છોકરો : ડાર્લિંગ તારા ચહેરા પર કંઈક લાગ્યું છે…😅😝😂😜🤣🤪

એક દિવસ એક બહેનપણીએ બીજીને પૂછ્યુ :તારો પતિ તોપહેલા રોજ રાત્રે મોડેથી ઘરે આવતો હતો,હવે ઘરે જલ્દી કેવી રીતે આવી જાય છે?બીજી બોલી : ખૂબ જ સહેલાઈથી.એક રાત્રે જ્યારે તેઓ મોડા ઘરે આવ્યા અનેડોરબેલ વગાડી ત્યારે હું અંદરથી બોલી,રાજુ ડિયર, હવે તું મને સતાવીશ નહી.મારા પતિના આવવાનો સમય થઈ ગયો છે,તું કાલે આવજે.😅😝😂😜🤣🤪 છોકરો પોતાની … Read more

જાન્વી : તું લગ્ન વખતે મને રિંગ આપીશ?😅😝😂😜🤣🤪

ગ્રાહક : પપ્પુ,તારા પપ્પાની રસગુલ્લાની દુકાન છે,તો તનેરસગુલ્લા ખાવાનું મન નથી થતું?પપ્પુ : ઘણું મન થાય છે અંકલ,પણ પપ્પા ગણીને મૂકે છે,એટલે ખાલી ચૂસીને પાછા મૂકી દઉં છું.ગ્રાહક બેભાન.😅😝😂😜🤣🤪 જાન્વી : તું લગ્ન વખતે મને રિંગ આપીશ?પપ્પુ : હા, ચોક્કસ.તું મને તારો મોબાઈલ નંબર લખાવ.હું ચોક્કસ રિંગ આપીશ.😅 😝 😂 😜 🤣🤪 (નોંધ : આ … Read more

છગન : બતાવ, શું ખાવાથી માણસ કદી બીમાર નથી પડતો?😅😝😂😜🤣🤪

છગન અને મગને વધુ શરાબ પી લીધી હતી,તેઓ હોશમાં પણ નહોતા.હવાલદાર તેમને પકડીને પોલીસ સ્ટેશનલઈ આવ્યો.પોલીસે પૂછપરછ કરી.પહેલા છગનને પુછ્યુ : ક્યાં રહે છે?છગને જવાબ આપ્યો : મારે કોઇ ઘર નથી.પછી મગનને પૂછ્યુ અને તું?મગન કહે : જી હું આનો પાડોશી છું.😅😝😂😜🤣🤪 છગન : બતાવ, શું ખાવાથી માણસકદી બીમાર નથી પડતો?મગન : પૈસા! જે પૈસા … Read more

પંડિત : બોલ દીકરા, હું પોતાનું બધું જ મારી પત્નીને સમર્પિત કરું છું…😅😝😂😜🤣🤪

એક કુંવારો છોકરો : હું દુનિયાનાદરેક ખૂણામાં ગયો છું.દુનિયામાં એવી કોઈ જગ્યા નથી,જ્યાં હું નહિ ગયો હોઉં.ત્યારે ભીખા કાકા બોલ્યા : દીકરા,ક્યારેય સાસરે ગયો છે?બિચારો છોકરોમોં લટકાવીને ત્યાંથી નીકળી ગયો.😅😝😂😜🤣🤪 ઘણા વર્ષો પછી પપ્પુના લગ્ન થઈ રહ્યા હતા.પંડિતે ફેરા સમયે પપ્પુને કહ્યું,પંડિત : બોલ દીકરા,હું પોતાનું બધું જમારી પત્નીને સમર્પિત કરું છું.એટલામાં પાછળથી અવાજ આવ્યો,લે, … Read more

કાનજી : મારી મમ્મી આવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે.😅😝😂😜🤣🤪

એક વખત પપ્પુનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો.ઈન્ટરવ્યૂ લેનાર છોકરી : પપ્પુભાઈલોકો તમારી પર ઘણા જોક્સ લખે છે,તો શું તમે જણાવી શકશો કેઆજ સુધી લોકોએ તમારી પરકેટલા જોક્સ લખ્યા હશે?પપ્પુ : જોક્સ તો ઘણા જ ઓછા લખ્યા છે,મોટાભાગે તો હકીકત જ લખી છે.😅😝😂😜🤣🤪 મેહુલે પોતાના મિત્ર કાનજીને કહ્યું :કાનજી, મારા મામા મોટા ચિત્રકાર છે.તે ફક્ત પોતાના બ્રશને … Read more

