ધિક્કાર છે આવા જીવન પર.😅😝😂😜🤣🤪

પત્નીના જન્મદિવસ પર પતિએ પૂછ્યું,‘શું ગિફ્ટ જોઈએ છે?’પત્નીને કાર જોઈતી હતી, તેથી તેણીએવાત ફેરવીને કહ્યું,મને એવી વસ્તુ આપોજેના પર સવાર થતાં જ તેબે સેકન્ડમાં 0 થી 80 સુધી પહોંચી જાય છે.સાંજે પતિએ તેને વજન કાંટો આપ્યો.હવે ઘરમાં વાતાવરણ ગંભીર છે.😅😝😂😜🤣🤪 પત્ની : તમે મને એવી બે વાતો કહો કે, એકથી હું ખુશ થઈ જાઉં અનેબીજાથી … Read more

તે એટલો વફાદાર છે કે😅😝😂😜🤣🤪

પત્ની : આ વખતેમોટા એક્ઝિબિશનમાં ક્યા પ્રકારનીસાડીઓ આવશે ખબર નહીં.પતિ : બધેબે જ પ્રકારની સાડી હોય છે.એક જે તને પસંદ નથી પડતીઅને બીજીજે ખરીદવાનું મારું ગજવું નથી હોતું.😅😝😂😜🤣🤪 મોન્ટુએ તેનો પાલતુ કૂતરો વેચવો હતો,અને પિન્ટુ તેને ખરીદવાનો હતો.પિન્ટુ : શું આ કૂતરો વફાદાર છે?મોન્ટુ : હા,હું તેને અગાઉ પણ બે વાર વેચી ચુક્યો છું,તે એટલો … Read more

આજે ઘણી બધી રસોઈ કરવાની છે…😅😝😂😜🤣🤪

હવે થોડા દિવસો માં પાછી વ્રતોનીસિઝન ચાલુ….“સવારે વડ પર ‘દોરા’ બાંધશે….અને….સાંજે વર પર ‘ડોળા’ કાઢશે…!!😅😝😂😜🤣🤪 સસરા જી: બેટા ,આજે ઘણી બધી રસોઈ કરવાની છે…લાવ હું શું સુધારી આપું? વહુ: પપ્પા રસોઈ માં તો હું પહોંચી વળીસ…પણ સુધારવું જ હોય તોતમારા છોકરા ને થોડોક સુધારો 😄😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

ના કોઈ તાવીજ કામ આવ્યું.😅😝😂😜🤣🤪

ઘણી વાર સુધી ઉભેલી બસમાંચિડાયેલા યાત્રીએ કંડકટરને પૂછ્યું,તમારો ખટારો કયારે ઉપડશે?કંડકટર : ખટારામાંપૂરો કચરો ભરાઈ જાય ત્યારે.😅😝😂😜🤣🤪 બીમાર પત્નીની શાયરી :તબિયત ખરાબ હતી,ના કોઈ દવા કામ આવી અનેના કોઈ તાવીજ કામ આવ્યું.ફોન કરીને પતિ સાથે લડીત્યારે જઈને થોડો આરામ મળ્યો.😝😅😜😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા … Read more

પહેલા પાના પર શું લખું?😅😝😂😜🤣🤪

એક નિવૃત્ત કાકા કરિયાણાની દુકાને ગયા અને છોકરાને કહ્યું,મને 742 નંગ મસૂરની દાળ આપ.છોકરાએ એક પણ શબ્દ બોલ્યા વગર 250 ગ્રામ દાળનું વજન કર્યુંઅને કહ્યું કે 30 રૂપિયા આપો.કાકા બોલ્યા : દીકરા, આમાં 742 જ દાણા હશે?છોકરાએ હા કહેતાં કહ્યું : કાકા તમે ઘરે જઈને ગણી લેજો,કારણ કે મારા પપ્પાએ કહ્યું છે કે,એક કિલો દાળમાં … Read more

