પપ્પુ : મારી સિગરેટ બંધ થઈ ગઈ.😅😝😂😜🤣🤪

સ્ત્રી અને પુરૂષોના વર્તન વિષય પર ટીના અનેપપ્પુ વાત કરી રહ્યા હતા.ટીના : સ્ત્રીઓ પરણેલી છેએવું બતાવવા માથામાં સિંદૂર ભરે છે.પરણેલા પુરુષો આવું કેમ કંઈ કરતા નથી?પપ્પુ : બિચારા પુરુષોના થોબડા પરથી જખબર પડે કે બિચારો પરણેલો છે.😅😝😂😜🤣🤪 ઘરમાં વધી ગયેલા ખર્ચની વ્યથા ઠાલવતા,ટપ્પુ : યાર, મારી પત્ની બહુ ખર્ચા કરે છે.સમજ નથી પડતી શું … Read more

‘મારી તરફ જોઈને હસો’😅😝😂😜🤣🤪

જે છોકરી કહેતી હતી કેકોલેજ પછી સુપર મોડલ બનીશ,તેને આજે ફુગ્ગાવાળા સાથે લડતા જોઈ.તે કહી રહી હતી, 10 ના 3આપશો તો ત્રણ બાળકો માટે લઈશ.😅😝😂😜🤣🤪 ગામડાની એક મહિલાએ શહેરમાં જઇફોટો પડાવ્યો.તેની પાડોશણને પોતાનોએ ફોટો બતાવ્યો તો તેણીએ કહ્યું,અરે! ફોટામાં તો તું બહુ સુંદર લાગે છે ને!મહિલા : હા, ફોટો તો બહુ સરસ પાડયો છે.પણ ફોટોગ્રાફર … Read more

મિતેશ છે, રાજેશ છે, રમેશ છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : સર,તમારી દીકરીએ મારી પત્નીબનવાની હા પાડી છે.મગનભાઈ : બીજું શું થાય?આંટા ફેરા ઓછા કર્યા હોતતો આ નોબત આવતે નહિ.😅😝😂😜🤣🤪 એક કવિના લગ્ન થયા,પહેલી મુલાકાતમાં વરરાજાએ પોતાનીસાહિત્ય ભાષામાં પોતાની દુલ્હન સાથેવાતચીતની શરૂઆત કઈંક આ રીતે કરી,પ્રિયે, આજથી તું જ મારી કવિતા છે,અભિલાષા છે, ભાવના છે, કામના છે.દુલ્હને આ સાંભળીને તેને કહ્યું,મારા માટે પણ આજથી … Read more

મફતમાં મળ્યું એટલે કદર ક્યાંથી હોય.😅😝😂😜🤣

પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથેલગ્ન કરવા જોઈતા હતા.પત્ની : સમજદાર સ્ત્રી તમારી સાથેક્યારેય લગ્ન કરી શકે નહીં.પતિ : મારે બસ આ જ સાબિત કરવું હતું.😅😝😂😜🤣🤪 છોકરીએ ઘર છોડ્યું… સાસરું મળ્યું,ભાઈ છોડ્યો… નાનો દિયર મળ્યો,બહેન છોડી… નાની નણંદ મળી,માં બાપ છોડ્યા… સાસુ સસરા મળ્યા,પણ એવું શું છોડ્યું કે પતિ મળ્યો?કાંઈ નહિ,મફતમાં મળ્યું એટલે કદર … Read more

જેના પર GST પણ કાપવામાં આવે છે.😅😝😂😜🤣🤪

પાર્ટીની ચર્ચા કરતા કરતા,પપ્પુ : ડાર્લિંગ,માફ કરજે કાલે મેં શરાબ પીધી હતી.નશામાં મેં તારી સામે લગ્નો પ્રસ્તાવ મુકેલો ખરો?મને કશું યાદ આવતું નથી.ટીના : મને યાદ છે કે મેં કોઈને ના પાડેલી.તે કેટલા વાગે પ્રસ્તાવ મુકેલો?😅😝😂😜🤣🤪 એક દારૂડિયો વકીલ પાસે ગયો અને કહ્યું,હું દરરોજ સરકાર માન્ય ઠેકામાંથી દારૂ લઉં છુંજેના પર GST પણ કાપવામાં આવે … Read more

