ADVERTISEMENT
ADVERTISEMENT

દરેક સવાલનો જવાબ મને જ પૂછે છે.😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ : શું કહું યાર,કાલથી શોધી રહ્યો છું પણ ક્યાંય મળતું નથી.સુરેશ : શું નથી મળી રહ્યું?રમેશ : મારું પાકીટ,તેમાં 20,000 રૂપિયા અને ક્રેડિટ કાર્ડ પણ છે.સુરેશ : તો તું શું ગઈકાલથી પર્સ શોધી રહ્યો છે?રમેશ : ના,પર્સ તો મારા નાના ભાઈને મળી ગયું છે.સુરેશ : … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

આ જ જેલમાં છે, સાહેબ!😅😝😂😜🤣🤪

બધા ધંધામાં ઊઠી ગયા પછી છગને લુહારની દુકાન ખોલી.એ ગામનો એક માત્ર લુહાર હતો એટલે દુકાન ખૂબ ચાલી.તેણે મદદ માટેગામડેથી પોતાનાં ભત્રીજા રમેશને પણ બોલાવી લીધો.પહેલા દિવસે કામની સમજ આપતા છગને કહ્યું,જો રમેશ,હું જ્યારે લોખંડનો ધગધગતો ટુકડોએરણ પર ગોઠવીને ડોકું ધુણાવુંત્યારે તું જોરથી એના પર હથોડો ફટકારજે.રમેશે બરાબર એમ જ કર્યુ.હવે રમેશ ગામનો એકમાત્ર લુહાર … Read more

લાગે છે તે બુટ ચોરી કર્યા છે.😅😝😂😜🤣🤪’

પિતા : તું ફેલ કેવી રીતે થયો?પુત્ર : પેપરમાં એવા પ્રશ્નો પૂછ્યા હતા,જેની મને ખબર નહોતી.પિતા : તો જવાબ કેવી રીતે લખયા?પુત્ર : મેં પણ એવી રીતે જવાબો લખ્યા છે કેમાસ્તરને પણ ખબર ન પડે.😅😝😂😜🤣🤪’ પ્રેમિકા : ચાલતી વખતે તારા બુટ ઘણોઅવાજ કરે છે.લાગે છે તે બુટ ચોરી કર્યા છે.પ્રેમી : જો એવું હોત તો … Read more

તો પણ ગાયા જ કરે છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : બાળપણથી જ મનેસારો માણસ બનવાનો શોખ હતો!ટપ્પુ : પછી શું થયું, બની ગયો?પપ્પુ : અરે ક્યાં,પછી તો બાળપણ જ પૂરું થઈ ગયુંઅને શોખ પણ પૂરો થઈ ગયો.😅😝😂😜🤣🤪 2 મિત્રો મળીને વાત કરતા હતા.પહેલો મિત્ર : શું કહું યાર,મારી પત્ની ગાવાનું જાણે છેપણ ગાતી નથી.બીજો મિત્ર : સારું કહેવાય દોસ્ત,મારી પત્ની તો ગાવાનું જાણતી … Read more

તે ફરીથી તણાવમાં આવી ગયો.😅😝😂😜🤣🤪

બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : યાર એક વાતહું આજ સુધી સમજી શક્યો નથી.બીજો મિત્ર : કઈ?પહેલો મિત્ર : લોકો કહે છે કે ધીમે બોલો,દિવાલોને પણ કાન હોય છે.હવે આપણે માની લઈને કે તેને કાન હોય છે,તો પણ તેને જીભ તો હોતી નથીતો તે કહેશે કોને?😝😅😜😂🤪🤣 સ્કૂલેથી ઘરે આવતા જ પપ્પુ … Read more

જ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા સારા લાગશે?મારી પત્નીએ મારી સામે જોઈનેકહ્યું : તમે પસંદ કરો…મારું તો ખાલી નામ જ છે.સમજાય તેને સલામ.😅😝😂😜🤣🤪 પતિ તેના મિત્રને : લગ્ન પહેલાહું જ્યાં પણ જતો હતો મારી પત્નીબધે જ મારી સાથે આવતી હતી.મિત્ર : અરે વાહ! અને હવે?પતિ : હવે એજ્યાં જાય છે … Read more

જ્યાં હું નહિ ગયો હોઉં.😅😝😂😜🤣🤪

ઘણા વર્ષો પછી પપ્પુના લગ્ન થઈ રહ્યા હતા.પંડિતે ફેરા સમયે પપ્પુને કહ્યું,પંડિત : બોલ દીકરા,હું પોતાનું બધું જમારી પત્નીને સમર્પિત કરું છું.એટલામાં પાછળથી અવાજ આવ્યો,લે, હવે બિચારાની સાઇકલ પણ ગઈ.😅😝😂😜🤣🤪 એક કુંવારો છોકરો : હું દુનિયાનાદરેક ખૂણામાં ગયો છું.દુનિયામાં એવી કોઈ જગ્યા નથી,જ્યાં હું નહિ ગયો હોઉં.ત્યારે ભીખા કાકા બોલ્યા : દીકરા,ક્યારેય સાસરે ગયો છે?બિચારો … Read more

ફેંકવાનું મન થાય છે,😅😝😂😜🤣🤪

બાપ : તું એક પણ કામ સારી રીતે નથી કરતો.દીકરો : સોરી પપ્પા.બાપ : સોરી ના બોલીશ,સોરી બોલે ત્યારે તારું મોઢું કુતરા જેવું દેખાય છે.દીકરો : પણ મમ્મી તો કાલે કહી રહી હતી કે,તું તારા બાપ જેવો દેખાય છે.😅😝😂😜🤣🤪 રાજુ : હું મારી પત્નીથી હેરાન થઈ ગયો છું,તેને ઉઠાવીને પાંચમાં માળેથી નીચેફેંકવાનું મન થાય છે,પણ … Read more

લોકો તમારી પર ઘણા જોક્સ લખે છે,😅😝😂😜🤣🤪

મેહુલે પોતાના મિત્ર કાનજીને કહ્યું :કાનજી, મારા મામા મોટા ચિત્રકાર છે.તે ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરેતો હસતા માણસનું ચિત્ર રડતા માણસમાંફેરવાઈ જાય છે.કાનજીએ કહ્યું : એ કંઈ ખાસ ખૂબી નકહેવાય! મારી મમ્મીઆવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે.😅😝😂😜🤣🤪 એક વખત પપ્પુનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો.ઈન્ટરવ્યૂ લેનાર છોકરી : પપ્પુભાઈલોકો તમારી પર ઘણા જોક્સ … Read more

પછી બોસે પોતાની પ્રિય ચેલીને પૂછ્યું,😅😝😂😜🤣🤪

એક વ્યક્તિ મંદિરે ગયો.મંદિરની બહાર બેસેલો ભિખારી :ભગવાનના નામ પર કંઈક આપી દો,ભગવાન તારી જોડી સાચવી રાખશે.વ્યક્તિ : પણમારા તો હજુ લગ્ન પણ નથી થયા.ભિખારી : હું તારાબુટની જોડીની વાત કરી રહ્યો હતો.😅😝😂😜🤣🤪 બોસે બધા કર્મચારીઓની સામે પાણીમાંએક પથ્થર ફેંક્યો અને પૂછ્યું,આ પથ્થર કેમ ડૂબી ગયો?બધાએ એક જેવો જ જવાબ આપ્યો કે,સર, પથ્થર ભારે હતો, … Read more