દૂધવાળો : બહેન ભેળસેળની વાત તમે ન કરો તો સારું, પોતાનો…😅😝😂😜🤣🤪

એક પતિએ પોતાના પડોશીને કહ્યું કે,તમે બહુ મોટા નિશાનેબાજ બનો છો,ખબર છે મારી પત્ની બચી ગઈ,નહિ તો,તમારી બંદૂકથી તેને ગોળી વાગી જાત.હું હમણા જ પોલીસ પાસે જઉ છું.પડોશીએ તેને રોકતા કહ્યું, આવુ ન કરતા,તમે ચાહો તો મારી પત્નીનેગોળી મારીને બદલો વાળી શકો છો.😅😝😂😜🤣🤪 ટીના (દૂધવાળાને) : દૂધમાં આટલી ભેળસેળ કરો છો,થોડું તો ભગવાનથી ડરો.દૂધવાળો : … Read more

આજે અચાનક વાઇફાઇ બંધ થઈ ગયું.તપાસ કરી તો જાણવા મળ્યું કે…😅😝😂😜🤣🤪

જેલર : કાલે તને ફાંસી આપવામાંઆવશે…બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે?કેદી : મારે તમારા નાના દીકરાનાલગ્ન જોવા છે.જેલર : પણ મારો દીકરો તો 5 વર્ષનો છે.કેદી : કોઈ વાંધો નહીં,હું રાહ જોઈશ.😅😝😂😜🤣🤪 આજે અચાનક વાઇફાઇ બંધ થઈ ગયું.તપાસ કરી તો જાણવા મળ્યું કેપાડોશીએ 2 મહિનાથીલાઈટ બિલ ચૂકવ્યું નહોતુંએટલે કનેક્શન કાપી ગયા.લોકો કેટલા બેજવાબદાર થઈ ગયા … Read more

ટીના : અરે, પ્રોબ્લેમ એ નથી.😅😝😂😜🤣🤪

ભોળી પત્નીઓના ભોળા ડાયલોગ,અમારે ઇ તો ક્યારેય પીતાં જ નથી..પણ એમના દોસ્તારો જ હરામી સે..હવે એ ભોળીને કોણ સમજાવે કેતમારો “ગંગાધર” જ “શક્તિમાન” છે😅😝😂😜🤣🤪 ટીના રસોઈ કરતા કરતાટીના : મેં તમને કેટલી વખત ના પાડી કેહું રસોઈ કરતી હોવત્યારે તમારે રસોડામાં નહિ આવવાનું.પપ્પુ : કેમ હવે શું થયું?ટીના : તમે મારી રેસીપીની ચોપડી નીચે પાડી … Read more

પપ્પુ : યાર મારી ભૂલ નથી,😅😝😂😜🤣🤪

મમ્મી (પોતાના દીકરાને ગુસ્સામાં) : નાલાયક,તું વાળ કેમ નથી કપાવતો?છોકરો : શું સમસ્યા છે મમ્મી,આ તો આજકાલની ફેશન છે.મમ્મી (ગુસ્સાથી લાલ-પીળી થઈને ) :આગ લાગે આવી ફેશનને,છોકરાવાળા તારી બહેનને જોવા આવ્યા હતાઅને તને પસંદ કરીને જતા રહ્યા.😅😝😂😜🤣🤪 પપ્પુ : યાર,આજે મેં તારી ગર્લફ્રેન્ડને ન્હાતા જોઈ.ટપ્પુ : તારામાં શરમ નામની કોઈ વસ્તુછે કે નહિ,આજે તું મારા … Read more

ખાલી હા કે ના માં જ જવાબ આપવાનો છે.😅😝😂😜🤣🤪

એક વખત ધીરજ વિશે પપ્પુએએક બાબાને પ્રશ્ન કર્યો“સહુથી વધુએ ધીરજ કોણે રાખી કહેવાય?”બાબા : એ પુરુષે જેણે તેના લગ્નનીસુવર્ણ જયંતિ ઉજવી હોય.😅😝😂😜🤣🤪 ટીના : જો કદાચ હું મરી જાવ,તો તમે ફરી લગ્ન કરશો?પપ્પુ : આનો જવાબ આપવો ખૂબ જઅઘરો છે.ટીના : કેવી રીતે?ખાલી હા કે ના માં જ જવાબ આપવાનો છે.પપ્પુ : જો હું હા … Read more

