હવે સુખ જ સુખ છે…!😅😝😂😜🤣🤪

સવારે વહેલા ઉઠીનેચાલવા નીકળેલા બહેનને યાદઆવ્યું કે, “પૃથ્વી તો રોજ ફરે જ છેતોય તે કેવી ગોળમટોળ જ છે ને…” પછી પાછાં જઈને સુઈ ગયાં.😅😝😂😜🤣🤪 મેં એક ઈચ્છા કરી, વજન ઘટાડવાની…પછી સમજાયું કે તે માટે ઘણું છોડવું પડે… જેમ કે દાબેલી, ઢોસા પાંવભાજી, સ્વીટ,જલેબી-ગાંઠિયા, બધી જ ફરસાણ… વગેરે વગેરે… પછી હું આધ્યાત્મને શરણે ગઈ…જાણ્યું કે, ઈચ્છા … Read more

બહાર નથી જતો !!😅😝😂😜🤣🤪

હવે હું એને મેસેજ નથી કરતો, એ કહેતી કે બાળકો વાંચેએવડા થઇ ગયા છે !!😅😝😂😜🤣🤪 ગરમીમાં કુલરનોસૌથી મોટો ફાયદો એ હોય છે કે રૂમમાં થતો અવાજ બિલકુલબહાર નથી જતો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, … Read more

યુવકઃ શું તુ મને ખરેખર પ્રેમ કરે છે.😅😝😂😜🤣🤪

લેડી : એલેક્સા, હાઉં ટુ મેક અ ચીસ કેક,ટેલ મી ઈન ગુજરાતી… એલેક્સા : તું શાંતિથી બેસને બહેન..😡છેલ્લા એક મહિનામાં તે 200થી વધારેરેસીપી જોઈ છે. અને, છેલ્લે તોતારે તારા ઘરવાળાઓને ચા ને થેપલાં જખવડાવવા છે ને !!!😅😝😂😜🤣🤪 યુવતીઃ આટલો બેદર્દ ના બનીશ, આટલો પ્રેમકરનાર તને આખી દુનિયામાં કોઈ નહિ મળે.યુવકઃ શું તુ મને ખરેખર પ્રેમ … Read more

એક છોકરાએ જોરદાર ફટકો માર્યો😅😝😂😜🤣🤪

મુન્નો : ‘પપ્પા,આજે સ્કુલમાં મેં એવી જોરદાર બેટિંગ કરી કેસ્કૂલના બધા જ રેકોર્ડ મેં તોડી નાખ્યા !’આ સાંભળતા જ પપ્પાએ મુન્નાને ઢીબવા માંડ્યો,‘હરામખોર,તને તોડવા સિવાય બીજું કંઈ આવડે છે જ ક્યાં ?ઘરે રમી રમીને બારીના કાચ તોડી નાખ્યા !હવે નિશાળમાં રમ્યો તો નિશાળનારેકોર્ડ તોડી નાખ્યા!’😅😝😂😜🤣🤪 મહોલ્લામાં છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા.એક છોકરાએ જોરદાર ફટકો માર્યોઅને … Read more

ગાવાનું જાણે છે પણ ગાતી નથી.😅😝😂😜🤣🤪

પતિ તેના મિત્રને : લગ્ન પહેલાહું જ્યાં પણ જતો હતો મારી પત્નીબધે જ મારી સાથે આવતી હતી. મિત્ર : અરે વાહ! અને હવે? પતિ : હવે એજ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.😅😝😂😜🤣🤪 નવા નવા લગ્ન પછી 2 મિત્રો મળીનેવાત કરતા હતા. પહેલો મિત્ર : શું કહું યાર, મારી પત્નીગાવાનું જાણે છે પણ ગાતી … Read more

