તે મારો દીકરો છે.😅😝😂😜🤣🤪

પપ્પા : તું બે દિવસથીવહેલી સવારે ટેરેસ પર કેમ જાય છે?દીકરો : પપ્પા, હું ટાટા સ્કાય સેટકરી રહ્યો હતો.પપ્પા : સેટ થઈ?દીકરો : હજી નથી થઈ… સમય લાગશે.પપ્પા : શેવિંગ કરાવ અને હેન્ડસમ બન,તો સેટ થઈ જશે.😅😝😂😜🤣🤪 પાડોશી : આ જેણે મારી બારીનોકાચ તોડ્યો…તે તમારો દીકરો છે ને?રામુ : ના,જે તમારી સ્કુટીની હવા કાઢી રહ્યો … Read more

પૈસા કાઢી લે એમાં હોય છે.😅😝😂😜🤣🤪

પ્રેમિકા અને પ્રેમી પાર્કમાં બેઠા હતા,પ્રેમિકા : મને લાગે છે કેહવે તારે એકવાર મારી માં ને મળવું જોઈએઅને વાત કરવી જોઈએ.છોકરો : ના, ના,મારી પાસે આ પાપ ન કરાવ,તારા સિવાય કોઈ બીજું મારા મનમાંઆવી જ નથી શકતું.😅😝😂😜🤣🤪 પત્નીએ છાંપું વાંચતાં પતિને પૂછ્યું :સાંભળો તો,આ પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કરમાંશું તફાવત હોય છે?પતિ : એટલો જ,જેટલો … Read more

વાંકા ને વાંકા જ રહે !!😅😝😂😜🤣

ગુરુનો નંગ બનાવજો, પણ જીવનમાં ક્યારેય કોઈનંગને ગુરુ ના બનાવતા !!😅😝😂😜🤣🤪 અમુક લોકો પણકૂતરાની પૂંછડી જેવા હોય છે, લાખ પ્રયત્ન કરી લો સીધા કરવાનાપણ એ વાંકા ને વાંકા જ રહે !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

પતિ હજી ફરાર છે.😅😝😂😜🤣🤪

સુરેશ : અરે, આટલી ચિંતા કેમ કરે છે?થોડા દિવસોમાં તો તું મીનાને ભૂલી જઈશ.રમેશ : ના યાર.એટલી ઝડપથી કેવી રીતે ભૂલી જાઉં.એને મેં હીરાની વીંટી ભેટ આપેલી,તેની કિંમતના હપ્તા ચુકવતા સુધી તોએ યાદ રહેવાની જ.😅😝😂😜🤣🤪 સવાર સવારમાં પત્નીને ખુશ કરવા માટેપતિ વહેલો ઉઠ્યો,પછી દૂધનું વાસણ લઇ ગેસ પરદૂધ ગરમ કરવા મૂક્યું,પણ અડધો કલાક થયા પછી … Read more

STATUS મુક્યા કરતી હતી !!😅😝😂😜🤣

ટ્રેનમાં રિઝર્વેશન વગરની યાત્રા અને પરિણીત મહિલા સાથે પ્રેમ લાંબો નથી ટકતો કેમ કે અસલી માલિક ગમે ત્યારે આવીને ઉભા કરી શકે છે !!😅😝😂😜🤣🤪 ગજબની ટોપીબાજ છોકરી હતી, પોતે જ દગો દઈને પોતે જ SADSTATUS મુક્યા કરતી હતી !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. … Read more

તેમના સસરાની ઘરે રહે છે.😅😝😂😜🤣🤪

શેઠ : તું એક અઠવાડિયાની રજા પરકેમ જાય છે?નોકર : શેઠ, મારા લગ્ન છે.શેઠ : કયા મૂરખની છોકરી તારી સાથેલગ્ન કરવા તૈયાર છે?નોકર : તમારી જ છોકરી.😅😝😂😜🤣🤪 હિરેનના નવા નવા લગ્ન થયા હતા.એક દિવસ તે મૂંઝવણમાં હતો.ભાવિકે તેને જોઈને પૂછ્યું : કેમ બહુ ટેંશનમાંલાગે છે?હિરેન : યાર, બહુ મોટી મુસીબત છે,હજુ સુધી અમને રહેવા માટે … Read more

બજારમાં ચપ્પલ ખાધા છે !!😅😝😂😜🤣🤪

છોકરીઓને શોપિંગનો અને છોકરાઓને ગર્લફ્રેન્ડનોશોખ હંમેશાથી રહ્યો છે !!😅😝😂😜🤣🤪 પ્યાર કિયા તો ડરના ક્યા, આ એક લાઈનના જાસામાં આવીને હજારો આશીકોએ ભરીબજારમાં ચપ્પલ ખાધા છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ … Read more

મમ્મી : જે ઘરમાં ન હોય તે.😅😝😂😜🤣🤪

પપ્પુને ટપ્પુને પૂછ્યું : શું,તું તારી મમ્મીનું કહેવું માને છે?ટપ્પુને કહ્યું : હા, બિલકુલ માનુ છું,ઉલટાનું તે કહે છે તેનાથી વધુ માનુ છું.પપ્પુ : એ કેવી રીતે?ટપ્પુ : જ્યારે મમ્મી કહે છે કેફ્રિજમાં રાખેલી કેરીમાંથી એક ખાઈ લેતો હું બધી જ ખઈ જઉ છું.😅😝😂😜🤣🤪 એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક … Read more

એ મારે નથી જોઈતી !!😅😝😂😜🤣

છોકરીઓ સાથેમાથાકૂટ કરવી એટલે ડોશીમાને એન્ડ્રોઈડ ફોનશીખવવા જેવું છે !!😅😝😂😜🤣🤪 સવારમાં વહેલાઉઠવાની જે મજા છે ને, એ મારે નથી જોઈતી !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી … Read more

માંગવા લાગી છે !!😅😝😂😜🤣🤪

પુરુષ ક્યારેયઆટલો જુઠો ના હોત, જો સ્ત્રીઓ આટલા બધાસવાલ ના કરતી હોત !!😅😝😂😜🤣🤪 રીચાર્જ સુધી તોઠીક હતું પણ હવે એ પાંચ કિલો ટામેટા પણમાંગવા લાગી છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, … Read more