મહિલા : બ્રાન્ડનું શું કરવું છે,😅😝😂😜🤣🤪

ટીના : તારો હાર ખૂબ જ કિમંતીલાગી રહ્યો છે, લાગે છે કેતને ક્યાંક સારી જોબ મળી ગઈ છે.બીના : જોબ નહી,લોટરી લાગી ગઈ છે.મને શ્રીમંત પતિ મળી ગયો છે.😅😝😂😜🤣🤪 એક મહિલા બંદૂકની દુકાન પર પહોંચીઅને દુકાનદારને કહ્યું, મારે મારા પતિ માટેએક રિવોલ્વર ખરીદવાની છે.દુકાનદાર : જી તમે પોતાના પતિની પસંદજણાવો, બ્રાન્ડ વગેરે…મહિલા : બ્રાન્ડનું શું … Read more

તો તે મુજબ દવા લખું.😅😝😂😜🤣🤪

પપ્પુની ગામના એક પહેલવાન સાથેલડાઈ થઈ ગઈ.પહેલવાન : હું તારી ચટણી બનાવી દઈશ.પપ્પુ : અરે જા… જા… હું સારા સારા લોકોનેપાણી પીવડાવી ચુક્યો છું.પહેલવાન ચકિત થઈને : કેવી રીતે?પપ્પુ : હું હોટલમાં વેટર છું.😅😝😂😜🤣🤪 પપ્પુ દાંતના ડોક્ટર પાસે ગયો.પપ્પુ : ડોક્ટર, હું કંઈ ખાઈ-પી શકતો નથી.ડોક્ટર : કેમ?પપ્પુ : મારા દાંતમાં ખુબ દુ:ખાવો થયા છે.ડોક્ટર … Read more

હું ક્યારનો સીટી વગાડીને😅😝😂😜🤣🤪

ટ્રેનમાં કેટલાક વૃદ્ધો વાતો કરી રહ્યા હતા.એક વૃધ્ધ બોલ્યો : હવે તો સમાજવાદ જ આવશે.બીજો બોલ્યો : ના ભાઈ,હવે માર્ક્સવાદ આવશે.ત્રીજો બોલ્યો : અરે નહીં ભાઈઓ,હવે તો સામ્યવાદ આવશે.અચાનક ઉપરના બર્થ પર સૂનારા એક વૃધ્ધેકહ્યુ : મહેરબાની કરીને‘અલાહાબાદ’ આવે ત્યારે મને જગાડજો.😅😝😂😜🤣🤪 એક દાદીમા ટ્રાફિકના નિયમો તોડીનેરસ્તો પાર કરી રહ્યા હતા,ટ્રાફિક બ્રિગેડવાળાએ તેમને રોક્યા અને … Read more

વસ્તુઓ જોઈને લાવ્યા કર,😅😝😂😜🤣🤪

ગઈકાલે હું મુશ્કેલીમાં એકલો બેસીને રડતો હતો,ત્યારે કોઈએ મને જોયો નહીં.આજે દારૂની બોટલ લાવ્યોતો ગામના અડધાથી વધુ લોકો એ જોઈ લીધો,હવે હું શું કરું તે કહો.નિષ્ણાતો સલાહ આપે….😅😝😂😜🤣🤪 પતિ પત્ની વચ્ચે લડાઈ થઈ ગઈ.પત્ની બજારમાં જઈને ઝેર લાવી નેખાઈ ગઈ,પણ તે મરી નહિ, તે બીમાર થઈ ગઈ.પતિ ગુસ્સામાં બોલ્યો,સો વાર કીધું છે કે,વસ્તુઓ જોઈને લાવ્યા … Read more

થોડી દક્ષિણા આપી દે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તને તારી ભૂલ ઉપર કોઈએઅભિનંદન આપ્યા છે?ટપ્પુ : હા,મારાં લગ્ન વખતે તોઅભિનંદનનો વરસાદ વરસ્યો હતો.😅😝😂😜🤣🤪 બાબાજી : દીકરા તને સ્વર્ગ મળશે….થોડી દક્ષિણા આપી દે.છોકરો : ઠીક છે,દક્ષિણામાં મેં તમને તાજમહેલ આપી દીધો.આજથી તાજમહેલ તમારો થયો.બાબાજી : શું તાજમહેલ તારો છે,જે તું મને આપી રહ્યો છે.છોકરો : તો શું સ્વર્ગ તમારા બાપે ખરીદી રાખ્યું … Read more

