ADVERTISEMENT
ADVERTISEMENT

હું તે જ શોધતો હતો.’😅😝😂😜🤣🤪

ગુજરાતીની પરીક્ષા હતી,તેમાં નીચેના વિષયો પર નિબંધ લખવાનો હતો. અશોક આળસુ એ વિષય જોઈને હસ્યો અનેએ જ વિષય પર નિબંધ લખી નાખ્યો. વર્ગ શિક્ષક પરીક્ષાની નોટો તપાસવા બેઠા. અશોકની નોટમાં પહેલા બે પાનાં કોરા હતાઅને તદ્દન નીચે એક લીટી લખી હતી.આને આળસ કહેવાય.😅😝😂😜🤣🤪 ગ્રાહક : આ સંભારમાં બટન ક્યાંથી ? વેઈટર ખુશ થઇ બોલ્યો : … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તેનો ફોટો લટકેલ હશે.😅😝😂😜😂😜

છોકરી : તારા કરતા પહેલા પણમારો એક બોયફ્રેન્ડ હતો.છોકરો : કોઈ વાત નહિહું ત્રણ ભાઈઓ માંથી સૌથી નાનો છું.છોકરી : તો?છોકરો : મને સેકેંડ હેન્ડ વસ્તુઉપયોગ કરવાની આદત પડી ગઈ છે.😅😝😂😜😂😜 એક દિવસ પિંકી પોતાના મમ્મી-પપ્પા સાથેલગ્ન માટે છોકરો જોવા ગઈ. પિંકી (ઘરમાં ઘુસતા જ હાથ જોડીને પોતાની માં ને) : માં,અહીંયા સાસુ મળશે કે … Read more

સુધીમાં દુનિયા છોડી દેશે.😅😝😂😜😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય છે, જાણે કે,પીઓકે પાર કરી રહ્યાં છીએ.😅😝😂😜😂😜 એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ ગયો,તમારા પતિના દુનિયા છોડ્યાને?મહિલા : તે તો હમણાં ઘરે છે.અધિકારી : પછી તમે ફોર્મ કેમ ભરી રહ્યા છો?મહિલા : સાહેબ,સમય તો લાગે છે સરકારી કામ … Read more

પીઓકે પાર કરી રહ્યાં છીએ.😅😝😂😜😂😜

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ ગયો,તમારા પતિના દુનિયા છોડ્યાને?મહિલા : તે તો હમણાં ઘરે છે.અધિકારી : પછી તમે ફોર્મ કેમ ભરી રહ્યા છો?મહિલા : સાહેબ,સમય તો લાગે છે સરકારી કામ છે એટલે,જ્યાર સુધી થશે ત્યા સુધીમાં દુનિયા છોડી દેશે.😅😝😂😜😂😜 જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો … Read more

ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે.😅😝😂😜😂😜

એક દિવસ પિંકી પોતાના મમ્મી-પપ્પા સાથેલગ્ન માટે છોકરો જોવા ગઈ. પિંકી (ઘરમાં ઘુસતા જ હાથ જોડીને પોતાની માં ને) : માં,અહીંયા સાસુ મળશે કે પછીતેનો ફોટો લટકેલ હશે. (પિંકીના મમ્મી-પપ્પા આજુ સુધી તેના માટેછોકરો શોધી રહ્યા છે.)😅😝😂😜😂😜 છોકરી : તારા કરતા પહેલા પણમારો એક બોયફ્રેન્ડ હતો.છોકરો : કોઈ વાત નહિહું ત્રણ ભાઈઓ માંથી સૌથી નાનો … Read more

એનાથી ચહેરા પર ચમક તો રહેશે ને!😅😝😂😜😅😝😂😜

પાગલખાનામાં એક દર્દી,દર્દી : ડોક્ટર સાહેબ,તમે પહેલાના ડોક્ટર કરતા સારા છો.ડોક્ટર ખુશ થઈને : તમને મારી કઈ વાતસારી લાગી?દર્દી : તમે અમારા જેવા જ દેખાવ છો.તમે અમારી સાથે ઉભા હોવ તો કોઈ ડોક્ટરઅને દર્દી વચ્ચે તફાવત નહિ કરી શકે.😅😝😂😜😅😝😂😜 એક ખુબ જ કાળો માણસ દુકાન પર ગયોઅને કહ્યું, ઓ ભાઈ,ગોરા થવાની ક્રીમ છે?દુકાનદાર : ના … Read more

ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?😅😝😂😜🤣🤪

લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા. હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 😅😝😂😜🤣🤪 (ટીચર એ ક્લાસ માં પૂછ્યું)ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?પપ્પુ:- જેને ઉતાવળ હોય એ…!!પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું😂😜😂😂😜😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. … Read more

ઋતુ ને ઇ પણ ભણેલી ?😅😝😂😜😅😝😂😜

હું હોટેલ માં ગયોબધી સીટ પર કપલ બેઠા તા…બેસવા ની જગ્યા જ નોતી 😕ખિસ્સા માં થી ફોન કાઢ્યો📲જોર થી બોલ્યોતારી આયટમ આયાં બીજા હારે બેઠી છે જલ્દી આવ..9 છોકરી ઓ ગાયબ થઈ ….😂😂😂😂😂😂 બા : આપણા દેશ માં ઋતુઓ કેટલી?હું : ત્રણ, શીયાળો, ઉનાળો ને ચોમાસું.બા : સૌથી વધુ ભણેલી ઋતુ કઈ?હું : એવું કાંય … Read more

9 છોકરી ઓ ગાયબ થઈ ….😂😂😂😂😂😂

બા : આપણા દેશ માં ઋતુઓ કેટલી?હું : ત્રણ, શીયાળો, ઉનાળો ને ચોમાસું.બા : સૌથી વધુ ભણેલી ઋતુ કઈ?હું : એવું કાંય ના હોય. ઋતુ ને ઇ પણ ભણેલી ?બા : હોય હવે. ઊનાળો સૌથી વઘુ ભણેલ ઋતુ કેવાય.હું : કેવી રીતે?બા : સૌથી વધુ ડિગ્રી એની પાસે જ છે.😅😝😂😜😅😝😂😜 હું હોટેલ માં ગયોબધી સીટ … Read more

એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા.😂😜😂😂😜😂

(ટીચર એ ક્લાસ માં પૂછ્યું)ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?પપ્પુ:- જેને ઉતાવળ હોય એ…!!પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું😂😜😂😂😜😂 લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા. હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. … Read more