ADVERTISEMENT
ADVERTISEMENT

એક પ્રેમી પોતાની પ્રેમિકાના વાળમાં એવો ખોવાઈ ગયો કે, બેભાન થઈ ગયો😅😝😂😜🤣🤪

ટ્રેનમાં લખવામાં આવ્યું હતું,‘ટિકિટ વિના મુસાફરી કરતા પ્રવાસીઓહોશિયાર!ચિન્ટુ પણ એ જ ટ્રેનમાં જઈ રહ્યો હતો.તેણે આ વાક્ય વાંચ્યું અનેકહ્યું : વાહ,જેઓ ટિકિટ નથી ખરીદતા તેઓ હોશિયાર,અને અમે જે ટીકીટ ખરીદીએ છીએ તે મુર્ખ.😅😝😂😜🤣🤪 એક પ્રેમી પોતાની પ્રેમિકાનાવાળમાં એવો ખોવાઈ ગયો કે,બેભાન થઈ ગયો.જયારે તે ભાનમાં આવ્યો તોરોમાન્ટિક થઈને પૂછ્યું,જાનુ, તું નહાતી નથી કે શું?😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

છોકરી : જાનું તમારું હૃદય કેટલું કુરકુરુ છે.😝😂😜🤣🤪

પપ્પુ : પોતાના મમ્મી-પપ્પા સાથે હોટલમાંજમવા ગયો.ત્યાં એક માણસ સિગરેટ પી રહ્યો હતો.પપ્પુ તેની પાસે જઈને :ભાઈ બહાર જઈને સીગરેટ પી,મારા મમ્મી પપ્પા મારી સાથે છે.માણસ : તો શું થયું?પપ્પુ : તને જોઈનેમને પણ સીગરેટ પીવાનું મન થાય છે.😅😝😂😜🤣🤪 છોકરીએ પ્રેમથી તેનું માથું છોકરાનીછાતી પર મૂક્યું અને કહ્યું :જાનું તમારું હૃદય કેટલું કુરકુરુ છે.છોકરો : … Read more

હું 4 વર્ષથી ભણી રહ્યો છું, મને એ કહો કે હું પાસ ક્યારે થઈશ?😅😝😂😜🤣🤪

પપ્પુ : પંડિતજી, આ મારી કુંડળી જોઈને કહો કેમારા લગ્ન કેમ નથી થતા?આવું કહી પપ્પુએ કુંડળી પંડિતજીનેહાથમાં પકડાવી.ચૂંચી આંખે, તૂટેલા કાચવાળા ચશ્મામાંથીકુંડળી વાંચતા પંડિતજી બોલ્યા,પંડિતજી : આ, લે લે લે લે બચુડા,આમાં તારા લગ્ન થાય ક્યાંથી?આમાં તો તારા નસીબમાં સુખ જ સુખ લખ્યું છે.😅😝😂😜🤣🤪 પંડિતજીએ ટીટુનો હાથ જોઈનેકહ્યું : દીકરા, તું ઘણું ભણીશ.ટીટુ : હું … Read more

શિક્ષક : કાંટાવાળા રસ્તા પર તમને કોણ સાથ આપશે?😅😝😂😜🤣🤪

શિક્ષકે બધા બાળકોને ક્રિકેટ મેચ પરનિબંધ લખવા કહ્યું –બધા વિદ્યાર્થીઓપોતપોતાની નોટમાં નિબંધ લખવા લાગ્યા.પણ મોન્ટુ એમ જ બેઠો હતો.શિક્ષકે તેની નોટ જોઈતો તેને જોઈને તેમને ચક્કર આવી ગયા.હકીકતમાં તેણે નિબંધને બદલેમાત્ર એક જ લાઇન લખી હતી કે –‘વરસાદને કારણે મેચ સ્થગિત કરવામાં આવી છે.😅😝😂😜🤣🤪 શિક્ષક વિદ્યાર્થીઓને : કાંટાવાળા રસ્તા પરતમને કોણ સાથ આપશે?મોન્ટુ : સર, … Read more

