ADVERTISEMENT
ADVERTISEMENT

પ્રેમ પ્રેમની જગ્યાએ અને જમણવાર એની જગ્યાએ😅😝😂😜🤣🤪

મારે એક પંખો ખરીદવો હતો.તેથી ઓનલાઈન ઓર્ડર આપતા પહેલાથોડું સંશોધન કર્યું.કેટલીક સાઈટ સર્ચ કરી અનેપછી પંખો ખરીદ્યો.અત્યાર સુધી બધું બરાબર હતું પણ….હવે ગૂગલ મને દરેક જગ્યાએ દોરડા અનેખુરશીની જાહેરાતો બતાવી રહ્યું છે! બોલો.😅😝😂😜🤣🤪 સોનુને તેની ગર્લફ્રેન્ડના લગ્નની કંકોત્રી મળી.મોનુ : મારા હિસાબે તારેઆ લગ્નમાં જવું જોઈએ નહીં.સોનુ : તે મારી કોઈ ગર્લફ્રેન્ડ હતી તો શું … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

હું એક જેન્ટલમેન છું, સ્ત્રી બોલતી હોય તો વચમાં બોલતો નથી😅😝😂😜🤣🤪

આંખનો ડોક્ટર મહિલા દર્દીની આંખો ચેકકરતા સમયે,ડોક્ટર : મેડમ,તમે પોતાના પતિને જે રીતે જુઓ છો,બસ એજ રીતે ઉપરની તરફ જુઓ.મહિલા : પણ કેમ?ડોક્ટર : આંખોમાં આઈ ડ્રોપ નાખવાના છે.😅😝😂😜🤣🤪 જજ : તમારી પત્નીની ફરિયાદ છે કેતમે 5 વર્ષમાં પત્ની જોડે વાત નથી કરી.પપ્પુ : યોર ઓનર,હું એક જેન્ટલમેન છું.સ્ત્રી બોલતી હોય તો વચમાં બોલતો નથી.😅😝😂😜🤣🤪 … Read more

બીના : જો, મારી વાત માન, તારી દાળ ક્યાંય ગળવાની નથી😅😝😂😜🤣🤪

પત્નીને ઉદાસ જોઈને પતિએપૂછ્યું : તું આટલી ઉદાસ કેમ દેખાઈ રહી છે?ગુમસુમ બેઠી છે, શું વિચારી રહી છે?પત્ની : ના એવી કોઈ વાત નથી,બસ મને થોડા દિવસોથીએ જ ચિંતા થઈ રહી હતી કે,છેવટે એવી કઈ કસર રહી ગઈ મારા પ્રયત્નોમાંકે લગ્નના આટલા વર્ષો પછી પણતમે હંમેશા ખુશ અને હસતા રહો છો.😅😝😂😜🤣🤪 ટીના તેની ફ્રેન્ડ બીના … Read more

પપ્પુ : આપણા લગ્ન માટે તારા મમ્મી પપ્પા એ શું વિચાર્યું?😅😝😂😜🤣🤪

ટીના તેમના પડોશીને :ટીના : તમે તમારા દીકરાને મારા ચાળાપાડતો બંધ કર્યો?બીના : હા, એ હવે તમારા ચાળા નહિ પાડે.ટીના : તમે એને એવું શું સમજાવ્યું કેએ ચાળા પાડતો બંધ થઈ ગયો?બીના : મેં એને એટલું જ કહ્યું કે,મુર્ખની માફક વર્તવાનું બંધ કર.😅😝😂😜🤣🤪 પપ્પુ : આપણા લગ્ન માટેતારા મમ્મી પપ્પા એ શું વિચાર્યું?ટીના : પપ્પા … Read more

