વકીલ : તમે ચિંતા ના કરો, હું છું ને.😅😝😂😜🤣🤪

છગનને ચોરીના આરોપમાં છ મહિનાની સજાકરવામાં આવી.છગને જજને કહ્યુ : નામદાર,આ સજા તો મારા વકીલને મળવી જોઈએ.જજ : એવું કેમ?છગન : કારણકે મેં જેટલા રૂપિયા ચોર્યા હતાતે બધા મહેનતાણાના રૂપે આ વકીલ સાહેબપચાવી ગયા છે.😅😝😂😜🤣🤪 એક માણસ વકીલ બની ગયો.તેને પહેલો કેસ મળ્યો.ગુનેગાર : પ્રયત્ન કરજો કે ઉમ્રકેદ થાય,ફાંસી ન થાય.વકીલ : તમે ચિંતા ના … Read more

ટીચર : તમારો દીકરો હોશિયાર છે😅😝😂😜🤣🤪

રમેશ : ભાઈ બેઠા બેઠાશું વિચારી રહ્યા છો?સુરેશ : એ જ કે જેણેપહેલીવાર દહીં જમાવ્યું હશે,તે મેળવણ ક્યાંથી લાવ્યું હશે?😅😝😂😜🤣🤪 રમેશના વર્ગમાં વર્તન વિષેતેના ટીચર તેની મમ્મીને વાત કરતાકરતા કહે છે,ટીચર : તમારો દીકરો હોશિયાર છેપણ,વર્ગમાં છોકરીઓને ખૂબ પરેશાન કરે છે.શું કરીશું?રમેશની મમ્મી : તમારે જે કરવું હોય તે કરો.મારો વર પણ આવું જ કરતો … Read more

સિંહના પિંજરામાં તાળું નહિ લગાવ્યું.😅😝😂😜🤣🤪

એક દિવસ મીણબત્તી ઓલવવા માટેભોલુએ ફૂંક મારી તો તેનાથી પદાય ગયુ,તેણે ફરીથી ફૂંક મારી તો ફરીથી પદાય ગયુ.આથી ભોલુ ગુસ્સે થઈ ગયો અનેઊંધો ફરીને બોલ્યો, લે તું જ ઓલવી દે.😅😝😂😜🤣🤪 મગનને પ્રાણીસંગ્રહાલયમાં નોકરી મળી.તેણે પહેલા જ દિવસેસિંહના પિંજરામાં તાળું નહિ લગાવ્યું.ઓફસર : તે સિંહના પિંજરામાં તાળુંકેમ નહિ લગાવ્યું?મગન : શું જરૂર છે!આટલા ખતરનાક પ્રાણીને કોણ … Read more

એને કોર્ટમાં ઊભો કરવામાં આવ્યો.😅😝😂😜🤣🤪

એક ફિલ્મના ઉદ્ઘાટન પછીતે ફિલ્મના નિર્માતાએ ખૂબ ઉત્સાહપૂર્વકપત્રકારોને પૂછ્યુ :તમને ફિલ્મનો કયો ભાગ સારો લાગ્યો?પત્રકારો : આનો ઈંટરવલ.😅😝😂😜🤣🤪 પપ્પુ ચોરી કરતાં પકડાઈ ગયો.એને કોર્ટમાં ઊભો કરવામાં આવ્યો.મેજિસ્ટ્રેટે પપ્પુને કહ્યું : તારા ખિસ્સમાંજે કાંઈ હોય તે બધું જ ટેબલ ઉપર મૂકી દે.આ સાંભળીપપ્પુ ગુસ્સે થઈને બોલ્યો :આ તો હળાહળ અન્યાય છે, સાહેબ.માલના બે સરખા ભાગ પાડવા … Read more

પ્રેમિકાએ જવાબ આપ્યો,😅😝😂😜🤣🤪

ગમે તેટલી તમારી બોડી વધી જાયપણ આંગળીઓની સાઈઝતમારા નાકમાં જાય એટલી જ રહે છે.આ કુદરતની કરામત છે.તમે ક્યારેય આવું વિચાર્યું હતું?ચેક કરવાની જરૂર નથી…. કે નાખી.😅😝😂😜🤣🤪 પ્રેમી : મને આજ સુધી સમજનથી પડતી કે, છોકરીઓ આટલીફેશન કેમ કરે છે?પ્રેમિકાએ જવાબ આપ્યો,અરે ડફોળ એટલું પણ નથી જાણતો,જાળ જેટલું વધારે સુંદર હોય છે,પક્ષી એટલા વધારે ફસાય છે.પ્રેમી … Read more

