સ્ત્રી : હું મારી પુત્રી સાથે જઉ છું તો લોકો મને પૂછે છે કે શું આ તમારી બહેન છે?😅😝😂😜🤣🤪

છગન પોતાના બાળકોને બાળક-ગાડીમાંફેરવી રહ્યો હતો.જે કોઈ પણ મળતું તે તેને પૂછતું,કેમ છગન,પોતાના બાળકોને ફેરવી રહ્યા છો!છગને ગુસ્સાથી એક વ્યક્તિનેજવાબ આપ્યો : મારા નહીં,ગધેડાનાં બાળકો છે.વ્યક્તિ : ત્યારેજ તો તમારા જેવા દેખાઈરહ્યાં છે.😅😝😂😜🤣🤪 એક સ્ત્રી : જ્યારે પણહું મારી પુત્રી સાથે જઉ છું તો લોકો મનેપૂછે છે કે શું આ તમારી બહેન છે?બીજી સ્ત્રી : … Read more

પત્ની : ક્યાં સુધી માંગતી રહીશ, હવે મારે આત્મનિર્ભર બનવું છે.😅😝😂😜🤣🤪

પપ્પુ 25 માળની બિલ્ડીંગની છત પરઉભો હતો.ત્યારે તેને ફોન આવ્યો કે :તમારી પત્ની મરી ગઈ.પપ્પુએ નિરાશ અને દુ:ખી થઈનેત્યાંથી જ કૂદકો મારી દીધો.ઉપરથી નીચે પડતાં પહેલા વચ્ચેજ તેનેયાદ આવ્યું કે અરે હજુ તો તે કુંવારો છે.😅😝😂😜🤣🤪 પતિ : તે મારા ખીસામાંથી પૈસા કાઢ્યા હતા?પત્ની : હા, મારે જરૂર હતી.પતિ : તો મારી પાસે માંગી લેવા … Read more

દાદી : અરે દીકરી, છોકરીને થોડું ઘણું ખાવાનું બનાવતા આવડવું જોઈએ😅😝😂😜🤣🤪

ટપ્પુ : ડોક્ટર સાહેબ,હું ખૂબ જ મુશ્કેલીમાં છુ,હું મારી જાતને ભગવાન સમજવા લાગ્યો છુ.ડોક્ટર : આવુ ક્યારથી થાય છે?ટપ્પુ : જ્યારથીમેં આ દુનિયા બનાવી ત્યારથી.ડોક્ટર : તારેદવાની નહીં લગ્ન કરવાની જરૂર છે,લગ્ન પછી તારા મગજમાંઆવા વિચાર આવતા બંધ થઈ જશે.😅😝😂😜🤣🤪 દાદી : અરે દીકરી,તું ખાવાનું બનાવતા શીખી લે.છોકરીને થોડું ઘણુંખાવાનું બનાવતા આવડવું જોઈએ.પૌત્રી : પણ … Read more

મીનાને હોસ્પિટલમાં લઇ ગયા…મીના : મને લાગે છે હું નહિ બચું😅😝😂😜🤣🤪

પતિ : તું પિયર જાય છે તો કેવો અનુભવ કરે છે?પત્ની : અમે મહિલાઓ 45 વર્ષની થઈ જઈએતો પણ પિયરમાં પગ મુકતા જ 16 વર્ષના હોયએવો અનુભવ થાય છે.પતિ : ઓહ… અચ્છા….પત્ની : તમે જણાવો, તમને આવો16 વર્ષની ઉંમરવાળો અનુભવ ક્યારે થાય છે?પતિ : બસ… મારે પણ એવું જ….જયારે તું પિયર જાય ત્યારે.😅😝😂😜🤣🤪 મીનાને હોસ્પિટલમાં … Read more

દર્દી : ડોક્ટર સાહેબ સાચે સાચું કહેજો, મારા મરવાની કેટલી શકયતા છે?😅😝😂😜🤣🤪

પપ્પુ : આજે રાત્રે હું ઊંઘીશ નહિ.ગપ્પુ : કેમ?પપ્પુ : કેમ કે કાલે રાત્રે મારા સપનામાંમારી કોઈની સાથે લડાઈ થઈ ગઈ હતી.ગપ્પુ : તો શું થયુ, એ તો કાલે થયું હતું ને.પપ્પુ : અરેઆજે તે પોતાના માણસો લઈને આવશે,આજે મારે માર નથી ખાવો.😅😝😂😜🤣🤪 દર્દી : ડોક્ટર સાહેબ સાચે સાચું કહેજો,મારા મરવાની કેટલી શકયતા છે?ડોક્ટર : … Read more