તમે કહ્યુ હતુ ને કેજો તું નાપાસ થઈશ તો ઘરમાં પગ નહી મુકતો😅😝😂😜🤣🤪

મોન્ટુ મોડો ઘરે આવ્યો એટલે પિતા ગુસ્સે થયા.પપ્પા : ક્યાં હતો?મોન્ટુ : મિત્રના ઘરે હતો.પપ્પાએ તેના મિત્રોને ફોન કર્યો…પહેલો મિત્ર : હા કાકા, આ રહ્યો…બાથરૂમમાં.બીજો મિત્ર : બસ અત્યારે જ નીકળ્યો છે.ત્રીજો મિત્ર : અંકલ, અમે સાથે જ વાંચીએ છીએ,તો વાત કરો તેની સાથે.પછી મોન્ટુની ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 દીકરાને હાથના બળે ઘરમાં ધૂસતો જોઈનેતેના પપ્પાએ બૂમ … Read more

આટલી જગ્યામાં હજી એક બેસી શકે એમ છે😅😝😂😜🤣🤪

પતિ-પત્ની રાત્રે પથારીમાં શાંતિથી સુતા હતા.પરસ્પર કોઈ વાતચીત થઈ રહી ન હતી.તે સમયે પત્નીના મનની ચિંતાઓ :(1) આ મારી સાથે વાત કેમ નથી કરી રહ્યા?(2) શું હું હવે પહેલા જેવી સુંદર નથી રહી?(3) ક્યાંક મારું વજન તો નથી વધી ગયું ને?(4) ક્યાંક મારા ચેહેરાની કરચલી પર તેમનું ધ્યાન નપડી ગયું હોય.(5) ક્યાંક તેમના જીવનમાં કોઈ … Read more

હું મારી દરેક વસ્તુ તારી સાથે શેર કરવા માંગુ છું.😅😝😂😜🤣🤪

માં : દીકરી આટલી લિપસ્ટિક લગાવીનેક્યાં જઈ રહી છે?દીકરી : માં હું કોલેજ જાઉં છું.માં : દીકરી તને કોઈ છોકરો પસંદ છે કે?દીકરી ખુશ થઈને : હા માં ખુબ પસંદ છે.માં : તો તેને કહી દે જે કેતારા લગ્ન મેઘાણીના દીકરા સાથેનક્કી કરી દીધા છે.😅😝😂😜🤣🤪 બબલુએ છોકરીને પ્રપોઝ કર્યું.બબલુ : મારી સાથે લગ્ન કરી લે.હું … Read more

બાપ : બેટા, તને ઈનામ કેવી રીતે મળ્યું?😅😝😂😜🤣🤪

પિતા : બેટા ગઈકાલે મેં તને ગણિતનું લેસન કરવામાંમદદ કરી હતી,એ વાત તેં સ્કૂલમાં ટીચરને કહી તો નથી દીધી ને?દીકરો : પપ્પા,મેં મારા ટીચરને સાચી વાત જણાવી દીધી.પિતા : એમ?તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે.પછી તારા ટીચરે શું કહ્યું?દીકરો : એમણે કહ્યું કેબધા જ દાખલા ખોટા ગણી લાવ્યો છે,પણ બીજાએ કરેલી ભૂલની સજા હું … Read more

અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું, એ કહો કે હું ક્યારે પાસ થઈશ?😅😝😂😜🤣🤪

મગનની ચાની દુકાનમાં એક દિવસએક શેઠ આવીને બેસી ગયા.શેઠે ચા મંગાવતા કહ્યુ કે :તમારી દુકાનમાં માખીઓ ઘણી છે.મગન બોલ્યો : શું કરીએ સાહેબ,તેમને જ્યાં ગંદકી દેખાય છેત્યાં જ આવીને બેસી જાય છે.😅😝😂😜🤣🤪 જ્યોતિષી ટીટુનો હાથ જોઈને : દીકરા,તું ઘણું ભણશે.ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,એ કહો કે હું ક્યારે પાસ થઈશ?😅😝😂😜🤣🤪 … Read more

સ્વીટી : મમ્મી તું ડેડી સાથે શા માટે પરણેલી?😅😝😂😜🤣🤪

પતિ ઘરે આવ્યો ત્યારે પત્ની બોલી :આજે મેં આપણી નોકરાણીને કાઢી મૂકી.પતિ : તે આવું કેમ કર્યું?તેને એક વાર સુધરવાની તક તોઆપવી હતી ને!પત્ની : પણ,હું તમને કોઈ તક આપવા માંગતી નથી.😅😝😂😜🤣🤪 સ્વીટી : મમ્મી તું ડેડી સાથેશા માટે પરણેલી?ટીના : અચ્છા,તો તારા મગજમાં પણઆ સવાલ ઉઠવા લાગ્યો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more