ADVERTISEMENT
ADVERTISEMENT

પતિ : એમ.. ના.. હોય.. વળી..😅😝😂😜🤣🤪

નવ પરણીત પતિએ પત્નીને કહ્યું,‘મારી ‘માં’ સાથે પણતું એવી રીતે જ રહે જે જેવી રીતેતારી ‘માં’ જોડે રહેતી હતી.’બીજે દિવસે સવારે પત્નીએબેડરૂમમાં સુતા-સુતા બુમ પાડી, ‘મમ્મી મારા માટે એક કપ ચા બનાવી દો,નાસ્તામાં આલુ-પરોઠા બનાવજો અનેબની જાય એટલે ઊઠાડી દેજો!’😅😝😂😜🤣🤪 પત્ની : હું હવે આવી જઉં છુંપતિ : વેકેશન ખુલવાને તો હજું ઘણીવાર છે..!પત્ની : … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

જરા વાત કરવી છે..!😅😝😂😜😂😜

મને મારી પત્નીએ રજાઓને ધ્યાનમાં લઇનેસાંજની રસોઇ કરવા કહ્યું…પ્રાથમિક તૈયારી પછી મેં ભોળાભાવેપત્નીને પુછ્યું.. કે, “સાબુદાણાની ખીચડીમાંક્યો સાબુ વપરાય..??” બસ એ પછી મારી પત્ની મને રસોડા બાજુ ફરકવા પણ નથી દેતી…સુખી આમ પણ થવાય..!!😅😝😂😜😂😜 ગુજરાતી બાપા એના ફોરેનમાં રહેતાદિકરાને ફોન કરે છે : હેલો… બટુક છે…? દિકરા ની વાઇફ ફોન ઉપાડે છે : હા,તે બાથ … Read more

હરખ વ્યકત કરે છે..😅😝😂😜🤣🤪

પત્નિ : કહું છું સાંભળો…આપણા પાડોશી મગનભાઈએમની પત્નિ માલતીબેન ને કેટલો પ્રેમ કરે છેખબર છે ? માલતીબેન ના જન્મદિવસેતેમને ફુલોના ઢગલા પર બેસાડી નેફુલપાંદડીઓ વરસાવે છે, બોલો..!!પતિ : ગાંડી,કાઈં જાણ્યા કર્યા વગર વાદ નો કરાય,પસ્તાવાનો વારો આવે… તને ખબર છે ને…?મગનભાઈ ને ફુલ નો ધંધો છે… અનેઆપડે મરચાનો… ને એય પાછા લાલ..!!😅😝😂😜🤣🤪 મારી પાસે તો… … Read more

જે થયું તે કહેવાની જરુર નથી…😅😝😂😜😂😜

એક બહેન વજન કરતી વખતેવજનકાંટા ઉપર ઉભા રહી થોડી થોડી વારેઊંડા ઊંડા શ્વાસ લઈ પેટને અંદર ખેંચે…એમના પતિદેવ થી ન રહેવાયું .એ કહે : એમાં કાંઈ ફેર ન પડે પેટ અંદર લેવાથીવજનકાંટો વજન ઓછું ન દેખાડે…!!!બહેન ખીજાયનેબોલ્યા : બુદ્ધિ વગરના છો સાવ…!!!પેટ અંદર લઉ તો જકેટલું વજન છે એ મને દેખાય ને…???😅😝😂😜😂😜 અમે આજથી ફક્ત … Read more

“બહેરું ખાતું”😅😝😂😜😂😜

“નસનસમાં બોનસ”મારવાડી શેઠે મહેતાજીને કહ્યું, “મહેતાજી!તમે આ વર્ષે ઘણી જ સરસ કામગીરી બજાવીએ બદલ, તમને બોનસ રૂપે આ ચેક આપું છું.અને ખાતરી આપું છું કે,આવતા વર્ષ જો આનાથી પણ સારીકામગીરી બજાવશો તોઆ ચેક ઉપર મારી સહી કરી આપીશ.”😅😝😂😜😂😜 “બહેરું ખાતું” સુપરવાઈઝર : સાહેબ! આ તો તદ્દન બહેરો છે.નોકરીમાંથી કાઢી મૂકો! શેઠ : ના, એને ફરિયાદ … Read more

