ADVERTISEMENT
ADVERTISEMENT

આ એક લાઈનના જાસામાં😅😝😂😜🤣🤪

છોકરીઓને શોપિંગનો અને છોકરાઓને ગર્લફ્રેન્ડનોશોખ હંમેશાથી રહ્યો છે !!😅😝😂😜🤣🤪 પ્યાર કિયા તો ડરના ક્યા, આ એક લાઈનના જાસામાં આવીને હજારો આશીકોએ ભરીબજારમાં ચપ્પલ ખાધા છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ઉઠવાની જે મજા છે ને,😅😝😂😜🤣🤪

છોકરીઓ સાથેમાથાકૂટ કરવી એટલે ડોશીમાને એન્ડ્રોઈડ ફોનશીખવવા જેવું છે !!😅😝😂😜🤣🤪 સવારમાં વહેલાઉઠવાની જે મજા છે ને, એ મારે નથી જોઈતી !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી … Read more

માંગવા લાગી છે !!😅😝😂😜🤣🤪

પુરુષ ક્યારેયઆટલો જુઠો ના હોત, જો સ્ત્રીઓ આટલા બધાસવાલ ના કરતી હોત !!😅😝😂😜🤣🤪 રીચાર્જ સુધી તોઠીક હતું પણ હવે એ પાંચ કિલો ટામેટા પણમાંગવા લાગી છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, … Read more

નામ પણ વિચારી લીધા હતા,😅😝😂😜🤣🤪

એક ઋષીએ મનેવરદાન આપ્યું છે કે જે છોકરી મારી સાથે વાત કરશે એને સરકારી નોકરી મળી જશે,બાકી તમારી મરજી !!😅😝😂😜🤣🤪 અમે તો છોકરાઓનાનામ પણ વિચારી લીધા હતા, પણ પછી એણે છોકરાઓનાબાપને જ બદલી નાખ્યો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

મારવાનું બંધ કરી દો !!😅😝😂😜🤣🤪

એક માણસને પામવા માટે ચાર ચાર લોકો વ્રત કરે તો પછી બ્રેકઅપ થાય જ ને !!😅😝😂😜🤣🤪 જેને મેળવી ના શકો, જરૂરી તો નથી કે એને લાઈન મારવાનું બંધ કરી દો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

આસપાસ કોઈ છે !!😅😝😂😜🤣

જો તમને Attitudeશું છે એ ખબર ના હોય તો એકવાર #SBI BANK નીમુલાકાત લઇ લેજો !!😅😝😂😜🤣🤪 લાઈફમાં એટલો એકલોપડી ગયો છું કે દરરોજ સાવએકલા એકલા ભૂતના મુવીજોવું છું જેથી એમ લાગે કેઆસપાસ કોઈ છે !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

Viral થવાની તૈયારી માં છે..!!😅😝😂😜🤣🤪

Wife સાથે prank કરવાના ચક્કરમાંમેં કહ્યું : “આજ કામવાળી નહીં આવે”….એણે સવાલ કર્યો: “તમને ક્યાં થી ખબર ??”.બસ…ત્યાર નો ઘર માં ઝગડો ચાલુ છે…🤔😏🤨😅😝😂😜🤣🤪 જયારે બૈરાંઓ અંદરોઅંદર કંઈક ઘુસ-પુસકરતા હોય,તો સમજવું કે Data Transfer થઇ રહ્યો છે…..અને જયારે એવો અવાજ આવે કે” છોડ ને આપણે શું લેવા દેવા ” એટલે..સમજી જવું કે Data Save થઇ … Read more

બીજાથી ગુસ્સો આવી જાય.😅😝😂😜🤣🤪

પત્નીના જન્મદિવસ પર પતિએ પૂછ્યું,‘શું ગિફ્ટ જોઈએ છે?’પત્નીને કાર જોઈતી હતી, તેથી તેણીએવાત ફેરવીને કહ્યું,મને એવી વસ્તુ આપોજેના પર સવાર થતાં જ તેબે સેકન્ડમાં 0 થી 80 સુધી પહોંચી જાય છે.સાંજે પતિએ તેને વજન કાંટો આપ્યો.હવે ઘરમાં વાતાવરણ ગંભીર છે.😅😝😂😜🤣🤪 પત્ની : તમે મને એવી બે વાતો કહો કે, એકથી હું ખુશ થઈ જાઉં અનેબીજાથી … Read more

આજે ઘણી બધી રસોઈ કરવાની છે…😅😝😂😜🤣🤪

હવે થોડા દિવસો માં પાછી વ્રતોનીસિઝન ચાલુ….“સવારે વડ પર ‘દોરા’ બાંધશે….અને….સાંજે વર પર ‘ડોળા’ કાઢશે…!!😅😝😂😜🤣🤪 સસરા જી: બેટા ,આજે ઘણી બધી રસોઈ કરવાની છે…લાવ હું શું સુધારી આપું? વહુ: પપ્પા રસોઈ માં તો હું પહોંચી વળીસ…પણ સુધારવું જ હોય તોતમારા છોકરા ને થોડોક સુધારો 😄😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

પ્રશ્ન સાથે કોઈ લેવાદેવા નથી.😅😝😂😜🤣🤪

એક નિવૃત્ત કાકા કરિયાણાની દુકાને ગયા અને છોકરાને કહ્યું,મને 742 નંગ મસૂરની દાળ આપ.છોકરાએ એક પણ શબ્દ બોલ્યા વગર 250 ગ્રામ દાળનું વજન કર્યુંઅને કહ્યું કે 30 રૂપિયા આપો.કાકા બોલ્યા : દીકરા, આમાં 742 જ દાણા હશે?છોકરાએ હા કહેતાં કહ્યું : કાકા તમે ઘરે જઈને ગણી લેજો,કારણ કે મારા પપ્પાએ કહ્યું છે કે,એક કિલો દાળમાં … Read more