શિક્ષક : આ દુનિયા ગોળ છે કેચપટી?😅😝😂😜🤣🤪

ટીચર : “બેડ પર ચાય કિસને ગિરાયી?”આ વાક્યનું માતૃભાષામાં અનુવાદ કરો.વિદ્યાર્થી : ટીચર માતૃભાષા એટલેમમ્મીની ભાષા ને?ટીચર : હા.વિદ્યાર્થી : અરે આંધળા આ ધોયેલીચાદરની પથારી ફેરવી નાખી,થઇ ગઈ ને કાળજામાં ઠંડક,હવે તારા બાપને કે આ ચાદર ધોઈ નાખે.😅😝😂😜🤣🤪 શિક્ષક : આ દુનિયા ગોળ છે કેચપટી?ટપ્પુ : દુનિયા ન તો ગોળ છે કેન તો ચપટી,મારા પપ્પા … Read more

છૂટાછેડા લીધા પછી બેન્કનુંખાતું કોણ સંભાળશે?😅😝😂😜🤣🤪

મોતીલાલ : મારા માટે કોઈ સારી છોકરીનોસંબંધ હોય તે કહેજે.ધોતીલાલ : યાર,મારી નજરમાં એક છોકરી છેબી. કોમની.મોતીલાલ : યાર છોકરી કોઈ પણ કોમનીહોય ચાલશે,પણ ભણેલી ગણેલી હોવી જોઈએ.😅😝😂😜🤣🤪 વકીલ : છૂટાછેડા લીધા પછી બેન્કનુંખાતું કોણ સંભાળશે?પત્ની : અડધેઅડધું વહેંચી લેશું.બેન્કની પાસબુક વગેરે એ રાખે નેમાત્ર ચેકબુક હું રાખીશ, બીજું શું?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

બાળક : આજે હું બીમાર હોવાનેકારણે સ્કૂલે નહિ આવી શકું…😅😝😂😜🤣🤪

પપ્પુએ સવાલ પૂછી-પૂછીનેપોતાના પપ્પાને હેરાન કરી નાખ્યા હતા.છેલ્લે તેણે આ પ્રશ્ન પૂછ્યો : પપ્પા,તમે ઓફિસમાં શુ કરો છો?પપ્પાએ ગુસ્સામાં કહ્યું : કંઈ નહી.પપ્પુ : અચ્છા ત્યાં આરામ કરો છોએટલે જ ઘરે મોડે સુધી ટીવી જુઓ છો.😅😝😂😜🤣🤪 બાળક : ચાલો પપ્પા આજે આપણેસ્કુલ સ્કુલ રમીએ.પપ્પા : પણ હું શિક્ષક બનીશ.બાળક : તો આજે હું બીમાર હોવાનેકારણે … Read more

ટપ્પુ : પ્રેમમાં વ્યક્તિ શાયરી લખે છે,ગઝલ ગાય છે, પર્વતો પર ટ્રેકિંગ કરે છે.😅😝😂😜🤣🤪

છોકરાએ રાત્રે અંધારામાં એક છોકરીને છેડી,બીજા દિવસેતે છોકરીની માં ગુસ્સાથી લાલચોળ થઈનેતે છોકરાના ઘરે આવી અને બોલી,કેમ લ્યા, કાલે રાત્રે તે મારી છોકરીને કેમ છેડી?પોતાને મોટો રોમિયો સમજે છે ને,આવ તારી રોમિયોગીરી ઉતારું.છોકરો : મારો વિશ્વાસ કરો આંટી,આજે સવારે મેં અજવાળામાં તમારી છોકરીને જોઈ,તો મેં મારી જાતને આ જ સવાલ પૂછ્યો કે,આ છોકરીને મેં કેમ … Read more

બાપ : તું એક પણ કામ સારી રીતે નથી કરતો…😅😝😂😜🤣🤪

રાજુ : હું મારી પત્નીથી હેરાન થઈ ગયો છું,તેને ઉઠાવીને પાંચમાં માળેથી નીચેફેંકવાનું મન થાય છે,પણ એવું કરી શકતો નથી.કિશન : કેમ, શું તે બહું જાડી છે?રાજુ : નહી,હું એ વિચાર કરીને રોકાયો છું કેજો તે બચી જશે તો મને કોણ બચાવશે?😅😝😂😜🤣🤪 બાપ : તું એક પણ કામ સારી રીતે નથી કરતો.દીકરો : સોરી પપ્પા.બાપ … Read more

