ડોક્ટર : દાદી તમારું મોં ખોલો.😅😝😂😜🤣🤪

ભૂરાએ પોતાની મોટી કંપની ખોલીઅને વર્કરોની નિમણૂક કરવા માટેએક જાહેરાત કાઢી.તેમાં લખ્યુ હતું કે –સ્માર્ટ લોકોની જરૂર છે,જેની ઉંમર 21 થી 35 વર્ષની હોય,અને કામ ખૂબ જ મહત્વનું હોવાથી30 વર્ષનો અનુભવ જરૂરી છે.😅😝😂😜🤣🤪 ભૂરો પોતાની બીમાર દાદીને સ્થાનિકડોક્ટર પાસે ચેકઅપ માટે લઈ ગયો.ડોક્ટર : દાદી તમારું મોં ખોલો.દાદી : તમારી પત્નીરોજ સાંજે તમારા પાડોશીને મળે … Read more

પપ્પુ : મેડમ, તમે જ તો કહો છો કે,😅😝😂😜🤣🤪

ભૂગોળ ભણાવતી એક ટીચર ખૂબ જદુબળી-પાતળી હતી.તેમનું પોસ્ટીંગ એક ગામમાં થયું.એક દિવસ તેમણે વર્ગમાં બાળકોને એક પ્રશ્નપૂછ્યો : બાળકો,પૃથ્વી ફરતી કેમ દેખાય છે?એક છોકરાએ કહ્યું : મેડમ,તમે કંઈક ખાવાનું રાખો.આમ ખાધા વિના શાળાએ આવશો તોપૃથ્વી ફરતી જ દેખાશે.😅😝😂😜🤣🤪 પપ્પુ સ્કૂલમાં ગધેડો લઈને આવ્યો,ટીચર : ગધેડાને સ્કૂલમાં કેમ લઈને આવ્યો?પપ્પુ : મેડમ, તમે જ તો કહો … Read more

હવે હું નર્સમાંથી સિસ્ટર બની ગઈ છું.😅😝😂😜🤣🤪

પપ્પુ : યાર મારી પત્ની પિયર ગઈ છે,અને મારે એને રોજ ફોન કરવો પડે છે.ગપ્પુ : અરે વાહ યાર… આને કહેવાય ‘પ્રેમ’.પપ્પુ : ના યાર એવું નથી,તે કહીને ગઈ છે કે,જે દિવસે ફોન નહિ આવ્યો,તે દિવસે તે પાછી આવી જશે અનેપોતાની માં ને પણ રહેવા માટે લઈને આવશે.😅😝😂😜🤣🤪 પપ્પુ એક દિવસ પોતાની પ્રેમિકાને મળવાહોસ્પિટલમાં ગયો.પ્રેમિકા … Read more

બાપને જ બદલી નાખ્યો !!😅😝😂😜🤣🤪

એક ઋષીએ મનેવરદાન આપ્યું છે કે જે છોકરી મારી સાથે વાત કરશે એને સરકારી નોકરી મળી જશે,બાકી તમારી મરજી !!😅😝😂😜🤣🤪 અમે તો છોકરાઓનાનામ પણ વિચારી લીધા હતા, પણ પછી એણે છોકરાઓનાબાપને જ બદલી નાખ્યો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

મારવાનું બંધ કરી દો !!😅😝😂😜🤣🤪

એક માણસને પામવા માટે ચાર ચાર લોકો વ્રત કરે તો પછી બ્રેકઅપ થાય જ ને !!😅😝😂😜🤣🤪 જેને મેળવી ના શકો, જરૂરી તો નથી કે એને લાઈન મારવાનું બંધ કરી દો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

બેઉ વચ્ચેનો ભેદ જણાવો.😅😝😂😜🤣🤪

શિક્ષક : એ જણાવો કોણ વધારે ગુસ્સો કરે છે?છોકરાઓ કે છોકરીઓ?પપ્પુ : સ્વાભાવિક વાત છે,છોકરીઓ વધારે ગુસ્સો કરે છે.શિક્ષક : તે કઈ રીતે? સાબિત કર.પપ્પુ : જુઓ પેલી પહેલી બેંચવાળી પિંકીમને પ્રપોઝ કરે તો હું ગુસ્સો નહિ કરું.પણ હું પિંકીને પ્રપોઝ કરું તો તેજરૂર ગુસ્સે થશે અને કહેશે, નાલાયક નીકળઅહીંથી નહિ તો ચપ્પલે ચપ્પલે ધોઈ … Read more

એકલા એકલા ભૂતના મુવી😅😝😂😜🤣🤪

જો તમને Attitudeશું છે એ ખબર ના હોય તો એકવાર #SBI BANK નીમુલાકાત લઇ લેજો !!😅😝😂😜🤣🤪 લાઈફમાં એટલો એકલોપડી ગયો છું કે દરરોજ સાવએકલા એકલા ભૂતના મુવીજોવું છું જેથી એમ લાગે કેઆસપાસ કોઈ છે !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

તેઓ લોકોનું દુ:ખ નથી જોઈ શકતા.😅😝😂😜🤣🤪

એક મહિલા પોતાના નાના બાળકનેફ્લાઇટના ટોયલેટમાં બેસાડીને બોલી,દીકરા તું ટોયલેટ કરી લે, હું 5 મિનિટમાં આવું છું.તે બાળક 2 મિનિટમાંબહાર નીકળીને બીજી દિશામાં જતો રહ્યો.પછી પપ્પુ અંદર ગયો.5 મિનિટ પછી મહિલા આવી અને દરવાજોખખડાવીને બોલી,થઇ ગયું હોય તો ધોઈ આપું…અંદર બેસેલો પપ્પુ બોલ્યો : અરે બાપરે….આને કહેવાય સર્વિસ.😅😝😂😜🤣🤪 ટપ્પુ (સંગીતની મહેફિલમાં) : આ ગાયકોગાતી વખતે … Read more

Viral થવાની તૈયારી માં છે..!!😅😝😂😜🤣🤪

Wife સાથે prank કરવાના ચક્કરમાંમેં કહ્યું : “આજ કામવાળી નહીં આવે”….એણે સવાલ કર્યો: “તમને ક્યાં થી ખબર ??”.બસ…ત્યાર નો ઘર માં ઝગડો ચાલુ છે…🤔😏🤨😅😝😂😜🤣🤪 જયારે બૈરાંઓ અંદરોઅંદર કંઈક ઘુસ-પુસકરતા હોય,તો સમજવું કે Data Transfer થઇ રહ્યો છે…..અને જયારે એવો અવાજ આવે કે” છોડ ને આપણે શું લેવા દેવા ” એટલે..સમજી જવું કે Data Save થઇ … Read more

મેં વાંચ્યું પણ કૂતરાએ વાંચ્યું ન હતું.😝😅😜😂🤪🤣

ટીચર : પપ્પુ તારા પપ્પા શું કામકરે છે?પપ્પુ ભોળા ભાવેજવાબ આપતા : જેમમ્મી કહે એ કામ પપ્પા કરે છે.😅😝😂😜🤣🤪 કમ્પાઉન્ડર : શું વાત છે?મોન્ટુ : મને કૂતરો કરડી ગયો છે.કમ્પાઉન્ડર : બહાર બોર્ડ પર જે લખ્યું છે,તે તમે વાંચ્યું નથી,દર્દીને જોવાનો સમય સવારે 8 થી 11 નોજ છે અને તમે એક વાગે આવ્યા છો.મોન્ટુ : … Read more