રામુ : અલા ઉઠ.😅😝😂😜🤣🤪

ટીચરે વિજ્ઞાનની લેબમાં પોતાના ખીસામાંથીએક સિક્કો કાઢ્યો અને એસિડમાં નાખ્યો,પછી વિદ્યાર્થીઓનેપૂછ્યું : બોલો બાળકો આ સિક્કો ઓગળશે કે નહિ?વિદ્યાર્થી : સર નહિ ઓગળે.ટીચર : શાબાશ,પણ તને કઈ રીતે ખબર?વિદ્યાર્થી : સરજો એસિડમાં નાખવાથી સિક્કો ઓગાળવાનો હોત,તો તમે સિક્કો અમારી પાસે માંગયો હોત,ન કે પોતાના ખિસ્સામાંથી કાઢયો હોત.😅😝😂😜🤣🤪 રામુનો દીકરો પગ પહોળા કરીને ઊંઘી રહ્યો હતો.રામુ … Read more

કૂતરા હેરાન કરતા હોય છે…😅😝😂😜😂😜

ભૂરો : હૂ ફેલ થવા માંગુ છૂ. ભૂરી : કેમ ? ભૂરો : પપ્પા એ કહ્યું છે કે ફસ્ટ આયોતો સાયન્સ, સેકન્ડ આયો તોકૉમર્સ, અને ફેલ થયો તો પરણાવી દઈશ.😅😝😂😜😂😜 ફક્ત રાશિ ના ભરોસે ના રહેવું…મહેનત પણ કરવાની કારણ કેઘણીવાર…કન્યા રાશિ વાળા ને કન્યા નથી મળતી,ધન રાશિ વાળા પાસે ધન નથી હોતુઅને સિંહ રાશિ વાળાનેકૂતરા … Read more

પોલીસવાળા : ઉભા રહો.😅😝😂😜🤣🤪

કલર્ક : સર,શું તમે મને 1 થી 10 તારીખ સુધીની રજા આપશો?તમારી ખુબ મહેરબાની રહેશે.મેનેજર : પણ આટલી બધી રજાની શું જરૂર છે?કલર્ક : સર,વાત એમ છે કેમારા હમણા જ લગ્ન થયા છે અનેમારી પત્ની હનીમૂન માટે કશ્મીર જઈ રહી છે,તો હું વિચારું છું કે હું પણ તેની સાથે જતો રહું.😅😝😂😜🤣🤪 એક મહિલાએ ટ્રાફિક સિગ્નલ … Read more

કહ્યું, રડીશ નહિ દીકરી,😅😝😂😜😂😜

લગ્ન બાદ યુવતી પહેલીવાર પોતાનાપિયર આવી અને પોતાની માં ને કહ્યું, મારી સાસરી વાળાને ઘડિયાળમાંસમય કેવી રીતે જોવો એ પણ ખબર નથી.સાસુ, નણંદ બધા મને દરરોજ ૯ વાગ્યેઉઠાડીને પુછે છે,જરા જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?😅😝😂😜😂😜 લગ્ન સમયે, એક વૃદ્ધ સ્ત્રીએરડતી કન્યાને સાંત્વના આપી અને કહ્યું, રડીશ નહિ દીકરી, જો ભગવાનની ઈચ્છા હશેતો તને લઈ જનાર … Read more

પતિ : હું તને ખૂબ પ્રેમ કરું છું.😅😝😂😜🤣🤪

પોસ્ટની સિસ્ટમથી અજ્ઞાત ટીનાપોસ્ટ ઓફિસમાં ગઈ.પોસ્ટ માસ્ટર : બોલો બહેન,શું ફરિયાદ છે તમારી?ટીના : પોસ્ટ માસ્ટરજી મારા પતિ કલકત્તા ગયા છે.પણ તેઓ જે પોસ્ટકાર્ડ લખીને મોકલે છે,એના ઉપર ટપાલખાતું સીમલાની મહોર લગાવે છે.એટલે મારે જાણવું છે તે ખરેખર ક્યાં છે.પોસ્ટ માસ્ટર બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪 પત્ની : તમે મને કેટલો પ્રેમ કરો છો?પતિ : હું તને … Read more