ધુધો : એ એક નાની બચત યોજના છે😅😝😂😜🤣🤪

બાપુજી : રઘા જો હું તારા હાટુનવાં જોડા લાયવો… રધો : પણ બાપુજી,મને તો આ વધારે મોટાં લાગે છે… બાપુજી : પેરવાના તો મારે છે…તારે તો ખાવાનાં છે…!!!😜😅😝😂😜🤣🤪 રધો : તું દર શનિવારે તારી પત્ની જોડેઝગડો કરે છે અને સોમવારે સમાધાન કરે છેએનાથી તને શું ફાયદો મળે છે.? ધુધો : એ એક નાની બચત યોજના … Read more

એ અમારી માન્યતા છે,😅😝😂😜🤣🤪

પત્નીના જન્મદિવસ પરહદથી વધારે કંજૂસ પતિએ પૂછ્યું,તને શું ગિફ્ટ જોઈએ?પત્નીની ઈચ્છા નવી કાર લેવાની હતી,તેણે ઈશારાથી જણાવ્યું,મને એવી વસ્તુ લઈને આપોજેના પર સવાર થતા જ તે 0 થી 100પર પહોંચી જાય.કંજૂસ પતિતેના માટે વજન કાંટો લઈ આવ્યો.😅😝😂😜🤣🤪 ટીચર : માન્યતા અને વહેમમાંશું ફરક છે?ટપ્પુ : તમે બહુ સુંદર લાગો છોએ અમારી માન્યતા છે,અને અમે હજી … Read more

સબસીડી આવી ગઈ.😅😝😂😜🤣🤪

રાજુ છતના 3-4 પગથિયાં ચઢ્યો જહતો કે ભાભી કહ્યું :ક્યાં જઈ રહ્યો છે?રાજુ : ચકલીને દાણા નાખવા.ભાભી : તારી ચકલીસાત દિવસ માટે નાનીના ઘરે ગઈ છે.😅😝😂😜🤣🤪 કર્મચારી : સર,મેં મારા આધારકાર્ડને મારા બેંક અકાઉન્ટસાથે લિંક પણ નથી કરાવ્યું,છતાં પણમારા અકાઉન્ટમાં ગેસના 200 રૂપિયાનીસબસીડી આવી ગઈ.બોસ : અરે મુર્ખ,એ સબસીડી નથી તારૂ ઈન્ક્રીમેન્ટ છે.😝😅😜😂🤪🤣 (નોંધ : … Read more

તે પહેલો નંબર લાવતો,😅😝😂😜🤣🤪

છોકરી : શું કરી રહ્યો છે?છોકરો : મચ્છર મારી રહ્યો છું.છોકરી : કેટલા માર્યા?છોકરો : 5 માર્યા, 3 લેડીઝ અને 2 જેન્ટ્સ.છોકરી : અરે!તને ખબર કઈ રીતે પડી કયા જેન્ટ્સ છેઅને કયા લેડીઝ.છોકરો : 3 અરીસા સામે હતા અને2 બિયર પાસે.😅😝😂😜🤣🤪 સંજુ પોતાના પિતાને :શર્માજીનો છોકરો બાપ બની ગયો.પિતા : તો?સંજુ : બાળપણમાં જયારે પણતે … Read more

એમા થી કોઈ બોલ્યુ-😅😝😂😜😂😜

પતિઃ હુ વિદેશ જાઉં છુ.પત્નીઃ ભારતમાં રહો તો સાડી મોકલજો,દુબઈ જાઓ તો ઘરેણાં મોકલજો અનેફ્રાંસ જાઓ તો અત્તર મોકલજો.પતિઃ હુ તો નર્કમાં જાઉં છુ.પત્નીઃ તો ત્યા ગયાં પછી તમારો વીડીયો મોકલજો, ખબર તો પડે કેબૈરીને હેરાન કરનારનાં શા હાલ થાય છે.😅😝😂😜😂😜 રઘલો લોહી લુહાણ હાલતમાશેરીના નાકે પડયો પડયો કણસતો હતો..લોકો ભેગા થયા..એમા થી કોઈ બોલ્યુ-“હાલો … Read more