પ્રેમિકા : મારું પ્રમોશન થઈ ગયુ છે, હવે હું નર્સમાંથી સિસ્ટર બની ગઈ છું…😅😝😂😜🤣🤪

પપ્પુ : યાર મારી પત્ની પિયર ગઈ છે,અને મારે એને રોજ ફોન કરવો પડે છે.ગપ્પુ : અરે વાહ યાર… આને કહેવાય ‘પ્રેમ’.પપ્પુ : ના યાર એવું નથી,તે કહીને ગઈ છે કે,જે દિવસે ફોન નહિ આવ્યો,તે દિવસે તે પાછી આવી જશે અનેપોતાની માં ને પણ રહેવા માટે લઈને આવશે.😅😝😂😜🤣🤪 પપ્પુ એક દિવસ પોતાની પ્રેમિકાને મળવાહોસ્પિટલમાં ગયો.પ્રેમિકા … Read more

શિક્ષક : જીવન ટૂંકાવ્યું’ અને ‘જીવન ટૂંકાવવું પડ્યું’ બેઉ વચ્ચેનો ભેદ જણાવો😅😝😂😜🤣🤪

શિક્ષક : એ જણાવો કોણ વધારે ગુસ્સો કરે છે?છોકરાઓ કે છોકરીઓ?પપ્પુ : સ્વાભાવિક વાત છે,છોકરીઓ વધારે ગુસ્સો કરે છે.શિક્ષક : તે કઈ રીતે? સાબિત કર.પપ્પુ : જુઓ પેલી પહેલી બેંચવાળી પિંકીમને પ્રપોઝ કરે તો હું ગુસ્સો નહિ કરું.પણ હું પિંકીને પ્રપોઝ કરું તો તેજરૂર ગુસ્સે થશે અને કહેશે, નાલાયક નીકળઅહીંથી નહિ તો ચપ્પલે ચપ્પલે ધોઈ … Read more

ટપ્પુ : આ ગાયકો ગાતી વખતે પોતાની આંખો કેમ બંધ કરી લે છે?😅😝😂😜🤣🤪

એક મહિલા પોતાના નાના બાળકનેફ્લાઇટના ટોયલેટમાં બેસાડીને બોલી,દીકરા તું ટોયલેટ કરી લે, હું 5 મિનિટમાં આવું છું.તે બાળક 2 મિનિટમાંબહાર નીકળીને બીજી દિશામાં જતો રહ્યો.પછી પપ્પુ અંદર ગયો.5 મિનિટ પછી મહિલા આવી અને દરવાજોખખડાવીને બોલી,થઇ ગયું હોય તો ધોઈ આપું…અંદર બેસેલો પપ્પુ બોલ્યો : અરે બાપરે….આને કહેવાય સર્વિસ.😅😝😂😜🤣🤪 ટપ્પુ (સંગીતની મહેફિલમાં) : આ ગાયકોગાતી વખતે … Read more

વેઈટર : સર! આ રહ્યો તમારો નેપકીન!😅😝😂😜🤣🤪

એક બેંકમાં લખ્યું હતું,કાગળ પર અંગુઠો લગાવ્યા પછીઅંગુઠા પર લાગેલી શાહી દીવાલ પરલૂંછવી નહિ.પપ્પુએ આ વાંચ્યા પછી નીચે લખી દીધું…અરે ગાંડાઓ… જો ઉપર લખેલી સૂચનાવાંચતા આવડતું હોય,તો કોઈ અંગુઠો શું કામ લગાવે.😅😝😂😜🤣🤪 વેઈટર : સર! આ રહ્યો તમારો નેપકીન!પપ્પુ : ના, ના,મેં તો નેપકીન પ્લેટમાંથી ઉઠાવી લીધો છે.વેઈટર : માફ કરજો સર,તમે રૂમાલી રોટલીને નેપકીન … Read more

પપ્પુ : તમે મને એક સવાલનો જવાબ આપો કે ચા પીવી ફાયદાકારક છે કે નુકસાનકારક?😅😝😂😜🤣🤪

એક દિવસ પપ્પુએ ઘડિયાળ વાળાને પૂછ્યું,પપ્પુ : આ ઘડિયાળને રીપેર કરવાના કેટલા લેશો?ઘડિયાળ વાળો : તેની જેટલી કિંમત છે,તેના અડધા આપી દેજે.બીજા દિવસે જયારે ઘડિયાળ વાળાએપપ્પુ પાસે મહેનતાણું માંગ્યું,તો પપ્પુએ તેને બે થપ્પડ મારી દીધી.ઘડિયાળ વાળો : આ તે શું કર્યું?પપ્પુ : કાંઈ નહિ,જયારે મેં ઘડિયાળ લેવાની જીદ્દ કરી હતી,તો પપ્પાએ મને ચાર થપ્પડ મારી … Read more