છોકરાવાળા સમજી જશે કે તું ચુડેલ છે.😅😝😂😜🤣🤪

પતિની શરાબની લત છોડાવવાએની પત્નીએ ડાકણનો વેશ લીધો અનેરાતે બે વાગે કબ્રસ્તાનના રસ્તા પર આવતાપતિને પડકાર્યો.પત્ની : હું ડાકણ છું, તું પીવાનું બંધ નહીં કરેતો તને કાચોને કાચો ખાઈ જઈશ.પતિ : તું મને ખાઈ જઈશ?તારી દીકરીને વિધવા કરીશ તું?😅😝😂😜🤣🤪 છોકરી : જાનુ,આજે છોકરીવાળા મને જોવા આવ્યા હતા.છોકરો : અચ્છા પછી શું થયું?છોકરી : જેવો જ … Read more

પહેલા લોટરીની ટિકિટ તો લે.😅😝😂😜🤣🤪

ફેકટરીના માલિકે રમેશને ફેકટરીમાં સિગરેટ પીતાં પીતાંફરતો જોયો, એણે તરત જ તેને પોતાની કેબિનમાં બોલાવ્યોઅને પૂછ્યું : તને કેટલો પગાર મળે છે?રમેશ : 15 હજાર.માલિક : આ લે તારો એક મહિનાનો પગાર,તને નોકરી પરથી છૂટો કરવામાં આવે છે.રમેશ જતો રહ્યો પછી માલિકે મેનેજરને પૂછ્યું :આ યુવાન આપણે ત્યાં કેટલા વખતથી કામ કરી રહ્યો હતો?મેનેજર : … Read more

તારી મમ્મીને પણ સાથે સાસરે લઈ જજે.😅😝😂😜🤣🤪

ટીના : તમે ઓફિસેથી આવ્યા એ પહેલાથી હું રડું છું,હજુ રડી રહી છું.તમને કારણ પૂછવાની પણ પડી નથી?પપ્પુ : કારણ પૂછીને મારે નાદારી નથી નોંધાવવી.તારે કંઇક લેવું જ હશે.આજ સુધી પૂછી પૂછીનેબેંક બેલેન્સમાં બાકોરા પાડી નાંખ્યા, હવે નથી પૂછવું.😅😝😂😜🤣🤪 ટીના : પપ્પા,પપ્પુ મારી સાથે લગ્ન કરવા માંગે છે.પપ્પા : તો શું વાંધો છે,પપ્પુ સારો છોકરો … Read more

તેની સાથે વાત કરુ હવે, By.. C.. U”😅😝😂😜🤣🤪

એક ભાઇનું એક્સીડેન્ટ થયું – ભેંસ સાથે એમના નાના ભાઈ ને ખબર પડી-તેનો ફોન આવ્યો તેણે પૂછ્યું : શું થયું ? મોટા ભાઇએ કહયું : ભેંસ ભટકાણી નાનો તરત બોલ્યો , બીજી વખત ???!!!😅😝😂😜🤣🤪 એક યુવતી….ફોન પર વાત કરતા કરતા લિફ્ટમાં પ્રવેશી…મારી તરફ જોઈ ને હળવેથી હસીને ફોનમાં પોતાની સહેલી ને કે,“ચલ હું ફોન રાખું … Read more

ઘરે ચાલો તમારી નજર સુધારવી પડશે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધે જોયું કેપપ્પુ ઘરની ડોરબેલ વગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો,પણ તેનો હાથ બેલ સુધી પહોંચી શકતો ન હતો.આ જોઈને તે વૃદ્ધ પપ્પુ પાસે ગયા અને પૂછ્યું : શું થયું દીકરા?પપ્પુ : કંઈ નહીં,મારે આ ઘંટડી વગાડવી છે પણ મારો હાથ નથી પહોંચતો,શું તમે મારા માટે આ ઘંટડી વગાડશો?આ સાંભળીને, વૃદ્ધ માણસે તરત જ … Read more

પતિ : બજાર ભાવો.😅😝😂😜🤣🤪

છોકરીએ ટ્રેનમાં એક છોકરાને કહ્યું : શું હું અહીંબેસી શકું?છોકરો : હા, જરૂર,તમારી પોતાની જ સીટ સમજો.છોકરી : શું હું તમારી બોટલમાંથીથોડું પાણી પી શકું?છોકરો : હા, કેમ નહિ!છોકરી : આગળ કયું સ્ટેશન આવશે ભાઈ?છોકરો : મારા મગજમાં જીપીએસ નથી.જલ્દી સીટ ખાલી કર, મને ઊંઘ આવી રહી છે.😅😝😂😜🤣🤪 પત્ની : મનુષ્ય પર ક્યા ભાવોસૌથી આઘાતજનક … Read more

થોડા નવા મિત્રોની જરૂર છે,😅😝😂😜🤣🤪

દુનિયામાં પતિ પત્નીનો એક જ એવો સંબંધ છે સાહેબ, જેમાં ઝગડા માટે કોઈ કારણની જરૂર નથી હોતી !!😅😝😂😜🤣🤪 થોડા નવા મિત્રોની જરૂર છે, કેમ કે જુના મિત્રો હવે ઉધાર નથી આપતા !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ … Read more

પત્નીની ઈચ્છા નવી કાર લેવાની હતી,😅😝😂😜🤣🤪

રાજુ છતના 3-4 પગથિયાં ચઢ્યો જહતો કે ભાભી કહ્યું : ક્યાં જઈ રહ્યો છે? રાજુ : ચકલીને દાણા નાખવા. ભાભી : તારી ચકલીસાત દિવસ માટે નાનીના ઘરે ગઈ છે.😅😝😂😜🤣🤪 પત્નીના જન્મદિવસ પર હદથી વધારે કંજૂસપતિએ પૂછ્યું, તને શું ગિફ્ટ જોઈએ? પત્નીની ઈચ્છા નવી કાર લેવાની હતી,તેણે ઈશારાથી જણાવ્યું,મને એવી વસ્તુ લઈને આપો કે જેના પરસવાર … Read more

ઝાપટ મારી શકાય !!😅😝😂😜🤣

ઉપાધી નહીં કરતા, તમારા ફોટા પણ કોઈક ઝૂમ કરીને જોતું હશે !!😅😝😂😜🤣🤪 વૈજ્ઞાનિકોને વિનંતી છે કે કંઇક એવી ટેકનીક વિકસાવે જેથી ટીવીમાં હાથ નાખીને નેતાઓને ઝાપટ મારી શકાય !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, … Read more

પૂરો કચરો ભરાઈ જાય ત્યારે.😅😝😂😜🤣🤪

પત્ની : આ વખતેમોટા એક્ઝિબિશનમાં ક્યા પ્રકારનીસાડીઓ આવશે ખબર નહીં.પતિ : બધેબે જ પ્રકારની સાડી હોય છે.એક જે તને પસંદ નથી પડતીઅને બીજીજે ખરીદવાનું મારું ગજવું નથી હોતું.😅😝😂😜🤣🤪 ઘણી વાર સુધી ઉભેલી બસમાંચિડાયેલા યાત્રીએ કંડકટરને પૂછ્યું,તમારો ખટારો કયારે ઉપડશે? કંડકટર : ખટારામાંપૂરો કચરો ભરાઈ જાય ત્યારે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more