ADVERTISEMENT
ADVERTISEMENT

મારું હૃદય આટલો મોટો સુખદ આંચકો કદાચ જીરવી ના પણ શકે😅😝😂😜🤣🤪

ટીના : અલી બીના, આ પતિ પાસેઘરના કામ કઢાવવાનો કોઈ રસ્તો છે?બીના : છે જ ને…હું રોજ એક કીમિયો અજમાવું છું.ટીના : મને પણ એ આઈડિયા આપ.બીના : જો પતિદેવ પાસે ઘરના કામ કરાવતાપેહલા એક વાક્ય બોલવું જરૂરી છે,રહેવા દો તમારી ઉંમર થઈ,હવે તમારાથી નહિ થઈ શકે.😅😝😂😜🤣🤪 બીના : ટીના સાચો જવાબ આપજે,જો તારો વર … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ડોક્ટર : મગન, તારા માટે એક સારા અને એક ખરાબ સમાચાર છે.😅😝😂😜🤣🤪

કાર એક્સિડન્ટમાં ખરાબ રીતે ઘાયલ થયેલો મગનહોસ્પિટલમાં ઓપરેશન પછી ભાનમાં આવ્યોઅને બૂમ મારી,મગન : ડોક્ટર મારા પગને શું થયું છે?હું એને અડી નથી શકતો.ડોક્ટર : મગન, જરાય ગભરાઈશ નહિ,તારા પગને કશું થયું નથી.મગન : તો હું એને અડી શું કામ નથી શકતો?ડોકટર : કારણ કે તારા બંને હાથ કાપવા પડ્યા છે.😅😝😂😜🤣🤪 ડોક્ટર : મગન, તારા … Read more

ડોક્ટર : શું નવા ચશ્માથી પણ કોઈ ફાયદો ન થયો?😅😝😂😜🤣🤪

પપ્પુ : ડોકટર સાહેબ, ગજબ થઈ ગયું.ડોકટર : કેમ, એવું શું થયું?પપ્પુ : અમારા લગ્નજીવનને 10 વર્ષ થયાં.અત્યાર સુધી મારી પત્ની ઓફિસે જાઉંત્યારે સામે જોઇને મીઠુ મીઠુ મલકાઈને ટિફિન હાથમાં આપતી.ઓફિસેથી આવુંત્યારે સામે મરકતી મરકતી હાથમાં ઠંડા પાણીનો ગ્લાસ આપતી.ગમે ત્યારે બહાનું કાઢીને સામે આવીને ગાલ પર ટપલી મારતી.પણ ગયા મહિને માથાના દુ:ખાવાની તકલીફ માટે … Read more

તારી જુદાઈમાં મને ઉંધ નથી આવતી, જીવ જાય છે ને દિલ રડે છે😅😝😂😜🤣🤪

ભિખારી : બેન,કાંઈ ખાવાનું આલો, ભૂખ્યો છું!ભીખીબેન : બાજુવાળા બેને તને કંઈઆપ્યું?ભિખારી : હા, બેન.ભીખીબેન : તો લે આ દવા.એમની રસોઈ ખાઈને આ લઈ લેજે,નહીં તો બીમાર થઈ જઈશ.😅😝😂😜🤣🤪 મનીષ : તારી જુદાઈમાં મને ઉંધ નથી આવતી,કોઈ કામમાં મન નથી લાગતું,જીવ જાય છે ને દિલ રડે છે,આખો દિવસ બસ સૂઈ રહેવાનું જ મન થાય છે.પિંકી … Read more

પતિ : આજે હું ફિલ્મની ત્રણ ટિકિટ લાવ્યો છું.😅😝😂😜🤣🤪

નિર્દેશક મગન ઉંઘમાં બબડી રહ્યો હતો :હું તને પ્રેમ કરું છું,અને મારી પત્નીને છુટાછેડા આપીનેતારી સાથે લગ્ન કરીશ એ મારું વચન છે.એવામાં અચાનક તેની આંખ ખૂલી ગઈ.તેણે જોયું કે તેની પત્ની તેને તાકી રહી હતી.મગન ફરીથી આંખો બંધ કરીને બોલ્યો : કટ,હવે આગલા સીનના ડાયલોગ સાંભળો.😅😝😂😜🤣🤪 પતિ : આજે તો રવિવારની રજા છે અનેઆજે મને … Read more