ફૂલો તોડવાની મનાઈ છે,😅😝😂😜🤣🤪

ચોરે રસ્તામાં પપ્પુને ઘેરી લીધો.પપ્પુ : મને ઘરે જવા દો.ચોર : તારા ખિસ્સામાં જેટલા પૈસા હોયએટલા આપી દે.પપ્પુ : ભાઈ, મારું ખિસ્સું ખાલી છે,તમે કહેતા હોવ તો Paytm કરી દઉં.😅😝😂😜🤣🤪 પિતાએ ઠપકો આપતા કહ્યું : મેં તનેફૂલો તોડવા કહ્યું હતું અનેતું આખી ડાળી તોડી લાવ્યો.આવું શા માટે કર્યું?મનીષ : અરે પપ્પા, ત્યાં લખેલું હતું કેફૂલો … Read more

તારો અવાજ કેમ બેસી ગયો છે.😅😝😂😜🤣🤪

જમાઈ : તમારી દીકરીમાંહજારો ખામીઓ છે.સાસુ : હા દીકરા,આ કારણે જતેને સારો છોકરો ન મળ્યો.😅😝😂😜🤣🤪 ટીના અને બીના વાત કરી રહ્યા હતા.બીનાનો અવાજ બેસી ગયેલો.ટીના : કેમ બીના?તારો અવાજ કેમ બેસી ગયો છે.બીના : અરે જવા દેને,ગઈ કાલે રાતેતારા જીજાજી બહુ મોડા આવેલા.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

વાસણ માંજતા જોયા હતા.😅😝😂😜🤣🤪

રૂમમાંથી કિટ-કિટનો અવાજઆવી રહ્યો હતો.પત્ની (જાગીને) : અરે એવું લાગે છે કેઉંદરો કપડા કોતરી રહ્યા છે.પતિ (ધ્રૂજતા ધ્રૂજતા) : અરે,તેં આખો ધાબળો ખેંચી લીધો છે,એટલે ઠંડીને કારણેમારા દાંત અવાજ કરી રહ્યા છે.😅😝😂😜🤣🤪 પતિ : સાંભળ,તેં મારામાં એવું શું જોયું કેમારી સાથે લગ્ન કર્યા?પત્ની : મેં તમને એક-બે વારવાસણ માંજતા જોયા હતા.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

એ પૂછવા બાબા પાસે ગયો.😅😝😂😜🤣🤪

ટપ્પુ : એકવાર પેલા દિનેશે ‘બુરા ના માનો હોલી હૈ’કહીને મારા પર રંગ ફેંક્યો હતો.પપ્પુ : પછી તેં શું કર્યું?ટપ્પુ : ‘બુરા ના માનો દિવાલી હૈ’ એવું કહીનેમેં તેના ઘરમાં ફટાકડા ફેંક્યા હતા.પછી આખો વિસ્તાર મને શોધી રહ્યો હતો.😅😝😂😜🤣🤪 પપ્પુ તેના લગ્ન માટે સારો મહિનો કયોએ પૂછવા બાબા પાસે ગયો.પપ્પુ : બાબાજી ,લગ્ન કરવા માટે … Read more

મને બધી સ્ત્રીઓથી ડર લાગે છે.😅😝😂😜🤣🤪

એકવાર એક દાદા દાદીએ યુવાનીના દિવસોનેયાદ કરવાનું નક્કી કર્યું.બીજે દિવસે દાદા ફૂલો લઈનેતે જગ્યાએ પહોંચ્યા જ્યાંતેઓ તેમની યુવાનીમાં મળતા હતા.ત્યાં ઊભા રહીને દાદાના પગમાંદુ:ખાવો થવા લાગ્યો પણ દાદી ન આવ્યા.ઘરે ગયા પછી દાદાએ ગુસ્સામાં પૂછ્યું :તું કેમ ના આવી?દાદીએ શરમાતા કહ્યું : મમ્મીએ મને આવવાન દીધી.😅😝😂😜🤣🤪 જીજા અને સાળો એકબીજા સાથેવાતો કરતા હતા.સાળો : મારે … Read more