ભિખારી : ભગવાનના નામ પર કંઈક આપી દો, ભગવાન તારી જોડી સાચવી રાખશે😅😝😂😜🤣🤪

બોસે બધા કર્મચારીઓની સામે પાણીમાંએક પથ્થર ફેંક્યો અને પૂછ્યું,આ પથ્થર કેમ ડૂબી ગયો?બધાએ એક જેવો જ જવાબ આપ્યો કે,સર, પથ્થર ભારે હતો, એટલે ડૂબી ગયો.પછી બોસે પોતાની પ્રિય ચેલીને પૂછ્યું,તેણીએ ઘણો જ સુંદર જવાબ આપ્યો,સર મને તો ફક્ત એક જ વાત સમજાઈ, કેતમે જેને છોડી દીધા તે ડૂબી જાય છે.😅😝😂😜🤣🤪 એક વ્યક્તિ મંદિરે ગયો.મંદિરની બહાર … Read more

પરીક્ષામાં સૌથી ઓછા માર્ક્સ લાવનાર દીકરાને પિતાએ કહ્યું, દીકરા…😅😝😂😜🤣🤪

એક દિવસ વિજ્ઞાનના ટીચરે પોતાનાક્લાસમાં ટપ્પુને પૂછ્યું,ટીચર : માણસના બાળકમાં અનેપ્રાણીના બચ્ચામાં શું ફરક હોય છે?ટપ્પુ (થોડી વાર વિચાર્યા પછી) : મેડમ,ગધેડાનું બચ્ચું મોટું થઈને ગધેડો જ બને છે,મરઘીનું બચ્ચું મોટું થઈને મરઘી જ બને છે,પણ માણસનું બાળક મોટું થઈનેગધેડો પણ બને છે અને મરઘી પણ બને છે.😅😝😂😜🤣🤪 પરીક્ષામાં સૌથી ઓછા માર્ક્સ લાવનારદીકરાને પિતાએ કહ્યું,દીકરા,તારા … Read more

સતયુગ અને કળિયુગમાં અંતર…😅😝😂😜🤣🤪

પત્ની : તમે કાલે ઘણો વધારે દારુ પીલીધો હતો.પતિ : નહીં…કંઈક વધારે પીધો નહોતો.પત્ની : પછી તમે કેમ નળ ચાલુ કરીનેતેની સામે બેસીનેતેને કહી રહ્યા હતા કે,રડ નહિ ચૂપ થઈ જા, બધું સારું થઈ જશે.😅😝😂😜🤣🤪 સતયુગ અને કળિયુગમાં અંતર,સતયુગમાં ગુસ્સો આવવા પરશ્રાપ આપી દેતા હતા,અને કળિયુગમાં ગુસ્સો આવવાપર બ્લોક કરી દે છે.ડિજિટલ શ્રાપ.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

જજ : તારે સાક્ષી તરીકે શું કહેવાનું છે?😅😝😂😜🤣🤪

રમેશ : જીવન કેવું ચાલી રહ્યું છે દોસ્ત?મોહન : એકદમ મસ્ત,તું જણાવ તારું જીવન કેવું ચાલી રહ્યું છે?રમેશ : તારી ભાભી મારવા દોડે તો બહાર ભાગી જાઉં છું,અને પોલીસ મારવા દોડે તો ઘરમાં આવી જાઉં છું.બસ,આ રીતે ભાગદોડમાં દિવસો પસાર થયા કરે છે.😅😝😂😜🤣🤪 જજ : જ્યારે આ સ્ત્રીનો તેના પતિ સાથેઝઘડો થયો ત્યારે શું તું … Read more

પત્ની પોતાના પતિને બોલી,હું જઈ રહી છું…હવે આપણે…😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો છો,છાપામાં સમાચાર આવ્યા છે કે,એક વ્યક્તિએ પોતાની પત્નીને વેચી દીધી.પતિ : ઓહ! કેટલામાં?પત્ની : એક સાઇકલના બદલામાં.તમે તો આવું નહિ કરો ને?પતિ : ના રે…હું સાઇકલ લઈને શું કરીશ?😅😝😂😜🤣🤪 મરતા પહેલા પત્ની પોતાના પતિને બોલી,હું જઈ રહી છું….હવે આપણે સ્વર્ગમાં મળીશું.તે દિવસથી પતિએ સારા કામ છોડી દીધા,અને ખોટા કામ કરવા લાગ્યો,પતિએ નક્કી … Read more