છગન : આ ઘણો ખતરનાક રસ્તો છે, પણ ખબર નહી કેમ અહીં સાવચેતીનું બોર્ડ નથી મૂક્યુ?😅😝😂😜🤣🤪

પપ્પુએ FM વાળાને ફોન કર્યો અને કહ્યું,મને ગાંધી રોડ પર એક પર્સ મળ્યું છે,જેમાં 15,000 રૂપિયા રોકડા, એક આઈફોન 12 પ્રો,એક ક્રેડિટ કાર્ડ અનેકોઈ નેન્સી નામની છોકરીનું આઈડી મળ્યું છે.રેડિયો જોકી : વાહ સર, તમે કેટલા ઈમાનદાર છો.તો તમે નેન્સી બેનને તેમનું પર્સ પાછુંઆપવા માંગો છો, બરાબર.પપ્પુ : ના ભાઈ ના, હું તો ઈચ્છું છું … Read more

પતિ : તું મને વાતે વાતે ધમકી આપે છે, શું આ સારી વાત છે?😅😝😂😜🤣🤪

જે પરેશને મિત્રોએ આજીવન બ્રહ્મચારીમાની લીધા હતાતેણે 59 વર્ષની વયે પ્રભુતામાં પગલાં પાડ્યાં.ત્યારે તેમને મિત્રોએ પૂછ્યું : ભાઈ,તમારે લગ્ન કરવાં જ હતાંતો પછી આટલો બધો વિલંબ કેમ કર્યો?પરેશે જણાવ્યું : જો મારી પત્ની વઢકણી નીકળેતો એની સાથે વધુ દિવસો વિતાવવા ન પડે.પણ એથી ઊલટું જો એ ડાહી નીકળેતો એને માટે આટલી બધી રાહ જોઈ,એ લેખે … Read more

છોકરો : શું તું મને પ્રેમ કરે છે?😅😝😂😜🤣🤪

બોયફ્રેન્ડ : તો પાક્કું છે ને કેઆજે રાતે આપણેબે વાગે શહેર છોડીને ભાગી જશું.તું બિલકુલ પણ મોડુ ન કરતી,હું તારી રાહ જોઈશ.ગર્લફ્રેન્ડ : તું ચિંતા ન કરીશ,મારો પતિમારો સામાન પેક કરી રહ્યા છે.😅😝😂😜🤣🤪 છોકરો : શું તું મને પ્રેમ કરે છે?છોકરી : ના.છોકરો : તો તારી બહેનને પૂછી લે,કદાચ એ કરતી હોય થોડો ઘણો.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

દાદી : તમારી પત્ની રોજ સાંજે તમારા પાડોશીને મળે છે…😅😝😂😜🤣🤪

ભૂરાએ પોતાની મોટી કંપની ખોલીઅને વર્કરોની નિમણૂક કરવા માટેએક જાહેરાત કાઢી.તેમાં લખ્યુ હતું કે –સ્માર્ટ લોકોની જરૂર છે,જેની ઉંમર 21 થી 35 વર્ષની હોય,અને કામ ખૂબ જ મહત્વનું હોવાથી30 વર્ષનો અનુભવ જરૂરી છે.😅😝😂😜🤣🤪 ભૂરો પોતાની બીમાર દાદીને સ્થાનિકડોક્ટર પાસે ચેકઅપ માટે લઈ ગયો.ડોક્ટર : દાદી તમારું મોં ખોલો.દાદી : તમારી પત્નીરોજ સાંજે તમારા પાડોશીને મળે … Read more

પપ્પુ : મેડમ, મેં વિચાર્યું તમારા હાથ નીચે આનું પણ કાંઈ ભલું થઇ જાય તો પુણ્ય મળે😅😝😂😜🤣🤪

ભૂગોળ ભણાવતી એક ટીચર ખૂબ જદુબળી-પાતળી હતી.તેમનું પોસ્ટીંગ એક ગામમાં થયું.એક દિવસ તેમણે વર્ગમાં બાળકોને એકપ્રશ્ન પૂછ્યો : બાળકો,પૃથ્વી ફરતી કેમ દેખાય છે?એક છોકરાએ કહ્યું : મેડમ,તમે કંઈક ખાવાનું રાખો.આમ ખાધા વિના શાળાએ આવશો તોપૃથ્વી ફરતી જ દેખાશે.😅😝😂😜🤣🤪 પપ્પુ સ્કૂલમાં ગધેડો લઈને આવ્યો,ટીચર : ગધેડાને સ્કૂલમાં કેમ લઈને આવ્યો?પપ્પુ : મેડમ, તમે જ તો કહો … Read more