પપ્પુ ભોળા ભાવે😅😝😂😜🤣🤪

સ્કૂલેથી ઘરે આવતા જ પપ્પુ બોલ્યો :આજે તો આખો દિવસ તણાવ રહ્યો.મમ્મી : કેમ શું થયું?પપ્પુ : પહેલા તો ગણિતની પરીક્ષા,પછી અંગ્રેજીમાં નિબંધ અને પછીટિફિનમાં કોળાનું શાક.પછી પપ્પુની એટલી ધોલાઈ થઇ કેતે ફરીથી તણાવમાં આવી ગયો.😅😝😂😜🤣🤪 ટીચર : પપ્પુ તારા પપ્પા શું કામકરે છે? પપ્પુ ભોળા ભાવેજવાબ આપતા : જેમમ્મી કહે એ કામ પપ્પા કરે … Read more

ત્રીજું નામ તો લુટારો જ છે !!😅😝😂😜🤣🤪

ફ્લાઈંગ કિસનો આરોપ સાવ ખોટો છે, હું તો બીડી માંગતો હતો !!😅😝😂😜🤣🤪 ડોક્ટરનું બીજું નામ ભલે ભગવાન હોય, પણ ત્રીજું નામ તો લુટારો જ છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ … Read more

લાગે છે તે બુટ ચોરી કર્યા છે.😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ : શું કહું યાર,કાલથી શોધી રહ્યો છું પણ ક્યાંય મળતું નથી.સુરેશ : શું નથી મળી રહ્યું?રમેશ : મારું પાકીટ,તેમાં 20,000 રૂપિયા અને ક્રેડિટ કાર્ડ પણ છે.સુરેશ : તો તું શું ગઈકાલથી પર્સ શોધી રહ્યો છે?રમેશ : ના,પર્સ તો મારા નાના ભાઈને મળી ગયું છે.સુરેશ : … Read more

ઉધાર નથી આપતા !!😅😝😂😜🤣

દુનિયામાં પતિ પત્નીનો એક જ એવો સંબંધ છે સાહેબ, જેમાં ઝગડા માટે કોઈ કારણની જરૂર નથી હોતી !!😅😝😂😜🤣🤪 થોડા નવા મિત્રોની જરૂર છે, કેમ કે જુના મિત્રો હવે ઉધાર નથી આપતા !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ … Read more

જેથી ભવિષ્યમાં તમને ખબર પડે કે,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : છોકરાઓની કોલેજ પાસેબોર્ડ લગાવ્યું છે કે મહેરબાની કરીનેગાડી ધીરે ચલાવો, આગળ કોલેજ છે. પણ છોકરીઓની કોલેજની સામે કોઈ બોર્ડ નથી.એવું કેમ? પતિ : આપણા અધિકારીઓ સમજુ છે.તેમને ખબર છે કે એ વિસ્તારમાં ગાડી તેની જાતેજ ધીમી થઈ જાય છે.😅😝😂😜🤣🤪 લગ્ન પછી નવ પરણિત યુગલ ફોટાપડાવી રહ્યું હતું. ફોટોગ્રાફર પતિને : કૃપા … Read more

પૂરો કચરો ભરાઈ જાય ત્યારે.😅😝😂😜🤣🤪

પત્ની : આ વખતેમોટા એક્ઝિબિશનમાં ક્યા પ્રકારનીસાડીઓ આવશે ખબર નહીં.પતિ : બધેબે જ પ્રકારની સાડી હોય છે.એક જે તને પસંદ નથી પડતીઅને બીજીજે ખરીદવાનું મારું ગજવું નથી હોતું.😅😝😂😜🤣🤪 ઘણી વાર સુધી ઉભેલી બસમાંચિડાયેલા યાત્રીએ કંડકટરને પૂછ્યું,તમારો ખટારો કયારે ઉપડશે? કંડકટર : ખટારામાંપૂરો કચરો ભરાઈ જાય ત્યારે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

ટપ્પુ : સાહેબ, હવે લાઈટ જશે.😅😝😂😜🤣🤪

પપ્પુ : મારે આપઘાત કરવો છે,કંટાળી ગયો છું.ટપ્પુ : તો એમાં શી ધાડ મારવાની છે?રેલવેના પાટા ઉપર સુઈ જા,ઊંઘવાની ગોળી ગળી જા કે પછીતારા ઘરની બાલ્કનીમાંથી છલાંગ મારી દે,કાં તો દરિયામાં ડૂબી મર,અથવા મારા ઘરે ચાલ અનેમારી પત્નીના હાથની બિરયાની ખાઈ લે.😅😝😂😜🤣🤪 માસ્ટર : ટપ્પુ ઊભો થા અનેકહે તો –પવન સાથે વરસાદ વરસી રહ્યો છે,એનો … Read more

પપ્પુ : આપણો પેલો દોસ્ત રાજેશ છેને, એના પર દુઃખના ડુંગરા તૂટી પડ્યા😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,તે મધમાખીની ખેતી શરૂ કરી હતીએ કેવી ચાલે છે?પપ્પુ : અરે ઘણી જોરદાર ચાલે છે.ટપ્પુ : એમ! અત્યાર સુધી કેટલું મધ આપ્યું?પપ્પુ : મધ તો વધારે નથી આપ્યું,પણ મધમાખીઓએ મારી સાસુનેએક ડઝન ડંખ મારી ભગાડી દીધી છે.😅😝😂😜🤣🤪 પપ્પુ : આપણો પેલો દોસ્ત રાજેશ છેને,એના પર દુઃખના ડુંગરા તૂટી પડ્યા.તને ખબર પડી?ટપ્પુ : ના, … Read more

પતિ : તું મને ખાઈ જઈશ? તારી દીકરીને વિધવા કરીશ તું?😅😝😂😜🤣🤪

છોકરી : જાનુ,આજે છોકરીવાળા મને જોવા આવ્યા હતા.છોકરો : અચ્છા પછી શું થયું?છોકરી : જેવો જ મેં છોકરાને જોયોતો હું ઊંધા પગે ભાગી ગઈ.છોકરો : અરે,આમ ઊંધા પગે ભાગ્યા ન કર, નહિ તોછોકરાવાળા સમજી જશે કે તું ચુડેલ છે.😅😝😂😜🤣🤪 પતિની શરાબની લત છોડાવવાએની પત્નીએ ડાકણનો વેશ લીધો અનેરાતે બે વાગે કબ્રસ્તાનના રસ્તા પર આવતાપતિને પડકાર્યો.પત્ની … Read more

પપ્પુ : કારણ પૂછીને મારે નાદારી નથી નોંધાવવી😅😝😂😜🤣🤪

ટીના : પપ્પા,પપ્પુ મારી સાથે લગ્ન કરવા માંગે છે.પપ્પા : તો શું વાંધો છે,પપ્પુ સારો છોકરો છે કરી નાંખ.ટીના : પણ, મમ્મીને છોડીને જવાનો વિચારમને કોરી ખાય છે.પપ્પા : સાચા પ્રેમમાંકોઈ અડચણ ના આવવી જોઈએ દીકરા,તું એમ કરજેતારી મમ્મીને પણ સાથે સાસરે લઈ જજે.😅😝😂😜🤣🤪 ટીના : તમે ઓફિસેથી આવ્યા એ પહેલાથી હું રડું છું,હજુ રડી … Read more