પપ્પુ : એ વાત જો સાચી હોય તો હું ખુશ ખુશ થઈ જઈશ.😅😝😂😜🤣🤪

સે જાઉં કેમાઈન્ડ રીડરવાળા પાસે જાઉં?પત્ની : તમે હસ્તરેખાવાળા પાસે જ જાવકારણ કે તમારે બે હાથ તો છે.પણ માઈન્ડ રીડરવાળા પાસે જવા માટેમગજ જોઈશે.😅😝😂😜🤣🤪 ટીના : પપ્પુ, હું તારાથી દૂર જઈશતો હું દુઃખી દુઃખી થઈ જઈશ.પપ્પુ : એ વાત જો સાચી હોયતો હું ખુશ ખુશ થઈ જઈશ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

સ્ત્રી અને પુરૂષોના વર્તન વિષય પર ટીના અને પપ્પુ વાત કરી રહ્યા હતા😅😝😂😜🤣🤪

ઘરમાં વધી ગયેલા ખર્ચની વ્યથા ઠાલવતા,ટપ્પુ : યાર, મારી પત્ની બહુ ખર્ચા કરે છે.સમજ નથી પડતી શું કરવું?પપ્પુ : મારે પણ એ જ પ્રશ્ન છે યાર.ટપ્પુ : અલ્યા, તું તો તારી પત્નીને કરકસર ઉપરલેકચર આપવાનો હતો.કોઈક સેમિનારમાં પણ લઈ જવાનો હતોને!!પપ્પુ : લેકચર પણ આપ્યું અને સેમિનારમાંપણ ગયેલા.ટપ્પુ : તો શું ફરક પડ્યો તેનાથી?પપ્પુ : … Read more

પપ્પુ : સર, તમારી દીકરીએ મારી પત્ની બનવાની હા પાડી છે.😅😝😂😜🤣🤪

એક કવિના લગ્ન થયા,પહેલી મુલાકાતમાં વરરાજાએ પોતાનીસાહિત્ય ભાષામાં પોતાની દુલ્હન સાથેવાતચીતની શરૂઆત કઈંક આ રીતે કરી,પ્રિયે, આજથી તું જ મારી કવિતા છે,અભિલાષા છે, ભાવના છે, કામના છે.દુલ્હને આ સાંભળીને તેને કહ્યું,મારા માટે પણ આજથી તું જ મારો મુકેશ છે,મિતેશ છે, રાજેશ છે, રમેશ છે.😅😝😂😜🤣🤪 પપ્પુ : સર,તમારી દીકરીએ મારી પત્નીબનવાની હા પાડી છે.મગનભાઈ : બીજું … Read more

મને યાદ છે કે મેં કોઈને ના પાડેલી, તે કેટલા વાગે પ્રસ્તાવ મુકેલો?😅😝😂😜🤣🤪

એક દારૂડિયો વકીલ પાસે ગયો અને કહ્યું,હું દરરોજ સરકાર માન્ય ઠેકામાંથી દારૂ લઉં છુંજેના પર GST પણ કાપવામાં આવે છે.અને આ રીતે મારા દ્વારાખરીદેલી બોટલમાંથી ટેક્સના રૂપમાં જે પૈસા જાય છેતેનો ઉપયોગ દેશના વિકાસમાં થાય છે.પરંતુ મારી પત્ની મારા પર દારૂ ન ખરીદવા કે પીવાનું દબાણ કરે છે,ઝગડો કરે છે અને ધોલાઈ પણ કરે છે.શું … Read more

મેડમ : બગીચામાં ફૂલ તોડવાનો સારો સમય કયો છે?😅😝😂😜🤣🤪

એક કલાસમાં મેડમે વિદ્યાર્થીઓનેMy Teacher વિશેઅંગ્રેજીમાં નિબંધ લખવા આપ્યો,પાંચેક મિનિટ પછીએક છોકરાએ ઉભા થઈને પૂછ્યું :મેડમ, ‘હરખપદુડી’ ને ઇંગ્લિશમાંશું કહેવાય.😅😝😂😜🤣🤪 મેડમ : બગીચામાં ફૂલ તોડવાનોસારો સમય કયો છે?સ્ટુડન્ટ : મેડમ, જયારેબગીચા માં માળી નાં હોય ત્યારે!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર … Read more

