પપ્પુને ટપ્પુને પૂછ્યું : શું, તું તારી મમ્મીનું કહેવું માને છે?😅😝😂😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો કોઈ મિત્ર તેને મળવા આવ્યો.તેણે પૂછ્યું : બેટા … Read more

પિતા : દીકરા તું નાપાસ થાય કે પાસ હું તને હું બાઈક અપાવીશ😅😝😂😜🤣🤪

મહિલા : હેલો,હું તમને મળીને થોડી વાત કરવા માગુ છું.પપ્પુ : પણ તમે છો કોણ?મહિલા : તમે મારા એક છોકરાના પિતા છો.પપ્પુ પરેશાન થઈને : શું તું પ્રિયા છે?મહિલા : ના.પપ્પુ : તો પછી શ્વેતા?મહિલા : ના.પપ્પુ : તો સિમરન?મહિલા : ના સર, હું તમારા દીકરાની ક્લાસ ટીચર છું.પપ્પુને હાર્ટ અટેક આવતા આવતા રહી ગયો.😅😝😂😜🤣🤪 … Read more

નાનું બાળક : મમ્મી, હું જ્યારે મોટો થઈશ ત્યારે પડોશમાં રહેતી ગુડી સાથે લગ્ન કરી લઈશ.😅😝😂😜🤣🤪

બાળપણમાં જયારે આપણે મિત્રોને બોલવવાતેમના ઘરે જતા હતા,ત્યારે સૌથી પહેલાતેમના મમ્મી અથવા પપ્પા બહાર આવીનેઆપણને એવી રીતે જોતાજાણે કેઆપણે તાલિબાન સાથે સંબંધ રાખતા હોય.હવે મોટા થયા તો પણ કાંઈ બદલાયું નથી,હવે મિત્રોની પત્નીઓ એવી રીતે જુએ છે.😅😝😂😜🤣🤪 નાનું બાળક : મમ્મી,હું જ્યારે મોટો થઈશ ત્યારેપડોશમાં રહેતી ગુડી સાથે લગ્ન કરી લઈશ.મમ્મી બોલી : કેમ?બાળક : … Read more

પતિ ગુસ્સામાં: હવે તું તારી માઁ પાસે ચાલ્યા જવાની ધમકી આપીશ. બરાબર ને?😅😝😂😜🤣🤪

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ સુઈ જાવ,જરૂરી નથી કે દર વખતે તમારા માટે … Read more

મગન : એવું શું છે જે એકસાથે પાણીની ઉપર અને પાણીની નીચે હોવા છતાં પલળતું નથી?

એક છોકરી આધાર કાર્ડ બનાવવા માટે ગઈ,આધાર કાર્ડવાળો : મેડમ સીધા બેસોતમારો ફોટો પાડવાનો છે.છોકરી : ઠીક છે,પણ ફોટો જોયા પછી ડીલીટ કરી દેજો.આધાર કાર્ડવાળો : કેમ?છોકરી : તમે આધાર કાર્ડવાળા ખબર નહિ કેવોકેમેરો વાપરો છો, સારી એવી છોકરીને પણકામવાળી બાઈ બનાવી દો છો.😅😝😂😜🤣🤪 મગન : એવું શું છેજે એકસાથે પાણીની ઉપર અનેપાણીની નીચે હોવા … Read more

છગન પોતાની પત્ની સાથે કોફી હાઉસ ગયો…😅😝😂😜🤣🤪

પપ્પુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને ડોક્ટર પાસે ગયો.ડોક્ટર (પપ્પુની ગર્લફ્રેન્ડને) : દીકરીઆ ઇજા કઈ રીતે થઈ?પપ્પુ : ડોક્ટર સાહેબ આ મારી સાથે રોજઝગડતી હતી,હું રોજ તેને ઝગડવાનું કારણ પૂછતો તો કહેતી,ઝગડવાથી પ્રેમ વધે છે.ડોક્ટર : પછી શું થયું?પપ્પુ : પછી આજેમેં પણ પ્રેમ વધારવા માટે બે ચાર ચોળી દીધી.ડોક્ટર બેભાન.😅😝😂😜🤣🤪 છગન પોતાની પત્ની સાથે કોફી હાઉસ … Read more

પતિ : તને કેટલી વાર લાગે છે તૈયાર થવામાં, હું તો 2 મિનિટમાં તૈયાર થઈ ગયો😅😝😂😜🤣🤪

એક યુવાનનું મૃત્યુ થઈ ગયું.તેના બેસણામાં બેસેલા લોકોપરસ્પર વાતો કરી રહ્યા હતા,બિચારાના બે મહિના પહેલા જલગ્ન થયા હતા,બિચારો જલ્દી મુક્ત થઈ ગયો.😅😝😂😜🤣🤪 પતિ : તને કેટલી વાર લાગે છેતૈયાર થવામાં,હું તો 2 મિનિટમાં તૈયાર થઈ ગયો.પત્ની : અરે સાદા ભાત અનેબિરિયાનીમાં ફરક હોય છે.😅 😝 😂 😜 🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

ટપ્પુ : ગઈકાલે હું પ્રાણીસંગ્રહાલયમાં ગયો હતો…😅😝😂😜🤣🤪

એક રાત્રે જીજાજી પોતાની સાળી સાથેરોડ પર ફરી રહ્યા હતા.જીજાજી સાળીને : તારી બહેન સાથેલગ્ન કરીને મને એક ઘણો મોટોફાયદો થયો.સાળી : શું ફાયદો થયો?જીજાજી : મને મારાગુનાની સજા જીવતે જીવત મળી ગઈ.😅😝😂😜🤣🤪 ટપ્પુ : ગઈકાલે હું પ્રાણીસંગ્રહાલયમાંગયો હતો.પપ્પુ : અરે, હું પણ ત્યાં જ હતો,મને ન જોયો?ટપ્પુ : અરે નહી, તું કયા પિંજરામાં હતો?😅 … Read more

પપ્પુ ખરાબ રીતે બીમારી થઈ ગયો. તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો…😅😝😂😜🤣🤪

પપ્પુ અને ટપ્પુ બંને ઓફિસમાંવાત કરી રહ્યા હતા.પપ્પુ : બિચારી મારી પત્ની…ટપ્પુ : કેમ શું થયું ભાભીને?પપ્પુ : એને ગળામાં ઇન્ફેક્શન છે.ટપ્પુ : તો શું કહ્યું ડોકટરે?પપ્પુ : અરે! એને ઇન્ફેક્શન છે એવુંએ બોલી જ શકતી નથી.😅😝😂😜🤣🤪 પપ્પુ ખરાબ રીતે બીમારી થઈ ગયો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : શું કહ્યું ડોક્ટરે?પપ્પુ : ડોક્ટરે … Read more

તમને એવું નથી લાગતું કે એક સામાન્ય વાત ઘણા છુટાછેડા રોકી શકે છે…😅😝😂😜🤣🤪

પત્ની (પતિને) : ક્યાં જઈ રહ્યા છો?પતિ : મરવા જાઉં છું.પત્ની : તો સાથે થેલી લઈને જાવ.પતિ (આશ્ચર્યચકિત થઈને) : કેમ?પત્ની : જો તમે વિચાર બદલી નાખોતો આવતા સમયે બે કિલો બટાકાઅને એક કિલો ડુંગળી લેતા આવજો.😅😝😂😜🤣🤪 મીનાક્ષી : તમને એવું નથી લાગતું કેએક સામાન્ય વાત ઘણા છુટાછેડારોકી શકે છે.તેનો પતિ : હા…હા..કેમ નહી.લોકો લગ્ન … Read more