જે આટલી આળસી હોય.😅😝😂😜🤣🤪

મારા મિત્રએપોતાની એક્સ ગર્લફ્રેન્ડના લગ્નમાંએટલો જબરજસ્ત નાગિન ડાન્સ કર્યો કે,છોકરીના બાપે કહેવું પડ્યું,હવે લગ્ન થવા દેશે કે નાગમણિ લઈને જશે.😅😝😂😜🤣🤪 પત્ની : જો કોઈ મહિલા તમનેફલાઇંગ કિસ આપે,તો તમને કેવો અનુભવ થાય?પતિ : એવી મહિલાઓને હું નફરત કરીશ,જે આટલી આળસી હોય.પત્ની : એટલે તમનેફ્લાઈંગ કિસથી કોઈ વાંધો નથી એમને!પતિ ભાનમાં નથી આવ્યો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

એ તો એ જ લાગ નો છે.😅😝😂😜🤣🤪

પત્ની : શું તમે મને ખૂબ જ પ્રેમ કરો છો?પતિ (પ્રેમથી) : હા પ્રિયેહું તારા માટે મારો જીવ પણ આપી શકુ છું.પત્ની : જીવ ન આપતા,બસ 2000 રૂપિયા આપો.😅😝😂😜🤣🤪 પત્નીએ મધરાતે પતિને ઢંઢોળતા કહ્યું :અરે ઉઠો તો! રસોડામાં ચોર ઘુસ્યો છે,મેં કાલે જ બનાવેલી મીઠાઇ તે ખાઇ રહ્યો છે.પતિ : ખાવા દે ને,એ તો એ … Read more

ટીના : તારી સાથે….😅😝😂😜🤣🤪

ટીના : અરે પપ્પુ,તું કદી કોઈ મૂર્ખા સાથે ભટકાયો છે?પપ્પુ : હા,મેં પ્રયત્નો તો જરૂર કર્યા તેમનાથી દૂર રહેવાના,પણ આજે તારાથી બચી ન શક્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : મારી સાથે પરણીશ?ટીના : તારી સાથે….પપ્પુ : એવું હોય તો હું તારી મમ્મીને પૂછીશ.ટીના : ના, ના.પપ્પાના ગયા બાદ એ એકલી થઈ ગઈ છે.હું તને છોડવા માંગતી નથી,એટલે હું … Read more

પત્થરનો ઘા કર્યો.😅😝😂😜🤣🤪

એક 90 વર્ષના વૃદ્ધ પોતાના મિત્રને બોલ્યા,મન થાય છે કે બીજા લગ્ન કરી લઉં.મિત્ર : કરી લે, તેમાં વિચારવા જેવું શું છે?વૃદ્ધ : કોઈ વિધવા સાથે લગ્ન કરી લઉં કે?મિત્ર : કુંવારી સાથે જ કરી લે,થોડા દિવસમાં આપમેળે વિધવા થઈ જશે.😅😝😂😜🤣🤪 પાડોશીએ એક દિવસે મગનના ઘરે જઈનેફરિયાદ કરી.પાડોશી : હું તમારા ઘરની નીચેથી પસારથતો હતો … Read more

મારે છૂટાછેડા જોઈએ છે!😅😝😂😜🤣🤪

પતિ : હું ખોવાઈ જઈશ તો તું શું કરીશ?પત્ની : હું છાપામાં જાહેરાત આપીશ.પતિ : તું કેટલી સારી છે.શું લખીશ?પત્ની : તમે જ્યાં હો ત્યાં ખુશ રહો.😅😝😂😜🤣🤪 પત્નીએ ગુસ્સામાં પતિને કહ્યું :હું રોજરોજની કચકચથી કંટાળી ગઈ છું.મારે છૂટાછેડા જોઈએ છે!પતિ : લે આ ડેરીમિલ્ક ખા.પત્ની : શું તમે મને મનાવી રહ્યા છો?પતિ : ના, પાગલ,મમ્મી … Read more