ADVERTISEMENT
ADVERTISEMENT

સોમવારે સમાધાન કરે છે😅😝😂😜🤣🤪

બાપુજી : રઘા જો હું તારા હાટુનવાં જોડા લાયવો… રધો : પણ બાપુજી,મને તો આ વધારે મોટાં લાગે છે… બાપુજી : પેરવાના તો મારે છે…તારે તો ખાવાનાં છે…!!!😜😅😝😂😜🤣🤪 રધો : તું દર શનિવારે તારી પત્ની જોડેઝગડો કરે છે અને સોમવારે સમાધાન કરે છેએનાથી તને શું ફાયદો મળે છે.? ધુધો : એ એક નાની બચત યોજના … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

આવતી કાલે મારી મમ્મી આવવાની છે.😅😝😂😜🤣🤪

જાનવીએ તેના પતિને કહ્યું,ખોટું બોલવાની તમારી ટેવ હજી પણ ગઈ નથી.પતિ : પણ હું ક્યાં ખોટું બોલ્યો છું?જાનવી : કેમ,તમે આજે બાબા અને બેબીને નહોતા કહેતા કેહું કોઈથીયે ડરતો નથી?😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળો છો,આવતી કાલે મારી મમ્મી આવવાની છે.પતિ : ઠીક છે,પણ સાથે તારા પપ્પા આવવાના છેકે નહી?પત્ની : આવું કેમ પૂછી રહ્યા છો?પતિ : … Read more

ઘરવાળીએ ઘઘલાવી નાખ્યો,😅😝😂😜🤣🤪

સાસુ વહુ ની તુતુ મેમે ચાલતી હતીબાપ દિકરા એ માંડ શાંત પાડયા… ત્યા ટેણીયા એ બારી માથીનાની ને આવતા જોયા ને રાડ પાડી… ત્રીજી લહેર આવી ત્રીજી લહેર આવી…😅😝😂😜🤣🤪 જેને ઝગડો જ કરવો છે એનેશું હોય !! ઘરમાં પ્રવેશતા જઘરવાળીએ ઘઘલાવી નાખ્યો,“છત્રી પલાળીને આવ્યા ને” ? 😜😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

પ્રેમ જ નથી કરતા.😅😝😂😜🤣🤪

પાર્કમાં સાળી અને તેના મંગેતરને હાથ પકડીનેચાલતા જોઈને પત્નીએ ઉદાસ થઈને પતિનેકહ્યું – સાંભળ, તમે આવો પ્રેમ ક્યારેય કર્યો નથી.પતિ – માય ડિયર, હવે હું કરી પણ નહીં શકું.પત્ની – કેમ?પતિ- હવે તારી બહેનના લગ્ન થવાના છે.પત્ની – તો શું થયું?પતિ- આજકાલ હું તેને જ પ્રેક્ટિસ કરાવું છું.પત્ની બેભાન…😅😝😂😜🤣🤪 પત્ની : લગ્ન પછી તમે મનેપ્રેમ … Read more

હું લેખક હોત તો તું મારી વાર્તા હોત,😅😝😂😜🤣🤪

પત્ની : આજે ક્લબમાં મજેદાર પાર્ટી છે,જેમાં દરેક સભ્યોએ ઘરથી કોઈપણ એકનકામી વસ્તુ લઈને જવાની છે. પતિ : તો, તું શું લઈ જઈ રહી છે? પત્ની : મને તો કંઈ સમજાતું જ નથી કેશું લઈ જાઉં, પણ તમે સાથે આવશોને?😅😝😂😜🤣🤪 પ્રેમી : જો હું કવિ હોત તો તું મારી કવિતા હોત,હું ચિત્રકાર હોત તો તું … Read more

