ADVERTISEMENT
ADVERTISEMENT

પિતા : હું ઈચ્છું છું કે તું મોટો થઈને વકીલ બને😅😝😂😜🤣🤪

પતિની એક મહિલા મિત્રએફેસબુક પર સેંડવિચનો એક ફોટો મુક્યો.પતિ મહાશયે તેના પર કમેંટ કરી :વાહ બહુ ટેસ્ટી નાશ્તો છે, પેટ ભરાઈ ગયું.પત્નીએ આ કમેંટ વાંંચી અનેપતિને નાશ્તો જ ના આપ્યો.4 કલાક ભૂખ્યો રાખ્યા પછીપત્નીએ પૂછયું કે બપોરે ઘરનું જમશો કેફેસબુક પર જ જમવાના છો.😅😝😂😜🤣🤪 પિતા : હું ઈચ્છું છું કેતું મોટો થઈને વકીલ બને.દીકરો : … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

દુકાનમાં હંમેશા ભીડ રહે છે…😅😝😂😜🤣🤪

આજે મેં માળીયા ઉપર 5 હજાર રૂપિયામુકીને કહ્યું :જે ઘરની સફાઈ કરે આ પૈસા એના.એ સવારથી મંડાણી છે.જોકે એ પૈસા માર સાળાએ જ આપ્યા હતાકે આ મારી બહેનને આપી દેજો,રક્ષાબંધનમાં નહોતા આપ્યા.😅😝😂😜🤣🤪 ચિન્ટુ (પિન્ટુને) : દારૂની દુકાનનું વાસ્તુકોણ બનાવે છે તે સમજાતું નથી.ભલે તે ગટર પાસે હોય,દક્ષિણ દિશામાં હોય,સામે ખાડો હોય, ઈલેક્ટ્રીકલ ટ્રાન્સફોર્મરનીબાજુમાં હોય કે … Read more

પણ એ ભમરાળીએ પાટુ મારી લીધો બોલો…😅😝😂😜🤣🤪

પિન્ટુ : શું થયું ભાઈ, ઉદાસ કેમ બેઠા છો?જેનીલ : ભાઈ, શું કહું, તારી ભાભીએ નાક કપાવ્યું છે.પિન્ટુ : તે કેવી રીતે?જેનીલ : અમે બંને ટીવી પર ટોયલેટ ફિલ્મ જોવા ના હતા,પણ મને ઓફિસેથી આવતા થોડું મોડું થઈ ગયું.પિન્ટુ : એમાં નાક શું કપાયું?જેનીલ : તારી ભાભીએ આખા મહોલ્લામાં એવું કહ્યું કેમારા પતિને ટોયલેટ માટે … Read more

આ કારણે જ તેને સારો છોકરો ન મળ્યો…😅😝😂😜🤣🤪

મીનુ : તારી દીકરીની સગાઈને 2 વર્ષથઈ ગયા છે અને હજી લગ્ન નથી થયા.લગ્નમાં આટલો વિલંબ કેમ?ટીનુ : ખરેખર, છોકરો વકીલ છે.જેમ જેમ લગ્નનીતારીખ નજીક આવતી જાય છે.તે કોઈને કોઈ બહાનું કરીને તારીખ લંબાવે છે.😅😝😂😜🤣🤪 જમાઈ : તમારી દીકરીમાંહજારો ખામીઓ છે.સાસુ : હા દીકરા,આ કારણે જતેને સારો છોકરો ન મળ્યો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

બીજાએ પૂછ્યું : ભાઈ શું થયું તને? પહેલો બોલ્યો : યાર ગજબ થઈ રહ્યું છે…😅😝😂😜🤣🤪

દીકરો પહેલી વખત એક છોકરીને ઘરે લાવ્યો.પિતા : કોણ છે આ છોકરી?દીકરો : આ મારી ગર્લફ્રેન્ડ છે.પિતા : ઓકે.બીજા દિવસેદીકરો બીજી છોકરીને લઈને ઘરે આવ્યો.પિતા (ગુસ્સામાં) : કોણ છે આ છોકરી?દીકરો : રિશ્તા વહી, લડકી નઈ.પછી દે ચપ્પલ… દે ચપ્પલ…😅😝😂😜🤣🤪 એક મચ્છર પરેશાન બેઠો હતો.બીજાએ પૂછ્યું : ભાઈ શું થયું તને?પહેલો બોલ્યો : યાર ગજબ … Read more