પત્ની : અરે તમારા તો જેટલા વખાણ કરું એટલા ઓછા છે.😅😝😂😜🤣🤪

પપ્પુ કાર સાઈડમાં પાર્ક કરીનેદોડતો દોડતો મેડિકલ સ્ટોર પર ગયો અને દુકાનદારનેકહ્યું : જલ્દી,હેડકી બંધ થાય એની કોઈ દવા આપો.દુકાનદાર તરત કાઉન્ટર કુદીને બહાર આવ્યોઅને પપ્પુને એક જોરદાર લાફો ઝીંકી દેતાંકહ્યું : હવે આપની હેડકી બંધ થઈ ગઈ?પપ્પુએ ગાલ પંપાળતા કહ્યું : યાર,તમે તો જોયા વગર જ ઝીંક્યા કરો છો.હેડકી તો સામેની કારમાં બેઠેલી મારી … Read more

જો તમે સ્ટાર્ટ ન થઈ રહ્યા હોવ તો હું ધક્કો મારી મદદ કરું?😅😝😂😜🤣🤪

ટીના પપ્પુનું પ્રપોઝલ સ્વીકાર કરતા પહેલા.ટીના : તારા પ્રેમની હું ખૂબ ખૂબ કદર કરું છું.પણ મારે તને કહેવું જોઈએ કે,મારા એક દૂરના સગાનેવર્ષો પહેલા ફાંસી મળેલી.પપ્પુ : અરે પાગલ,એ બધી ચિંતા છોડ.હું મારા ઘણા નજીકના સગાઓને ઓળખું છું,જે આજે ફાંસીએ લટકાવવા લાયક છે.😅😝😂😜🤣🤪 એક માણસ ઊભો ઊભો ચાવી વડેકાન ખંજવાળતો હતો.બીજો માણસ તેની નજીક ગયોઅને … Read more

ટપ્પુ : અત્યારથી કોઈના માટે આવું ખરાબ નહિ વિચારવાનું😅😝😂😜🤣🤪

ટપ્પુ : આજે મેં પાણીને મૂર્ખ બનાવ્યું.ગોગી : કેવી રીતે?ટપ્પુ : મેં પાણી ગરમ કર્યું,પાણીએ વિચાર્યું હશે કે હું ન્હાવા જઈશ,પણ હું ન્હાવા જ ના ગયો.ગોગી : બસ આટલું જ. અરેઆજે તો મેં આખા પરિવારને મૂર્ખ બનાવ્યો.હું ન્હાવા માટે બાથરૂમમાં ગયો અનેમાત્ર કપડાં બદલીને બહાર આવી ગયો.😅😝😂😜🤣🤪 ટપ્પુ : બેટા, તું મોટી થઈને શું કરીશ?બીના … Read more

ગર્લફ્રેન્ડ : આજકાલ હું લાઈટ ખાઈ રહી છું.😅😝😂😜🤣🤪

છોકરા પર છોકરીનો ફોન આવ્યો…છોકરો : હા બોલ, કેટલાનું રિચાર્જ કરાવું?છોકરી : તને શું લાગે છે,હું દર વખતે રિચાર્જ કરાવવા માટે જફોન કરું છું?છોકરો : તો?છોકરી : 2 ડ્રેસ અપાવી દે ને.😅😝😂😜🤣🤪 છોકરો (પોતાની ગર્લફ્રેન્ડને) : પીઝા ખાઈશ?ગર્લફ્રેન્ડ : ના,આજકાલ હું લાઈટ ખાઈ રહી છું.છોકરો (વેટરને) : મારા માટેએક પીઝા લઇ આવો,અને આ મેડમ માટે … Read more

પપ્પુ : એવો કોઈ નુસખો છે કે મારી પત્ની તાબડતોબ બ્યુટીફૂલ બની જાય?😅😝😂😜🤣🤪

વાર તહેવારે ડારુના અડ્ડાનો લાભ લેતો પપ્પુ,એક દિવસ હજુ અડ્ડો ખોલ્યો નહોતોત્યાં અડ્ડાવાળા ટપ્પુભાઈ પાસે પહોંચી ગયો.પપ્પુ : ટપ્પુ ભાઈ, ગઈ કાલે રાતે હું અહી આવેલો?ટપ્પુ : હા, આવેલો ને.પપ્પુ : ને મેં બહુ ડારુ પીધેલો?ટપ્પુ : પુરા પાંચસો રૂપિયાનો ડારુ ઢીંચી ગયેલો.પપ્પુ : હા…શ હવે શાંતિ થઈ,આ તો સવારે ખિસ્સામાં પાંચસો રૂપિયા મળ્યા નહિ,એટલે … Read more