કદાચ હું એનો જવાબ આવી શકું.😅😝😂😜🤣🤪

એક કંજૂસ માણસે એક શેઠનેલોહી આપીને તેમનો જીવ બચાવ્યો.શેઠે ખુશ થઈને તેને કાર ભેટમાં આપી.શેઠને ફરીથી લોહીની જરૂર પડી,તે કંજૂસ માણસે ફરીથી લોહી આપ્યું.આ વખતે શેઠે માત્ર જલેબી જ આપી.કંજૂસ : આ વખતે માત્ર જલેબી.શેઠ : હવે મારી અંદરતારું જ લોહી દોડે છે ને.😅😝😂😜🤣🤪 ભિખારી : બેટા,ફક્ત 5 રૂપિયાનો સવાલ છે! પપ્પુ : તો પૂછી … Read more

છોકરી બેભાન થઈ ગઈ.😅😝😂😜🤣🤪

ઈન્ટરવલ પછી અંધારામાં પોતાની સીટ પરપરત ફરી રહેલી મહિલાએખૂણાની સીટ પર બેઠેલા વ્યક્તિને પૂછ્યું,ભાઈ, બહાર જતી વખતેમેં ભૂલથી તમારો પગ કચડી નાખ્યો હતો?વ્યક્તિ (ગુસ્સામાં) : હા,અને તમે હવે માફી માંગો છો?મહિલા : માફી નથી માંગતી ભાઈ, એનોઅર્થ એ છે કે મારી સીટ આ લાઈનમાં જ છે!😅😝😂😜🤣🤪 છોકરી છોકરાને ગળે લગાવીને બોલી,“મને કંઈક એવું કહે કેજેનાથી … Read more

તેને કોઇ સંઘરતું નથી.”😅😝😂😜🤣🤪

સાહેબ : “આ વર્ગમાં બધા ગધેડાજ ભર્યા છે.”રાજુ : “સાહેબ,એક અપવાદ સિવાય.”સાહેબ : “બેસ દોઢડાહ્યા!તારી જાતને તું અપવાદ સમજે છે?”રાજુ : “ના..સાહેબ,હું તો આપની વાત કરતો હતો!”😅😝😂😜🤣🤪 દીકરો : “પપ્પા,દરેક ચીજ ધરતી તરફ આકર્ષાય છે.જ્યારે ધૂમાડો ધરતીથી કેમ દૂર જાય છે?” પપ્પા : “જેનું વજન નથી હોતું,તેની એ જ દશા થાય છે.તેને કોઇ સંઘરતું નથી.”😅😝😂😜🤣🤪 … Read more

પતિ: “લે..તું ઓળખી ગઈ?”😅😝😂😜🤣🤪

પતિ ઓફીસ જવાની તૈયારી કરતો હતો.પત્નીએ કહ્યું…એય 2000/- આપતા જાઓમારે બ્યુટીપાર્લર જવું છે.પતિએ દરિયાદીલી દાખવતા 5000/-આપતા કહ્યું“આ,લે 2000/-માં કઈ ના થાય”તરત જ પત્નીએ ઝગડો ચાલુ કર્યોપતિને કાંઈ સમજાયું જ નહીં, તમને હમજાણુ😅😝😂😜🤣🤪 પતિ અને પત્નીએક હોરર મૂવી જોતા હતા. અચાનક સ્ક્રીન પર ભૂત દેખાય છે. પત્ની: “ઓ… મમ્મી!”પતિ: “લે..તું ઓળખી ગઈ?”😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

વધારે જમવુ નહિ…(વ…જ…ન)😅😝😂😜🤣🤪

પત્ની: હું આને ૧૭ વર્ષ થી પહેરું છું,અને હજુ પણ એ જ ફિટિંગ. અને તમે કહો છો કેહું જાડી થઇ ગઈ. પતિ: ભગવાન થી ડર. આ શાલ છે.😅😝😂😜🤣🤪 ઘરવાળી : મારુ વજન વધતું જાય છે,કોઈ ઉપાય બતાવો…પતિ : વજન એ માત્ર શબ્દ નથી,આખુ વાક્ય છે…વધારે જમવુ નહિ…(વ…જ…ન)😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more