ADVERTISEMENT
ADVERTISEMENT

પત્ની : હું કેવી રીતે વિશ્વાસ કરું?😅😝😂😜🤣🤪

પોસ્ટની સિસ્ટમથી અજ્ઞાત ટીનાપોસ્ટ ઓફિસમાં ગઈ.પોસ્ટ માસ્ટર : બોલો બહેન,શું ફરિયાદ છે તમારી?ટીના : પોસ્ટ માસ્ટરજી મારા પતિ કલકત્તા ગયા છે.પણ તેઓ જે પોસ્ટકાર્ડ લખીને મોકલે છે,એના ઉપર ટપાલખાતું સીમલાની મહોર લગાવે છે.એટલે મારે જાણવું છે તે ખરેખર ક્યાં છે.પોસ્ટ માસ્ટર બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪 પત્ની : તમે મને કેટલો પ્રેમ કરો છો?પતિ : હું તને … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

એ બોલતી નથી એટલે જ મેં દસ વર્ષથી સાથે રાખી છે😅😝😂😜🤣🤪

જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહેલી ટીનાએ ઈશારો કરીપપ્પુને નજીક બોલાવ્યો અનેહાંફતા હાંફતા ધીરેથી એના કાનમાં કહ્યું,ટીના : વ્હાલા!મારા ગયા પછી તમેસામેના મકાનમાં રહેતી બીના સાથે લગ્ન કરી લેજો.પપ્પુ : નહીં નહીં, જરા પણ નહીં,તારા ગયા પછી હું કોઈને પણ પરણવાનો નથી.ટીના : આ મારી છેલ્લી ઈચ્છા છે.પપ્પુ : પણ કેમ?ટીના : મારે એ બીના ઉપર … Read more

હાર્ટ અટેક આવતા આવતા રહી ગયો😅😝😂😜🤣🤪

કાલુ : કાકા,મારો દીકરો પોતાના સપના પુરા કરવામુંબઈ જવાનો છે. તેને આશીર્વાદ આપો.કાકાએ કહ્યું : હા હા ચોક્કસ.આમ તો એક વારહું પણ સપના લઈને મુંબઈ ગયો હતો.કાલુ : પછી?કાકાએ કહ્યું : પછી શું,સપના બીજા કોઈની સાથે ભાગી ગઈ,આથી હું પાછો ગામ આવી ગયો.😅😝😂😜🤣🤪 ટીના વકીલની ઓફિસમાં ગઈ.ટીના : મારા ઉપરરોજ ધમકી આપતા પત્રો આવતા રહે … Read more

સાસુ: ઠીક છે તો કાલથી હું પણ એક મહિના માટે તેની સાથે ત્યાં રહેવા આવું છું😅😝😂😜🤣🤪

એક માણસજયારે સાસરીમાંથી પત્નીને લઈને જવા લાગ્યો,ત્યારે તેની સાસુએ તેને 100 રૂપિયા આપ્યા?ઘરે પહોંચ્યા પછી તેણે પત્નીને કહ્યું,તારી માં એ મારું અપમાન કરી દીધું,હું 150 રૂપિયાના કેળા લઈને ગયો હતો,અને તેણે મને 100 રૂપિયા પકડાવ્યા.આવું કરતા તેને શરમ પણ ના આવી.આટલું સાંભળીને પત્નીપોતાનું માથું પકડીને બેસી ગઈ અને બોલી,તું મને લેવા આવ્યો હતો કે કેળા … Read more

ટીના : હું જે પૂછું તેનો સાચો જવાબ આપજો.😅😝😂😜🤣🤪

એક વૃદ્ધ પુરુષ બસમાં એકલા બેઠા હતા,ત્યારે એક વૃદ્ધ મહિલાઆવીને તેમની બાજુમાં બેસી ને બોલી,કાકા ક્યાં જઈ રહ્યા છો?તે વૃદ્ધ ચુપચાપ બેસી રહ્યા.મહિલા ફરી બોલી : કાકા ક્યાં જઈ રહ્યા છો?હવે વૃદ્ધ પુરુષથી ચૂપ નહિ રહેવાયું એટલેતે બોલ્યા, દીકરી તું સુંદર છે, યુવાન છે,તારા માટે હું છોકરો જોવા જઈ રહ્યો છું.😅😝😂😜🤣🤪 પપ્પુ જમી રહ્યો હતો … Read more