પણ દોરડાના છેડે ભેંસ પણ બાંધેલી હતી.😅😝😂😜🤣🤪

મમ્મી : દીકરા, આજે તે સ્કૂલમાંધીંગામસ્તી તો નથી કરીને?દીકરો : ના મમ્મી,હું તો આખો દિવસ શાંતિથીઅંગૂઠા પકડીને ઊભો હતો.😅😝😂😜🤣🤪 પહેલો કેદી : તું જેલમાં કેવી રીતે આવ્યો?બીજો કેદી : નાના દોરડાની ચોરીના ગુનામાં.પહેલો કેદી : આટલા ગુનામાં કોઈનેજેલમાં ના નાખે.બીજો કેદી : અરે ભાઈ,એવું જ હતું,પણ દોરડાના છેડે ભેંસ પણ બાંધેલી હતી.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

અંગ્રેજીમાં નિબંધ લખવા આપ્યો,😅😝😂😜🤣🤪

મેડમ : બગીચામાં ફૂલ તોડવાનોસારો સમય કયો છે?સ્ટુડન્ટ : મેડમ, જયારેબગીચા માં માળી નાં હોય ત્યારે!😅😝😂😜🤣🤪 એક કલાસમાં મેડમે વિદ્યાર્થીઓનેMy Teacher વિશેઅંગ્રેજીમાં નિબંધ લખવા આપ્યો,પાંચેક મિનિટ પછીએક છોકરાએ ઉભા થઈને પૂછ્યું :મેડમ, ‘હરખપદુડી’ ને ઇંગ્લિશમાંશું કહેવાય.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર … Read more

કોઈ ફરક નથી પડતો !!😅😝😂😜🤣🤪

ડાયટ ટીપ્સએવી વસ્તુઓથી દુરરહો જે તમને જાડા બનાવે છે, જેમ કે વજનકાંટો, અરીસો, ફોટાઅને પાતળા મિત્રો !!😅😝😂😜🤣🤪 લાઈટ સિવાય બીજાકોઈના જતા રહેવાથી મને કોઈ ફરક નથી પડતો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, … Read more

બે જ દિવસમાં મુર્ખ બની ગયો.😅😝😂😜🤣🤪

એક સાહેબ ખૂબ જ ભૂલક્કડ હતા.પોતાની ઘડિયાળ કાયમ ડાબા ખિસ્સામાં મૂકતા હતા.એકવાર ભૂલથી તેમણે જમણા ખિસ્સામાં મૂકી દીધી,અને જ્યારે સમય જોવા ડાબા ખિસ્સામાં હાથ નાખ્યોતો ઘડિયાળ ગાયબ.તેમણે એક વિદ્યાર્થીને કહ્યું કે જા,મારા ઘરેથી મારી ઘડિયાળ લઈ આવ.પછી જમણા ખિસ્સામાંથી ઘડિયાળ કાઢીને બોલ્યા :જો હમણા 10 વાગીને 20 મિનિટ થઈ છે.10 વાગીને 40 મિનિટ સુધી પાછો … Read more

સાંભળીને ભાગી જાય છે.😅😝😂😜🤣🤪

માઁ : બેટા, આજે તે સ્કૂલમાં ધીંગામસ્તીતો નથી કરીને?દીકરો : ના મમ્મી,હું તો આખો દિવસશાંતિથી અંગૂઠા પકડીને ઊભો હતો.😅😝😂😜🤣🤪 ડિમ્પી : પહેલા મારા પતિભાગી ભાગીને મારી માંગણીઓપૂરી કરતા હતા.કાજલ : અને હવે?ડિમ્પી : હવે તેઓ મારી માંગણીસાંભળીને ભાગી જાય છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા … Read more