તારી ભલી થાય…આનો તો જીભડો ય સેઇમ ટુ સેઈમ…😅😝😂😜🤣🤪

પત્ની પતિને : એય… આજે તમે એક્ટિવા લઈને જાઓને.રોજ એકનું એક બાઈક કેમ લઈ જાઓ છો?જાઓ જાઓ આજે મારૂં એકેટિવા લઈ જાઓ.પતિ કોઈ રિસ્પોન્સ આપ્યા વગર નાહવા જતો રહ્યોને નાહીને આવ્યા પછી ચૂપચાપ કપડા પહેરી તૈયાર થઈ ગયો.પત્ની ફરી એકદમ પ્રેમથી : એય…જાઓને આજે એક્ટિવા લઈ જાઓ ઓફીસે,કંઈક અલગ લઈ જાઓ.રોજ શું એકનું એક બાઈક.છેવટે … Read more

આ નવા વિમ બારમાં 100 લીંબુની શક્તિ છે. નાખી દે બે ટીપા.😅😝😂😜🤣🤪

નોકર ઘેરથી દોડતો શેઠની દુકાને આવ્યોઅને બોલ્યો : શેઠ ઘરને આગ લાગી છેજલદીથી ચાલો.શેઠજી : વાંઘો નહીં, ઘરનો વીમો છે.નોકર : પણ શેઠાણી ઘરની અંદર સપડાઈ ગયાં છે.શેઠજી : અલ્યા,ઘરનો વીમો લેનાર શું મેંશેઠાણીનો વીમો નહીં લીધો હોય એમ તું માને છે?પૂરા પચાસ હજાર રૂપિયાનો વીમો લીધો છે.😅😝😂😜🤣🤪 નોકર : મેડમ, ઘરે મહેમાનો આવ્યા છે,પણ … Read more

કોઈ ફરક નથી પડતો !!😅😝😂😜🤣🤪

ડાયટ ટીપ્સએવી વસ્તુઓથી દુરરહો જે તમને જાડા બનાવે છે, જેમ કે વજનકાંટો, અરીસો, ફોટાઅને પાતળા મિત્રો !!😅😝😂😜🤣🤪 લાઈટ સિવાય બીજાકોઈના જતા રહેવાથી મને કોઈ ફરક નથી પડતો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, … Read more

તે મારો દીકરો છે.😅😝😂😜🤣🤪

પપ્પા : તું બે દિવસથીવહેલી સવારે ટેરેસ પર કેમ જાય છે?દીકરો : પપ્પા, હું ટાટા સ્કાય સેટકરી રહ્યો હતો.પપ્પા : સેટ થઈ?દીકરો : હજી નથી થઈ… સમય લાગશે.પપ્પા : શેવિંગ કરાવ અને હેન્ડસમ બન,તો સેટ થઈ જશે.😅😝😂😜🤣🤪 પાડોશી : આ જેણે મારી બારીનોકાચ તોડ્યો…તે તમારો દીકરો છે ને?રામુ : ના,જે તમારી સ્કુટીની હવા કાઢી રહ્યો … Read more

વાંકા ને વાંકા જ રહે !!😅😝😂😜🤣

ગુરુનો નંગ બનાવજો, પણ જીવનમાં ક્યારેય કોઈનંગને ગુરુ ના બનાવતા !!😅😝😂😜🤣🤪 અમુક લોકો પણકૂતરાની પૂંછડી જેવા હોય છે, લાખ પ્રયત્ન કરી લો સીધા કરવાનાપણ એ વાંકા ને વાંકા જ રહે !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

પોતે જ દગો દઈને પોતે જ SAD😅😝😂😜🤣🤪

ટ્રેનમાં રિઝર્વેશન વગરની યાત્રા અને પરિણીત મહિલા સાથે પ્રેમ લાંબો નથી ટકતો કેમ કે અસલી માલિક ગમે ત્યારે આવીને ઉભા કરી શકે છે !!😅😝😂😜🤣🤪 ગજબની ટોપીબાજ છોકરી હતી, પોતે જ દગો દઈને પોતે જ SADSTATUS મુક્યા કરતી હતી !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. … Read more