂😂😂 છોકરો- સાંભળ!છોકરી- કેટલી વાર કહ્યું ખાતીવખતે ચૂપ રહો.ખાવાનું ખાધા પછી.છોકરી- હવે બોલ શું કહેતો હતો??છોકરો- કંઇ નહીં,તમારી પ્લેટમાં વંદો હતો!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more