ADVERTISEMENT
ADVERTISEMENT

હવે મારી સાથે ભાગો, નહીં તો તમને પણ ધોઈ નાખશે…😅😝😂😜🤣🤪

એક વ્યક્તિ બ્યુટીપાર્લરની કેબિનમાં બેઠો હતો,પાછળથી એક મહિલા આવીઅને ધીરેથી તેમનો ખભો દબાવીને બોલી,ચાલો હવે આપણે જઈએ.વ્યક્તિનો પરસેવો છૂટી ગયો,અને બોલ્યો : હું પરિણીત છું,અને હું અહીં મારી પત્ની સાથે આવ્યો છું.મહિલા : અરે ધ્યાનથી જુઓ, હું તમારી પત્ની જ છું.ઘરે ચાલો તમારી નજર સુધારવી પડશે.😅😝😂😜🤣🤪 એકવાર એક વૃદ્ધે જોયું કેપપ્પુ ઘરની ડોરબેલ વગાડવાનો પ્રયત્ન … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

મને યાદ નથી કે મેં તેને કૂવામાંથી બચાવ્યો હતો છે કે ઝાડ પરથી?😅😝😂😜🤣🤪

પતિ ડાઈનિંગ ટેબલ પર બેઠો હતો અનેપત્ની જમવાનું પીરસી રહી હતી,અને બંને બાળકો મોન્ટુ અને પિંકી રમતા હતા.પતિ (પત્નીને) : આજે હું ઓફિસેથી આવતો હતો ત્યારે એક ગધેડો…એટલામાં પાછળથી મોન્ટુનો અવાજ આવ્યો : જુઓને મમ્મી,પિંકીએ મારી ચોપડી ફાડી નાખી.પત્ની : વાંધો નહિ દીકરા, હું બીજી લઈ આવીશ.પતિ : હા, હું કહેતો હતો કેઆજે હું ઓફિસેથી … Read more

લગ્ન પછી સાસુએ પોતાના જમાઈને ફોન કર્યો…😅😝😂😜🤣🤪

પત્ની : હું આજે કેવી દેખાઈ રહી છું?પત્ની : સારી દેખાઈ રહી છે.પત્ની : તો એક શાયરી બોલોને મારા માટે.પતિ : “તું લાગી રહી છેએકદમ હીરાની વખાર,તેના પર વપરાય જાય છેમારો આખો પગાર”😅😝😂😜🤣🤪 લગ્ન પછી સાસુએપોતાના જમાઈને ફોન કર્યો.સાસુ : શું ચાલે છે કુમાર?જમાઈ : અમારુ છોડો,તમારે તો હવે નિરાંત છે ને?😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

સવારે યાદ આવ્યું કે, પત્ની તો પિયર ગઈ છે…😅😝😂😜🤣🤪

નેન્સી : લાલ મિર્ચ દે દો.શેઠ (નોકરને) : હરિ મિર્ચ દે દો.નેન્સી : શેઠજી, મૈંને લાલ મિર્ચ માગી હૈ.શેઠ : હરિ મિર્ચ દે દો જલદી.નેન્સી (ગુસ્સામાંં) : શેઠજી,મૈં કિતની બાર કહૂં કી મૈંને લાલ મિર્ચ માગી હૈ.શેઠ : ગુસ્સા મત કરો બહનજી,લાલ મિર્ચ હી દૂંંગા,હરિ તો ઇસ નૌકર કા નામ હૈ.😅😝😂😜🤣🤪 બે મિત્ર વાત કરી … Read more

બીજાએ પૂછ્યું : ભાઈ શું થયું તને? પહેલો બોલ્યો : યાર ગજબ થઈ રહ્યું છે…😅😝😂😜🤣🤪

દીકરો પહેલી વખત એક છોકરીને ઘરે લાવ્યો.પિતા : કોણ છે આ છોકરી?દીકરો : આ મારી ગર્લફ્રેન્ડ છે.પિતા : ઓકે.બીજા દિવસેદીકરો બીજી છોકરીને લઈને ઘરે આવ્યો.પિતા (ગુસ્સામાં) : કોણ છે આ છોકરી?દીકરો : રિશ્તા વહી, લડકી નઈ.પછી દે ચપ્પલ… દે ચપ્પલ…😅😝😂😜🤣🤪 એક મચ્છર પરેશાન બેઠો હતો.બીજાએ પૂછ્યું : ભાઈ શું થયું તને?પહેલો બોલ્યો : યાર ગજબ … Read more

