જે દિવસે વિચારું છું કે આજે કાંઈ નવું કરીશ, તે દિવસે ઘરવાળા ઘઉં દળાવવા મોકલી દે છે😅😝😂😜🤣🤪

શિક્ષક : જીવન,તું શાળામાં કેવી રીતે આવી ગયો?કોઈનો ફોન આવ્યો હતો કે તું બીમાર છેઅને શાળામાં નહી આવે.જીવન માથું નીચું કરીને ચૂપચાપ ઉભો રહ્યો.શિક્ષક : કેમ શું વાત છે?જીવન ધીરેથી બોલ્યો : મેં તેનેબે દિવસ પછી ફોન કરવા કહ્યું હતું.😅😝😂😜🤣🤪 સોનુ : ભાઈ,કઈ વાતને લીધે આટલો બધો પરેશાન છે?મોનુ : યાર ઘરવાળાથી પરેશાન છું.સોનુ : … Read more

પતિ પત્ની બહાર ફરી રહ્યા હતા ત્યારે…😅😝😂😜🤣🤪

પત્ની : જુઓને આપણા પાડોશીએ50 ઇંચનું LED TV લીધું, તમે પણ લઇ આવો ને.પતિ : અરે ડાર્લિંગજેની પાસે તારા જેવી સુંદર પત્ની હોય,તે શા માટે ટીવી જોવામાં પોતાનો સમય બગાડે?પત્ની (શરમાઈને) : ઓહ…તમે ઘણા રોમાન્ટિક છો,હું તમારા માટે પકોડા બનાવીને લાઉં છું.😅😝😂😜🤣🤪 પતિ પત્ની બહાર ફરી રહ્યા હતાત્યારે પતિનો પગ પથ્થર સાથે અથડાઈ ગયો,તેના પગમાંથી … Read more

ક્યારેય પણ એકલતાનો અનુભવ થાય, તો ઘરની બધી લાઈટ બંધ કરીને…😅😝😂😜🤣🤪

પપ્પુ : લગ્ન માટે 36 ગુણ મેચ કરવા પડે છે,છતાં પણ પ્રેમ નથી થતો.પણ મિત્રતામાંજો ત્રણ ગુણ મળી જાયતો કલાકોમાં અતૂટ પ્રેમ થઈ જાય છે.ગપ્પુ : કયા ત્રણ ગુણ?પપ્પુ : માવો, સિગરેટ અને દારૂ.😅😝😂😜🤣🤪 ક્યારેય પણ એકલતાનો અનુભવ થાય,તો ઘરની બધી લાઈટ બંધ કરીનેભૂત વાળી ફિલ્મ જોજો.કસમથીક્યારેય એકલતાનો અનુભવ નહિ થાય.દરેક ક્ષણે એવું લાગશે કે,કોઈ … Read more

છોકરીના પિતા : હું નથી ઈચ્છતો કે મારી દીકરી આખી જિંદગી કોઈ…😅😝😂😜🤣🤪

ટીના : સાચે સાચું કહેજો,આપણી કામવાળી સાથે તમારું શુંચાલે છે?પપ્પુ : કાંઈ નહિ, કેમ શું થયું?ટીના : તે ગઈકાલ સુધીમને શેઠાણી કહેતી હતી, અનેઆજે દીદી કહીને બોલાવી રહી છે.😅😝😂😜🤣🤪 પપ્પુ તેની પ્રેમિકાના પિતાને મળવાગયો હતો.છોકરીના પિતા : હું નથી ઈચ્છતો કેમારી દીકરી આખી જિંદગી કોઈમૂર્ખ વ્યક્તિ સાથે રહે.પપ્પુ : બસ કાકા,એટલે જ હું તેને અહીંથી … Read more

પત્ની : જ્યારે તમે મારા પિયર જાવ છો તો ખૂબ જ સંકોચાવ છો, પણ…😅😝😂😜🤣🤪

એક મહિલાએ પડોશમાં જઈને કહ્યું :બહેન જરા તમારું વેલણ આપજોને,મારા પતિ હમણા ઘરે આવ્યા છે.પડોશી મહિલા : લો,લઈ જાવ બહેન,પણ જલ્દી પાછુ વાળજો,મારા પતિ પણહમણા આવવાની તૈયારીમાં જ છે.😅😝😂😜🤣🤪 પત્ની : જ્યારે તમે મારા પિયર જાવ છોતો ખૂબ જ સંકોચાવ છો,પણ જ્યારે લગ્ન કરવા આવ્યા હતા,ત્યારે તો ખૂબ જ રોફ જમાવી રહ્યા હતા.એવું કેમ?પતિ : … Read more