બીના : એમ! મને તો એવું લાગતું હતું કે એ તારી સાથે લગ્ન કરવાનો છે.😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ તો સાડીઓથી ભરેલું છે.પત્ની : અરે… એ સાડીઓ તોઆખી સોસાયટીએ જોઈ લીધી છે.પતિ : તો પછી સાડી શું કામ લેવી,આપણે સોસાયટી જ બદલી દઈએ.😅😝😂😜🤣🤪 ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાનેકહે છે કે,તે દુનિયાની સૌથી સુંદર છોકરી સાથેલગ્ન કરવાનો છે.બીના : એમ! મને તો એવું … Read more

પપ્પુ : બરાબર કીધું તમે, પણ તમને કેવી રીતે ખબર પડી ગઈ?😅😝😂😜🤣🤪

ટુ ટાયર સેકન્ડ કલાસ ડબ્બામાં બેઠેલા રસિલાબેનેસામેની સીટ પર બેઠેલા યાત્રીને પૂછ્યું,રસિલાબેન : તમે મારવાડી છો?યાત્રી : ના.રસિલાબેન : સાચે જ? તમે મારવાડી નથી?યાત્રી : ના, સાચે જ હું મારવાડી નથી.રસિલાબેન : ખોટું ના બોલો, તમે મારવાડી જ છો.યાત્રી (કંટાળીને) : સારું,જો તમને સારું લાગતું હોય તો બસ હું મારવાડી છું.હવે રાજી?રસિલાબેન : લે કમાલ … Read more

છોકરી : હું દારૂ નથી પીતી નાલાયક, તું નશામાં છે…😅😝😂😜🤣🤪

છોકરી : હું તારા માટે આગ પર ચાલી શકું છું,નદીમાં કૂદી શકું છું.શું તું પણ મને આટલો પ્રેમ કરે છે?છોકરો : હા હું કરું છું.ડાર્લિંગ તું અત્યારે મને મળવા આવી શકશે?છોકરી : અરે ગાંડો થઈ ગયો છે કે શું!કેટલો તડકો છે એ દેખાતું નથી.😅😝😂😜🤣🤪 છોકરો : તું આટલી સુંદર કેમ છે?છોકરી : દારૂને કારણે.છોકરો : … Read more

તમે ગઈકાલે પાડોશીની પત્ની સાથે ફિલ્મ જોવા ગયા હતા?😅😝😂😜🤣🤪

પપ્પુ : સાલી ટીનુંડી, બહુ થયું હવે.ત્રાસી ગયો છું હું તારી રોજ રોજની કચકચથી.બહુ સહન કર્યું મેં તારી સાથે પરણીને.હવે બરદાસ્તની બહાર છે.હમણાં જ નીચે જઈને મગનકાકાની દુકાનેથીઝેરની પડીકી લઈને દૂધમાં નાંખીને પી જાઉં છું.આટલું બોલીને પપ્પુએ બહાર જવા બારણુ ખોલ્યુંત્યાં ટીના બોલી, એ સાંભળો છો…એ મગનકાકાની પડીકી ના લાવતા.છેલ્લા એક અઠવાડિયાથી એમની જપડીકી રોજ … Read more

ટપ્પુ : હું ધારવાનું બંધ કરી દઉં.😅😝😂😜🤣🤪

મિસ્ટર પાલ : હેલ્લો,મેં આઠ વાગ્યા માટે તમારી ટેક્સી બુક કરાવેલીતે હજુ સુધી આવી નથી.મારે નવ વાગ્યા પહેલા એરપોર્ટ પહોંચવાનું છે.પપ્પુ : સોરી સર,ટ્રાફિકના લીધે થોડું મોડું થઈ ગયું છે.પણ ગભરાવ નહિ સર,તમને લીધા વિના પ્લેન નહીં ઉડે એની હું તમનેગેરેન્ટી આપું છું.મિસ્ટર પાલ : એ તો મને પણ ખબર છે.હું જ પ્લેનનો પાયલોટ છું.😅😝😂😜🤣🤪 … Read more