એક સાહેબ ખૂબ જ ભૂલક્કડ હતા😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી વાંચતા લખતા નહોતુંઆવડતું એ માણસ સ્ત્રીને કારણેબે વર્ષમાં પ્રોફેસર બની ગયો.પપ્પુ – એમાં શું મોટી વાત?હું એવા માણસને ઓળખું છું જે 40 વર્ષનીઉંમરે પ્રોફેસર હતો અને એક સ્ત્રીને મળીનેબે જ દિવસમાં મુર્ખ બની ગયો.😅😝😂😜🤣🤪 એક સાહેબ ખૂબ જ ભૂલક્કડ હતા.પોતાની ઘડિયાળ કાયમ ડાબા ખિસ્સામાં … Read more

જે છોકરી કહેતી હતી કે કોલેજ પછી સુપર મોડલ બનીશ, તેને આજે…😅😝😂😜🤣🤪

ગામડાની એક મહિલાએ શહેરમાં જઇફોટો પડાવ્યો.તેની પાડોશણને પોતાનોએ ફોટો બતાવ્યો તો તેણીએ કહ્યું,અરે! ફોટામાં તો તું બહુ સુંદર લાગે છે ને!મહિલા : હા, ફોટો તો બહુ સરસ પાડયો છે.પણ ફોટોગ્રાફર બહુ બદમાશ હતો.તે વારંવાર કહેતો હતો,‘મારી તરફ જોઈને હસો’😅😝😂😜🤣🤪 જે છોકરી કહેતી હતી કેકોલેજ પછી સુપર મોડલ બનીશ,તેને આજે ફુગ્ગાવાળા સાથે લડતા જોઈ.તે કહી રહી … Read more

પતિ : મારે બસ આ જ સાબિત કરવું હતું…😅😝😂😜🤣🤪

છોકરીએ ઘર છોડ્યું… સાસરું મળ્યું,ભાઈ છોડ્યો… નાનો દિયર મળ્યો,બહેન છોડી… નાની નણંદ મળી,માં બાપ છોડ્યા… સાસુ સસરા મળ્યા,પણ એવું શું છોડ્યું કે પતિ મળ્યો?કાંઈ નહિ,મફતમાં મળ્યું એટલે કદર ક્યાંથી હોય.😅😝😂😜🤣🤪 પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથેલગ્ન કરવા જોઈતા હતા.પત્ની : સમજદાર સ્ત્રી તમારી સાથેક્યારેય લગ્ન કરી શકે નહીં.પતિ : મારે બસ આ જ સાબિત … Read more

મમ્મી : દીકરા, આજે તે સ્કૂલમાં ધીંગામસ્તી તો નથી કરીને?😅😝😂😜🤣🤪

પહેલો કેદી : તું જેલમાં કેવી રીતે આવ્યો?બીજો કેદી : નાના દોરડાની ચોરીના ગુનામાં.પહેલો કેદી : આટલા ગુનામાં કોઈનેજેલમાં ના નાખે.બીજો કેદી : અરે ભાઈ,એવું જ હતું,પણ દોરડાના છેડે ભેંસ પણ બાંધેલી હતી.😅😝😂😜🤣🤪 મમ્મી : દીકરા, આજે તે સ્કૂલમાંધીંગામસ્તી તો નથી કરીને?દીકરો : ના મમ્મી,હું તો આખો દિવસ શાંતિથીઅંગૂઠા પકડીને ઊભો હતો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

પાતળા મિત્રો !!😅😝😂😜🤣🤪

લાઈટ સિવાય બીજાકોઈના જતા રહેવાથી મને કોઈ ફરક નથી પડતો !!😅😝😂😜🤣🤪 ડાયટ ટીપ્સએવી વસ્તુઓથી દુરરહો જે તમને જાડા બનાવે છે, જેમ કે વજનકાંટો, અરીસો, ફોટાઅને પાતળા મિત્રો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, … Read more