આપણા દેશમાં વિશ્વાસની એટલી અછત છે કે…😅😝😂😜🤣🤪

પત્ની : ભાઈ આ કોળું કેટલાનું આપ્યું?શાકભાજીવાળો : બેન 20 રૂપિયા કિલો.પત્ની : અને ભીંડા અને ટામેટા?પતિ : અરે જલ્દી કરને,મારે ઓફિસે જવાનું મોડું થઈ રહ્યું છે.પત્ની : તમે વધારે બકવાસ ન કરો.ઉતાવળના ચક્કરમાંતમારા જેવો પતિ મળી ગયો છે,હવે શાકભાજી લેવામાં ઉતાવળ નહિ કરું.😅😝😂😜🤣🤪 આપણા દેશમાં વિશ્વાસની એટલીઅછત છે કે,મેડિકલમાં કાતર,બેંકમાં પેન,અને ટ્રેનમાં લોટોપણ બાંધીને … Read more

મને એવી દવા આપો કે મારો આ વહેમ દુર થાય😅😝😂😜🤣🤪

ડોક્ટર : તમને ક્યાં દુ:ખાવો થાય છે.દર્દી : ફી ઓછી કરો તો કહું.નહિતર જાતે ગોતો!ડોક્ટર : ઠીક છે.ડોક્ટરે ચેક કરી દવા આપી.દર્દી : આ કયા દુ:ખાવાની દવા આપી?ડોક્ટર : ફી ડબલ આપ તો કહું.નહી તો જાતે સમજી લો.😅😝😂😜🤣🤪 પ્રેમચંદ : ડોક્ટર, મને વહેમ રહ્યા કરે છે કેકોઈ મારો પીછો કરી રહ્યું છે.મને એવી દવા આપો … Read more

પપ્પુ : તારો મોબાઇલ તો બહુ સરસ છે ને કેટલામાં લીધો?😅😝😂😜🤣🤪

ટપ્પુ : યાર, મારી પત્નીને પૈસા માંગ માંગકરવાની બહુ ખરાબ આદત છે.પપ્પુ : એમ!ટપ્પુ : હા, કયારેક કેશે બસો રૂપિયા આપો,ચાર સો આપો,આજે પાંચ સો રૂપિયા માંગતી હતી બોલ.પપ્પુ : પણ એ આ પૈસાનું કરે છે શું?ટપ્પુ : એ તો યાર મને કેમની ખબર પડે?પૈસા આપું તો ખબર પડે ને.😅😝😂😜🤣🤪 પપ્પુ : તારો મોબાઇલ તો … Read more

પપ્પુ : યાર, તું મર્દ છે કે ઉંદર?😅😝😂😜🤣🤪

ટપ્પુ : અરે પપ્પુ,તને એવી સ્ત્રી પસંદ છે જે કાળી ભૂંડજેવી હોય, વજન દોઢસો કિલો હોય,અને મોઢા પર મૂછો હોય,દાંત પણ સડેલા હોય?પપ્પુ : ભગવાન ભગવાન,મને એવી સ્ત્રી કેવી રીતે ગમે?ટપ્પુ : તોમારી પત્નીની પાછળ શું કામ પડ્યો છે?😅😝😂😜🤣🤪 પપ્પુ : યાર, તું મર્દ છે કે ઉંદર?તારી પત્નીથી કેમ આટલો બધો ડરે છે?ટપ્પુ : હું … Read more

માં : આટલી રાત્રે કોની સાથે વાત કરે છે?😅😝😂😜🤣🤪

શિક્ષક : તું દરરોજ સ્કૂલે મોડોકેમ આવે છે?મોન્ટુ : રસ્તામાં એક બોર્ડ લાગેલું છે,તેના કારણે.શિક્ષક : એવું તે કર્યું બોર્ડ લાગેલું છે?મોન્ટુ : આગળ સ્કૂલ છે.મહેરબાની કરીને ધીમે ચાલો.😅😝😂😜🤣🤪 માં : આટલી રાત્રે કોની સાથે વાત કરે છે?દીકરો : કિયારાની માં સાથે.માં : હવે આ કિયારા કોણ છે?દીકરો : તમારી થનારી પૌત્રી.પછી માં એ રાત્રે … Read more