આજનું જ્ઞાન : એટલું તો તમને ખબર જ હશે કે ‘કાલ’ તો ક્યારેય આવતી જ નથી😅😝😂😜🤣🤪

એક છોકરાની બાઈકનીસ્કૂટી વાળી છોકરી સાથે ટક્કર થઇ ગઈ,પબ્લિકે છોકરાને સારી રીતે ધોયોપછી છોકરી અને સ્કૂટીને ઉભી કરી.એક વ્યક્તિ બોલ્યો :તમને વાગ્યું તો નથી ને…છોકરી : આ તો રોજનું કામ છે,હું સ્કૂટી શીખી રહી છું તો પાડ્યા જ કરું છું.😅😝😂😜🤣🤪 આજનું જ્ઞાન :ભણતર અને જિમ હંમેશા‘કાલ’ થી શરુ થાય છે.અને સિગરેટ અને દારૂ પણ‘કાલ’ થી … Read more

આપણા શરીરની સંરચના એ પ્રકારની છે કે, ન તો આપણે પોતાની…😅😝😂😜🤣🤪

એક મહિલા નવા કપડાં પહેરીને તૈયાર થઈનેડોક્ટર પાસે ગઈ.મહિલા : એક દાંત કઢાવવાનો છે, પણ ફક્ત 10 મિનિટમાં.કોઈ એનેસ્થેસિયા નહિ,બેભાન કરવાની કે દુઃખાવાની દવા નહિ.થોડો દુઃખાવો થાય તો થવા દો, પણ જલ્દી કરજો,કારણ કે મારે એક પાર્ટીમાં જવાનું છે.ડોક્ટર : કમાલ છે, ગજબની બહાદુર મહિલા છો તમે.આવો અહીં ખુરશી પર બેસી જાવ અનેદેખાડો કયો દાંત … Read more

મહિલા : જજ સાહેબ, મારા પતિ મને પર માનસિક ત્રાસ આપી રહ્યા છે…😅😝😂😜🤣🤪

ઘણા લાંબા સમય રાહ જોયા પછીઅમેરિકાનું નાગરિકત્વ મળ્યાના સમાચારમળતા પતિએ પત્નીને કહ્યું :અરે આપણને અમેરિકાનું નાગરિકત્વ મળી ગયું.પત્નીએ રસોડામાં વાસણ માંજતા હાથ ધોઈનેજવાબ આપ્યો : સારું!તો હવે ઝટ અંદર આવો અનેઆ વાસણ સાફ કરી નાખો.😅😝😂😜🤣🤪 ન્યાયાધીશે 80 વર્ષની મહિલાને પૂછ્યું :તમે આ ઉંમરે કેમ છૂટાછેડા લેવા માગો છો?મહિલા : જજ સાહેબ,મારા પતિ મને પર માનસિક … Read more

પિંકી : મમ્મી, તમારી એ ચિંતા હવે ખતમ થઈ ગઈ છે😅😝😂😜🤣🤪

ડોક્ટરે મહિલાને ડાયટિંગ ટિપ્સ આપી.એવી વસ્તુઓથી દૂર રહોજે તમને જાડા બનાવે છે.મહિલા : જેવી કે?ડોકટર : જેવી કેવજન કાંટો, અરીસો, ફોટોગ્રાફ અનેસૌથી અગત્યનું ‘પાતળા મિત્રો’.😅😝😂😜🤣🤪 પિંકી : મમ્મી,તને એ પ્લેટ યાદ છે કે જે તૂટે નહીંતેની તને હંમેશા ચિંતા રહેતી હતી?મમ્મી : હા, પણ કેમ?પિંકી : તમારી એ ચિંતા હવે ખતમથઈ ગઈ છે.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

એક વ્યક્તિ બીજા વ્યક્તિને, ભાઈ ખુશી શું હોય છે?😅😝😂😜🤣🤪

મિંકી મેડિકલ સ્ટોરની બહાર લાંબા સમયસુધી ઉભી હતી.ગ્રાહકોની ભારે ભીડ હતી.તે ભીડના જવાની રાહ જોઈ રહી હતી.ઘણા સમય પછી જ્યારે બધા જતા રહ્યા ત્યારેમિંકી દુકાનદાર પાસે ગઈ.તેણીએ આજુબાજુ જોયું અનેદુકાનદારને કાગળનો ટુકડો આપ્યો અને ધીમેથી કહ્યું…ભાઈ, મારા ભાવિ પતિ ડૉક્ટર છે.આ તેમનો પ્રેમપત્ર છે,પ્લીઝ મને કહોને તેમણે શું લખ્યું છે.😅😝😂😜🤣🤪 એક વ્યક્તિ બીજા વ્યક્તિને,ભાઈ ખુશી … Read more

