ત્યારે મને લાગે છે કે હું ખૂબ સુંદર છું😅😝😂😜🤣🤪

છોકરી નવો ડ્રેસ સીવડાવવા દરજી પાસે ગઈ.છોકરી : મારું માપ લઇ લો ડ્રેસ સીવડાવવાનો છે.દરજી : ગળું કેટલું રાખું?છોકરી : એટલું રાખો કેછોકરાઓની નજર મારા પરથી ન હટે.દરજી : કમર કેટલી રાખું?છોકરી : એટલી ટાઈટ કે એકદમ સુંદર દેખાઉં.દરજી : ડ્રેસ સીવડાવવા આવી છે કેમારી પરીક્ષા લેવા.😅😝😂😜🤣🤪 એક છોકરી બાબા પિન્ક પાસે ગઈ અને કહ્યું,છોકરી … Read more

સંમત થઈ જાય, તો તે તમારી બહેન છે.😅😝😂😜🤣🤪

ગોલુ : પોતાના ગ્રાહકોને સૌથી શુદ્ધ માલકોણ વેચે છે?મોલુ : વીજળી વિભાગ વાળા.ગોલુ : તે કેવી રીતે?મોલુ : વિશ્વાસ ના હોય તો પ્લગમાં આંગળીનાખીને જોઈ લે, ખબર પડી જશે.😅😝😂😜🤣🤪 જો કોઈ મહિલા 5 મિનિટમાં તમારી વાતથીસંમત થઈ જાય, તો તે તમારી માતા છે.જો તે 15 મિનિટમાં તમારી વાતથીસંમત થઈ જાય, તો તે તમારી બહેન છે.જો … Read more

રાજુ : ચકલીને દાણા નાખવા.😅😝😂😜🤣🤪

પત્નીના જન્મદિવસ પર હદથી વધારે કંજૂસપતિએ પૂછ્યું, તને શું ગિફ્ટ જોઈએ? પત્નીની ઈચ્છા નવી કાર લેવાની હતી,તેણે ઈશારાથી જણાવ્યું,મને એવી વસ્તુ લઈને આપો કે જેના પરસવાર થતા જ તે 0 થી 100 પર પહોંચી જાય. કંજૂસ પતિ તેના માટે વજન કાંટો લઈ આવ્યો.😅😝😂😜🤣🤪 રાજુ છતના 3-4 પગથિયાં ચઢ્યો જહતો કે ભાભી કહ્યું : ક્યાં જઈ … Read more

ઝૂમ કરીને જોતું હશે !!😅😝😂😜🤣🤪

વૈજ્ઞાનિકોને વિનંતી છે કે કંઇક એવી ટેકનીક વિકસાવે જેથી ટીવીમાં હાથ નાખીને નેતાઓને ઝાપટ મારી શકાય !!😅😝😂😜🤣 ઉપાધી નહીં કરતા, તમારા ફોટા પણ કોઈક ઝૂમ કરીને જોતું હશે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, … Read more

બે જ પ્રકારની સાડી હોય છે.😅😝😂😜🤣🤪

ઘણી વાર સુધી ઉભેલી બસમાંચિડાયેલા યાત્રીએ કંડકટરને પૂછ્યું,તમારો ખટારો કયારે ઉપડશે? કંડકટર : ખટારામાંપૂરો કચરો ભરાઈ જાય ત્યારે.😅😝😂😜🤣🤪 પત્ની : આ વખતેમોટા એક્ઝિબિશનમાં ક્યા પ્રકારનીસાડીઓ આવશે ખબર નહીં.પતિ : બધેબે જ પ્રકારની સાડી હોય છે.એક જે તને પસંદ નથી પડતીઅને બીજીજે ખરીદવાનું મારું ગજવું નથી હોતું.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

ટિફિનમાં કોળાનું શાક.😅😝😂😜🤣🤪

ટીચર : પપ્પુ તારા પપ્પા શું કામકરે છે? પપ્પુ ભોળા ભાવેજવાબ આપતા : જેમમ્મી કહે એ કામ પપ્પા કરે છે.😅😝😂😜🤣🤪 સ્કૂલેથી ઘરે આવતા જ પપ્પુ બોલ્યો :આજે તો આખો દિવસ તણાવ રહ્યો.મમ્મી : કેમ શું થયું?પપ્પુ : પહેલા તો ગણિતની પરીક્ષા,પછી અંગ્રેજીમાં નિબંધ અને પછીટિફિનમાં કોળાનું શાક.પછી પપ્પુની એટલી ધોલાઈ થઇ કેતે ફરીથી તણાવમાં આવી … Read more

આરોપ સાવ ખોટો છે,😅😝😂😜🤣🤪

ડોક્ટરનું બીજું નામ ભલે ભગવાન હોય, પણ ત્રીજું નામ તો લુટારો જ છે !!😅😝😂😜🤣🤪 ફ્લાઈંગ કિસનો આરોપ સાવ ખોટો છે, હું તો બીડી માંગતો હતો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ … Read more

રમેશ : મારું પાકીટ,😅😝😂😜🤣🤪

પ્રેમિકા : ચાલતી વખતે તારા બુટ ઘણોઅવાજ કરે છે.લાગે છે તે બુટ ચોરી કર્યા છે.પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,પેન્ટ અનેઆ ગોગલ્સ બધામાંથી અવાજ આવતે.પ્રેમિકા બેભાન.😅😝😂😜🤣🤪 સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ : શું કહું યાર,કાલથી શોધી રહ્યો છું પણ ક્યાંય મળતું નથી.સુરેશ : શું નથી મળી રહ્યું?રમેશ : … Read more

જેમાં ઝગડા માટે કોઈ કારણની😅😝😂😜🤣

થોડા નવા મિત્રોની જરૂર છે, કેમ કે જુના મિત્રો હવે ઉધાર નથી આપતા !!😅😝😂😜🤣 દુનિયામાં પતિ પત્નીનો એક જ એવો સંબંધ છે સાહેબ, જેમાં ઝગડા માટે કોઈ કારણની જરૂર નથી હોતી !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ … Read more

ગાડી ધીરે ચલાવો, આગળ કોલેજ છે.😅😝😂😜🤣🤪

લગ્ન પછી નવ પરણિત યુગલ ફોટાપડાવી રહ્યું હતું. ફોટોગ્રાફર પતિને : કૃપા કરી થોડું હસોજેથી ભવિષ્યમાં તમને ખબર પડે કે,ક્યારેક તમે હસી પણ શકતા હતા.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : છોકરાઓની કોલેજ પાસેબોર્ડ લગાવ્યું છે કે મહેરબાની કરીનેગાડી ધીરે ચલાવો, આગળ કોલેજ છે. પણ છોકરીઓની કોલેજની સામે કોઈ બોર્ડ નથી.એવું કેમ? પતિ : આપણા અધિકારીઓ સમજુ … Read more