છગન : હું તારા ઘરે ગયો હતો. મને નથી લાગતું કે આપણા લગ્ન થઇ શકશે…😅😝😂😜🤣🤪

પતિ ઘરે પહોંચ્યો તો જોયું કેતેની પત્ની ખુબ ગભરાઈ ગયેલી હતી.તેને જોઈને તે તરત જ બોલી :ભગવાનનો આભાર કે તમે આવી ગયા.પતિ : શું થયું? આટલી ગભરાયેલી કેમ છે?પત્ની : રસ્તામાં હું આવતી હતીતો બધા વાતો કરતા હતા કે,એક ગાંડા જેવો લાગતો માણસ ટ્રેન નીચેઆવી ગયો છે.ત્યારથી મારા તો હોશ જ ઉડી ગયા હતા.😅😝😂😜🤣🤪 છગન … Read more

પત્ની : અમે લોકો દાઝેલા પર મીઠું નથી નાખતા…😅😝😂😜🤣🤪

પત્ની : મેં સાંભળ્યું છે કેશ્રોતાઓ હવે સભાઓમાં તમારા પરબુટ ચપ્પલ ફેંકવા લાગ્યા છે.પતિ : હા એવું કોઈકવાર બને પણ ખરું.પત્ની : તો આ કાગળ લો,આમાં આપણા ત્રણ દીકરા-દીકરીઓઅને મારા પગનાં માપ છે.એ માપનાસારા બુટ ચપ્પલ લેતા આવજો.😅😝😂😜🤣🤪 પતિ : શાકમાં મીઠું કેમ નથી નાખ્યું?પત્ની : એ શાક જરા દાઝી ગયું હતું એટલે.પતિ : તો … Read more

સુરેશ એરપોર્ટમાંથી બહાર આવી રહ્યો હતો, સિક્યુરીટી ગાર્ડે તેને રોકીને કહ્યુ…😅😝😂😜🤣🤪

રમેશ : તમે કઈ નોકરી કરો છો?સુરેશ : હું સિંગર છું.રમેશ : પણ ક્યારેય તમને ગાતાજોયા કે સાંભળ્યા તો નથી.સુરેશ : મારા મહોલ્લા વાળા મનેચૂપ રહેવાના 20 હજાર આપે છે.😅😝😂😜🤣🤪 સુરેશ એક વખતએરપોર્ટમાંથી બહાર આવી રહ્યો હતો,ખૂબ ભીડ થવાને લીધે સિક્યુરીટી ગાર્ડેતેને રોકીને કહ્યુ ‘વેટ સર’જવાબમાં સુરેશ’50 કિલો’ કહીને બહાર નીકળી ગયો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

બાબા : સારું છે, ઇફેક્ટ ભલે ના થઈ પણ સાઈડ ઇફેક્ટ તો થઈ😅😝😂😜🤣🤪

ટપ્પુની ઓફિસમાં આવેલી તેની નવીસેક્રેટરીએ તેને પૂછ્યું,સેક્રેટરી : સર,તમારી પત્ની હંમેશા મને આટલી શંકાભરેલી નજરથી કેમ જુએ છે.ટપ્પુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું,કારણ કે,તારા પહેલા તે મારી સેક્રેટરી હતી.😅😝😂😜🤣🤪 પતિએ પોતાની પત્નીને વશમાં કરવા માટેએક બાબા પાસેથી તાવીજ લીધું.એક મહિના પછી પતિ બાબાને કહે,બાબા આની મારી પત્ની પર કોઈ અસરનથી થઇ,પણ પાડોશીની પત્ની વશમાં થઈ … Read more

એક વાર એક પત્રકારે પતિ-પત્નીની સાથે એક ઈંટરવ્યુ લેવાનુ નક્કી કર્યુ…😅😝😂😜🤣🤪

એક દિવસ ટપ્પુ પોતાની સાળીના હાથ પરપપ્પી કરી રહ્યો હતો,ટપ્પુ : તું તો તારી બહેન કરતા પણ સુંદર છે.સાળી : જુઠ્ઠું ના બોલો જીજાજી.ટપ્પુ : અરે હું સાચું કહી રહ્યો છું.સાળી : અચ્છા…પણ મારા પતિ તો મને એવું કહી રહ્યા હતા કે,તારી બહેન વધારે સુંદર છે.જીજાજીને ચક્કર આવી ગયા અનેનીચે પડતા પડતા બચ્યા.😅😝😂😜🤣🤪 એક વાર … Read more