બ્લડ પ્રેશર ની દવા લીધી..???😅😝😂😜😂😜

રાત્રે બે વાગે પત્નીનો મોબાઈલ વાગ્યો.પતિ એકદમ બેઠો થયો. પત્નીનો મોબાઈલ જોયો,તેમાં મેસેઝ હતો “બ્યુટીફૂલ”પતિએ તેની પત્નીને ગુસ્સામાં જગાડી અનેપૂછ્યું, તને આટલી રાત્રે “બ્યુટીફૂલ”નોમેસેઝ કોણે મોકલ્યો?પત્નીને પણ આશ્ચર્ય થયું કેહવે 40 વર્ષની ઉંમરે મને બ્યુટીફૂલ કહેવાવાળુંકોણ છે વળી?તેણે મોબાઈલ ફોન હાથમાં લઈને જોયો અનેપતિ સામે તાડુકી ચશ્માં પહેરીનેમોબાઈલ જુઓ ‘બેટરી ફુલ’ લખેલું છે.😅😝😂😜😂😜 આખ્ખો દિવસ … Read more

છેલ્લા દસ વર્ષથી તારી સાથે રાખી છે,😅😝😂😜🤣🤪

જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહેલી ટીનાએ ઈશારો કરીપપ્પુને નજીક બોલાવ્યો અનેહાંફતા હાંફતા ધીરેથી એના કાનમાં કહ્યું,ટીના : વ્હાલા!મારા ગયા પછી તમેસામેના મકાનમાં રહેતી બીના સાથે લગ્ન કરી લેજો.પપ્પુ : નહીં નહીં, જરા પણ નહીં,તારા ગયા પછી હું કોઈને પણ પરણવાનો નથી.ટીના : આ મારી છેલ્લી ઈચ્છા છે.પપ્પુ : પણ કેમ?ટીના : મારે એ બીના ઉપર … Read more

લોકો ની મેથી માર્યા વગર,😅😝😂😜😂😜

ચાલતી બસમાં સુંદર છોકરીનો દુપટ્ટો પપ્પુના શર્ટનાબટનમાં અટવાઈ ગયો અને પછી…પપ્પુ પોતાની જાત પર ગર્વ લેવા લાગ્યો અનેતે પોતાના મનમાં જ હસી રહ્યો હતોતેના શરીરમાં એક હલચલ મચી ગઈતે કલ્પનામાં કરવામાં ખૂબ આગળ નીકળી ગયોઆ વચ્ચે જ પપ્પુના પિતાનો વીડિયો કોલ આવ્યોહવે કોલમાં પિતા હતા અને સામે પાપાની પરી ઉભી હતીપોતાની જાતને જાતને બન્ને બાજુથી … Read more

ટપ્પુ : સાહેબ, હવે લાઈટ જશે.😅😝😂😜🤣🤪

પપ્પુ : મારે આપઘાત કરવો છે,કંટાળી ગયો છું.ટપ્પુ : તો એમાં શી ધાડ મારવાની છે?રેલવેના પાટા ઉપર સુઈ જા,ઊંઘવાની ગોળી ગળી જા કે પછીતારા ઘરની બાલ્કનીમાંથી છલાંગ મારી દે,કાં તો દરિયામાં ડૂબી મર,અથવા મારા ઘરે ચાલ અનેમારી પત્નીના હાથની બિરયાની ખાઈ લે.😅😝😂😜🤣🤪 માસ્ટર : ટપ્પુ ઊભો થા અનેકહે તો –પવન સાથે વરસાદ વરસી રહ્યો છે,એનો … Read more

નકામી વસ્તુ લઈને જવાની છે.😅😝😂😜🤣🤪

પ્રેમી : જો હું કવિ હોત તો તું મારી કવિતા હોત,હું ચિત્રકાર હોત તો તું મારું સુંદર ચિત્ર હોત,હું લેખક હોત તો તું મારી વાર્તા હોત,પણ… પ્રેમિકા : પણ શું? પ્રેમી : પણ પ્રિયે દુર્ભાગ્યવશ હું કાર્ટૂનિસ્ટ છું.😅😝😂😜🤣🤪 પત્ની : આજે ક્લબમાં મજેદાર પાર્ટી છે,જેમાં દરેક સભ્યોએ ઘરથી કોઈપણ એકનકામી વસ્તુ લઈને જવાની છે. પતિ … Read more