ટ્રેનમાં કેટલાક વૃદ્ધો વાતો કરી રહ્યા હતા. એક વૃધ્ધ બોલ્યો : હવે તો…

એક દાદીમા ટ્રાફિકના નિયમો તોડીનેરસ્તો પાર કરી રહ્યા હતા,ટ્રાફિક બ્રિગેડવાળાએ તેમને રોક્યા અને પૂછ્યું,હું ક્યારનો સીટી વગાડીનેતમને ઉભા રહેવાનો ઈશારો કરી રહ્યો હતો,તો તમે ઉભા કેમ ન રહ્યા?દાદીમા : દીકરા તું જ કહેઆ ઉંમર સીટી સાંભળીને ઉભા રહેવાની છે.😅😝😂😜🤣🤪 ટ્રેનમાં કેટલાક વૃદ્ધો વાતો કરી રહ્યા હતા.એક વૃધ્ધ બોલ્યો : હવે તો સમાજવાદ જ આવશે.બીજો બોલ્યો … Read more

ગઈકાલે હું મુશ્કેલીમાં એકલો બેસીને રડતો હતો, ત્યારે કોઈએ મને જોયો નહીં😅😝😂😜🤣🤪

પતિ પત્ની વચ્ચે લડાઈ થઈ ગઈ.પત્ની બજારમાં જઈને ઝેર લાવી નેખાઈ ગઈ,પણ તે મરી નહિ, તે બીમાર થઈ ગઈ.પતિ ગુસ્સામાં બોલ્યો,સો વાર કીધું છે કે,વસ્તુઓ જોઈને લાવ્યા કર,મારા પૈસા પણ ગયા અને કામ પણનહિ થયું.😅😝😂😜🤣🤪 ગઈકાલે હું મુશ્કેલીમાં એકલો બેસીને રડતો હતો,ત્યારે કોઈએ મને જોયો નહીં.આજે દારૂની બોટલ લાવ્યોતો ગામના અડધાથી વધુ લોકો એ જોઈ … Read more

પપ્પુ : તને તારી ભૂલ ઉપર કોઈએ અભિનંદન આપ્યા છે?😅😝😂😜🤣🤪

બાબાજી : દીકરા તને સ્વર્ગ મળશે….થોડી દક્ષિણા આપી દે.છોકરો : ઠીક છે,દક્ષિણામાં મેં તમને તાજમહેલ આપી દીધો.આજથી તાજમહેલ તમારો થયો.બાબાજી : શું તાજમહેલ તારો છે,જે તું મને આપી રહ્યો છે.છોકરો : તો શું સ્વર્ગ તમારા બાપે ખરીદી રાખ્યું છે,જે તમે ત્યાંના પ્લોટ વહેંચી રહ્યા છો.😅😝😂😜🤣🤪 પપ્પુ : તને તારી ભૂલ ઉપર કોઈએઅભિનંદન આપ્યા છે?ટપ્પુ : … Read more

મારા મિત્રએ પોતાની એક્સ ગર્લફ્રેન્ડના લગ્નમાં એટલો જબરજસ્ત નાગિન ડાન્સ કર્યો કે,😅😝😂😜🤣🤪

પત્ની : જો કોઈ મહિલા તમનેફલાઇંગ કિસ આપે,તો તમને કેવો અનુભવ થાય?પતિ : એવી મહિલાઓને હું નફરત કરીશ,જે આટલી આળસી હોય.પત્ની : એટલે તમનેફ્લાઈંગ કિસથી કોઈ વાંધો નથી એમને!પતિ ભાનમાં નથી આવ્યો.😅😝😂😜🤣🤪 મારા મિત્રએપોતાની એક્સ ગર્લફ્રેન્ડના લગ્નમાંએટલો જબરજસ્ત નાગિન ડાન્સ કર્યો કે,છોકરીના બાપે કહેવું પડ્યું,હવે લગ્ન થવા દેશે કે નાગમણિ લઈને જશે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

પત્ની : શું તમે મને ખૂબ જ પ્રેમ કરો છો?😅😝😂😜🤣🤪

પત્નીએ મધરાતે પતિને ઢંઢોળતા કહ્યું :અરે ઉઠો તો! રસોડામાં ચોર ઘુસ્યો છે,મેં કાલે જ બનાવેલી મીઠાઇ તે ખાઇ રહ્યો છે.પતિ : ખાવા દે ને,એ તો એ જ લાગ નો છે.આટલું કહી પતિ પડખુ ફેરવીને સુઇ ગયો.(સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 પત્ની : શું તમે મને ખૂબ જ પ્રેમ કરો છો?પતિ (પ્રેમથી) : હા પ્રિયેહું તારા માટે મારો … Read more