કયારે કરવું છે ઓપરેશન?😅😝😂😜🤣🤪

ટપ્પુ ફોન કાન પર મૂકીને ઉભો રહ્યો હતો..પપ્પુ – દોસ્ત, જલ્દી ફોન કરી લે.તું વિસ મિનિટથી ફોન પકડીને ઉભો છે પણએક શબ્દ બોલ્યો નથી.મારે એ ફોન માંથી ઘરે ફોન કરવાનો છે.ટપ્પુ – લાબું ચાલશે.મારી પત્ની સાથે વાત કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪 ટપ્પુની પત્નીનું જડબું ઉતરી ગયું અનેતે બોલી શકતી નહોતી.ડોકટર : તમારી પત્નીના જડબાનું ઓપરેશનકરવું પડશે.ટપ્પુ … Read more

પબ્લિકે છોકરાને સારી રીતે ધોયો😅😝😂😜🤣🤪

આજનું જ્ઞાન :ભણતર અને જિમ હંમેશા‘કાલ’ થી શરુ થાય છે.અને સિગરેટ અને દારૂ પણ‘કાલ’ થી જ છોડવામાં આવે છે.અને એટલું તો તમને ખબર જ હશે કે‘કાલ’ તો ક્યારેય આવતી જ નથી.😅😝😂😜🤣🤪 એક છોકરાની બાઈકનીસ્કૂટી વાળી છોકરી સાથે ટક્કર થઇ ગઈ,પબ્લિકે છોકરાને સારી રીતે ધોયોપછી છોકરી અને સ્કૂટીને ઉભી કરી.એક વ્યક્તિ બોલ્યો :તમને વાગ્યું તો નથી … Read more

તમે મને હીરાનો હાર આપ્યો,😅😝😂😜🤣🤪

પપ્પુ : તમે ફોજમાં કેમ જોડાયા?જયેશ : મારી પત્ની છે નહી,અને હું લડાકૂ સ્વભાવનો છું.પણ તમે કેવી રીતે ભરતી થયા?પપ્પુ : મારી પત્ની છેઅને હું શાંતિ ઈચ્છુ છું.😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળો છો, આજે મેં સપનું જોયું કેતમે મને હીરાનો હાર આપ્યો,તેનો અર્થ શું થાય?પતિ : એ તને સાંજે ખબર પડી જશે.સાંજે પતિ ઘરે પાછો આવ્યો … Read more

વ્યક્તિને બનાવ્યા હોય છે,😅😝😂😜🤣🤪

અધિકારી : એવી કઈ મહિલા છેજેને 100 ટકા ખબર છે કેતેનો પતિ ક્યાં છે?છગન : વિધવા મહિલા.અધિકારી બેભાન.😅😝😂😜🤣🤪 પપ્પુ ઉદાસ થઈને બેઠો હતોઅને એકલો એકલો બડબડ કરી રહ્યો હતો,કહેવાય છે કે,ઉપરવાળાએ દરેક માટે કોઈને કોઈવ્યક્તિને બનાવ્યા હોય છે,પણ કદાચ મારાવાળીને બનાવવાનુંભૂલી ગયા લાગે છે,45 વર્ષ થઇ ગયા હજી પણ મળતી નથી.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

મગન : મલાઈ બચાવવા માટે.😅😝😂😜🤣🤪

છગન ભવિષ્યફળ વાંચી રહ્યો હતો.મગને કાંઈક વિચારીને કહ્યું : આ ભવિષ્યફળસાચું પડે છે?છગન : મેં ગઈકાલે ભવિષ્યફળમાં વાંચ્યું હતું કેતમારી સાથે કાંઈક એવી ઘટના થશે,જેમાં તમારી બોલતી બંધ થઈ જશે.મગન : તો એવું કાંઈ થયું ખરું?છગન : હા,કાલે સાંજે મારો મોબઈલ ગાયબ થઈ ગયો.😅😝😂😜🤣🤪 છગન : દૂધ ઉભરાય ત્યારે લેડીસ કેમ ભાગે છે?મગન : મલાઈ … Read more