જે દિવસે ગર્લફ્રેન્ડને ઘરે બોલાવો, ત્યારે આખો મહોલ્લો સાક્ષી બની જાય છે😅😝😂😜🤣🤪

પપ્પુ : ગઈ કાલે મેં રોકેટ છોડ્યુંતે સીધું સૂરજ સાથે અથડાયું.ટપ્પુ : શું વાત કરે છે?આટલું બધું ઊંચે ગયું! પછી શું થયું?પપ્પુ : પછી શું? મને ધોઈ નાખ્યો.ટપ્પુ : કોણે?પપ્પુ : સૂરજની મમ્મીએ.😅😝😂😜🤣🤪 ઘરમાં ધોળા દિવસે ચોરી થઇ જાયતો કોઈ નથી જોતું,પણ જે દિવસે ગર્લફ્રેન્ડને ઘરે બોલાવો,ત્યારે આખો મહોલ્લો સાક્ષી બની જાય છે.ચાણક્યની રફ કોપીમાં … Read more

સારું તો બૂટ પોલિશ જ આપી દે, એનાથી ચહેરા પર ચમક તો રહેશે ને!😅😝😂😜🤣🤪

પાગલખાનામાં એક દર્દી,દર્દી : ડોક્ટર સાહેબ,તમે પહેલાના ડોક્ટર કરતા સારા છો.ડોક્ટર ખુશ થઈને : તમને મારી કઈ વાતસારી લાગી?દર્દી : તમે અમારા જેવા જ દેખાવ છો.તમે અમારી સાથે ઉભા હોવ તો કોઈ ડોક્ટરઅને દર્દી વચ્ચે તફાવત નહિ કરી શકે.😅😝😂😜🤣🤪 એક ખુબ જ કાળો માણસ દુકાન પર ગયોઅને કહ્યું, ઓ ભાઈ,ગોરા થવાની ક્રીમ છે?દુકાનદાર : ના … Read more

શર્માજીનો છોકરો બાપ બની ગયો…😅😝😂😜🤣🤪

છોકરી : શું કરી રહ્યો છે?છોકરો : મચ્છર મારી રહ્યો છું.છોકરી : કેટલા માર્યા?છોકરો : 5 માર્યા, 3 લેડીઝ અને 2 જેન્ટ્સ.છોકરી : અરે!તને ખબર કઈ રીતે પડી કયા જેન્ટ્સ છેઅને કયા લેડીઝ.છોકરો : 3 અરીસા સામે હતા અને2 બિયર પાસે.😅😝😂😜🤣🤪 સંજુ પોતાના પિતાને :શર્માજીનો છોકરો બાપ બની ગયો.પિતા : તો?સંજુ : બાળપણમાં જયારે પણતે … Read more

તમે જ તો કહ્યું હતું, એક જગ્યા પર વારંવાર જવાથી ઈજ્જત ઓછી થઈ જાય છે😅😝😂😜🤣🤪

ટીચરે વિજ્ઞાનની લેબમાં પોતાના ખીસામાંથીએક સિક્કો કાઢ્યો અને એસિડમાં નાખ્યો,પછી વિદ્યાર્થીઓનેપૂછ્યું : બોલો બાળકો આ સિક્કો ઓગળશે કે નહિ?વિદ્યાર્થી : સર નહિ ઓગળે.ટીચર : શાબાશ,પણ તને કઈ રીતે ખબર?વિદ્યાર્થી : સરજો એસિડમાં નાખવાથી સિક્કો ઓગાળવાનો હોત,તો તમે સિક્કો અમારી પાસે માંગયો હોત,ન કે પોતાના ખિસ્સામાંથી કાઢયો હોત.😅😝😂😜🤣🤪 રામુનો દીકરો પગ પહોળા કરીને ઊંઘી રહ્યો હતો.રામુ … Read more

એક મહિલાએ ટ્રાફિક સિગ્નલ તોડ્યું…😅😝😂😜🤣🤪

કલર્ક : સર,શું તમે મને 1 થી 10 તારીખ સુધીની રજા આપશો?તમારી ખુબ મહેરબાની રહેશે.મેનેજર : પણ આટલી બધી રજાની શું જરૂર છે?કલર્ક : સર,વાત એમ છે કેમારા હમણા જ લગ્ન થયા છે અનેમારી પત્ની હનીમૂન માટે કશ્મીર જઈ રહી છે,તો હું વિચારું છું કે હું પણ તેની સાથે જતો રહું.😅😝😂😜🤣🤪 એક મહિલાએ ટ્રાફિક સિગ્નલ … Read more