કાલે રાતના સૂતા સૂતા તે😅😝😂😜🤣🤪

ગટુ દોડતો દોડતો આવીને મમ્મીને કહેવાલાગ્યો, ‘મમ્મી, મમ્મી, ઝટ કર !આ બોલ, બેટ, રેકેટ, ફૂલ અને લખોટીઓ…બધું જ અંદરના રૂમમાં સંતાડી દે !’‘કેમ કેમ ?’મારો દોસ્ત ચિન્ટુ આવી રહ્યો છે.’‘તો શું થયું ?’‘અરે તું જાણતી નથી.એ પોતાની ચીજોને તરત ઓળખી કાઢે છે.’😅😝😂😜🤣🤪 સવારે ઊઠીને મમ્મીએ ગટુને ફરિયાદકરી, ‘ગટુ તું તો હવે હદ કરે છે હો … Read more

પપ્પુ : ટીચર, નથી ખબર.😅😝😂😜🤣🤪

જેલર : શું તને તારાં ઘરવાળાનીયાદ આવતી નથી? રમેશ : એ બધાં પણઆ જ જેલમાં છે, સાહેબ!😅😝😂😜🤣🤪 ટીચર : પપ્પુ બોલ કુતુબમીનારક્યાં આવ્યો છે?પપ્પુ : ટીચર, નથી ખબર.ટીચર : બેન્ચ પર ઉભો થઇ જા.પપ્પુ (બેન્ચ પર ઉભો થઈને) : ટીચરહજુ પણ મને કુતુમીનાર નથી દેખાતો.(છુટ્ટુ ડસ્ટર પડ્યું.)😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

વિટામીન ડી તો સાવ નહિવત છે.😅😝😂😜🤣🤪

વન વિભાગને એક અરજી મળી કે, મારે ઘરે એકવાઘણ છે, તેની ઉપર કાર્યવાહી કરશો ? વન વિભાગે લખ્યું : ગાંડા,જ્યારે લાવ્યો હતો ત્યારે વન વિભાગ પાસેથીNOC લીધી હતી? બકા એ જવાબ આપ્યો : પણ લાવ્યો ત્યારે તોગાય હતી.😅😝😂😜🤣🤪 ડોક્ટર (મહિલાને) : બેન તમારામાંહિમોગ્લોબીન ઓછું છે, આયર્ન પણ ઓછું છે,કેલ્શિયમની પણ કમી છે અનેવિટામીન ડી તો … Read more

લાવતો અને કહેતો 15 નું લાયો.😅😝😂😜🤣🤪

ત્રણ ગપ્પી દાસ વાતો કરતા હતા.પહેલો ગપ્પી દાસ : હું તો એટલી ગરમ ચા પીવુ કેકીટલી માંથી સીધી કપમાં લઈને પીવા લાગુ.બીજો ગપ્પી દાસ : અરે, તું તો બહુ ઠંડી ચા પીવે છે.હું તો કપમાં લીધા વગરસીધી કીટલી માંથી જ ચા પી જાઉં છું.ત્રીજો ગપ્પી દાસ : અરે,તમે બંને તો બહુ ઠંડી ચા પીવો છો.હું … Read more

પછી હું આધ્યાત્મને શરણે ગઈ…😅😝😂😜🤣🤪

સવારે વહેલા ઉઠીનેચાલવા નીકળેલા બહેનને યાદઆવ્યું કે, “પૃથ્વી તો રોજ ફરે જ છેતોય તે કેવી ગોળમટોળ જ છે ને…” પછી પાછાં જઈને સુઈ ગયાં.😅😝😂😜🤣🤪 મેં એક ઈચ્છા કરી, વજન ઘટાડવાની…પછી સમજાયું કે તે માટે ઘણું છોડવું પડે… જેમ કે દાબેલી, ઢોસા પાંવભાજી, સ્વીટ,જલેબી-ગાંઠિયા, બધી જ ફરસાણ… વગેરે વગેરે… પછી હું આધ્યાત્મને શરણે ગઈ…જાણ્યું કે, ઈચ્છા … Read more