તો વકીલ પાસે જાવ…!!😅😝😂😜😂😜

મતદાન વખતે એક ગજબ બનાવ બન્યો…મારી આગળ એક આંટી હતા,અધીકારી એમની આંગળી પર ઈંક લગાવતા હતાત્યારે…આંટી : સાહેબ આ આંગળી પર ઈંક લગાવો છોએ કેટલા દિવસે નીકળી જશે???અધીકારી : ૬૦ દિવસ જેવું લાગશે.આંટી (માથું આગળ નમાવી ને) :થોડીક વાળ માં બી લગાવી દોને સાહેબ,ડાઈ કરું છું તે ૧૫ દિવસમાં જ નિકળી જાય છે.😅😝😂😜😂😜 કાન ના … Read more

ઘણા જ રોમાન્ટિક મૂડમાં હતી.😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : છોકરાઓની કોલેજ પાસેબોર્ડ લગાવ્યું છે કેમહેરબાની કરીને ગાડી ધીરે ચલાવો,આગળ કોલેજ છે.પણ છોકરીઓની કોલેજની સામે કોઈ બોર્ડ નથી.એવું કેમ?પતિ : આપણા અધિકારીઓ સમજુ છે.તેમને ખબર છે કે એવિસ્તારમાં ગાડી તેની જાતે જ ધીમી થઈ જાય છે.😅😝😂😜🤣🤪 પપ્પૂ અને તેની ગર્લફ્રેન્ડ એક સાથેસુઈ રહ્યા હતા.પપ્પુ તેને એકીટસે જોઈ રહ્યો હતો.પપ્પુની ગર્લફ્રેન્ડઘણા જ … Read more

સીધી કીટલી માંથી જ ચા પી જાઉં છું.😅😝😂😜🤣🤪

છોકરી : શું કરી રહ્યો છે?છોકરો : મગફળી ખાઈ રહ્યો છું.છોકરી : એકલા એકલા.છોકરો : હવે 10 રૂપિયાનીમગફળી માટે શું ભંડારો લગાવું.😅😝😂😜🤣🤪 ત્રણ ગપ્પી દાસ વાતો કરતા હતા.પહેલો ગપ્પી દાસ : હું તો એટલી ગરમ ચા પીવુ કેકીટલી માંથી સીધી કપમાં લઈને પીવા લાગુ.બીજો ગપ્પી દાસ : અરે, તું તો બહુ ઠંડી ચા પીવે છે.હું … Read more

આવીને મારા માથા પર બેસી જા.😅😝😂😜🤣🤪

લગ્ન પછીનવ પરણિત યુગલ ફોટા પડાવી રહ્યું હતું.ફોટોગ્રાફર પતિને : કૃપા કરી થોડું હસોજેથી ભવિષ્યમાં તમને ખબર પડે કે,ક્યારેક તમે હસી પણ શકતા હતા.😅😝😂😜🤣🤪 એકવાર પપ્પુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.ટ્રેનમાં ભારે ભીડને કારણેતે એક ટકલા માણસના ખોળામાં બેસી ગયો.માણસ (ગુસ્સામાં) : હા, હા!આવીને મારા માથા પર બેસી જા.પપ્પુ : ના કાકા, હું અહીં જ … Read more

(છુટ્ટુ ડસ્ટર પડ્યું.)😅😝😂😜🤣🤪

એક મહિલાના ફોનની રિંગ વાગી.મહિલા : હેલો, કોણ?ફોન કરનાર : તમારો દીકરો અમારી પાસે છે,25,000 રૂપિયા લઈને આવો અને તેને લઈ જાવ.મહિલા : હું હમણાં જ પોલીસને બોલાવું છું.ફોન કરનાર : હું પોલીસ જ બોલું છું,તમારા દીકરાનું ચલણ કપાયું છેતે હેલ્મેટ વગર ટ્રિપલ સીટ જઈ રહ્યો હતોએ પણ લાઇસન્સ વગર.😅😝😂😜🤣🤪 ટીચર : પપ્પુ બોલ કુતુબમીનારક્યાં … Read more