ADVERTISEMENT
ADVERTISEMENT

કોઈ નેન્સી નામની છોકરીનું આઈડી મળ્યું છે.😅😝😂😜🤣🤪

છગન : આ ઘણો ખતરનાક રસ્તો છે,પણ ખબર નહી કેમ અહીં સાવચેતીનું બોર્ડનથી મૂક્યુ?તેની પાસે ઉભેલા મગને કહ્યુ : હા,આ એક ખતરનાક રસ્તો છે,પહેલા અહીં સાવચેતીનું બોર્ડ લગાવ્યુ હતું,પણ બે વર્ષ સુધી કોઈ દુર્ધટના નથી થઈતો તેને કાઢી નાખવામાં આવ્યુ.😅😝😂😜🤣🤪 પપ્પુએ FM વાળાને ફોન કર્યો અને કહ્યું,મને ગાંધી રોડ પર એક પર્સ મળ્યું છે,જેમાં 15,000 … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

મરઘી પણ બને છે.😅😝😂😜🤣🤪

પરીક્ષામાં સૌથી ઓછા માર્ક્સ લાવનારદીકરાને પિતાએ કહ્યું,દીકરા,તારા આટલા ઓછા માર્ક જોઇનેમને એક વાતનો સંતોષ જરૂર થાય છે કે,પરીક્ષામાં તેં ચોરી તો નહિ જ કરી હોય.😅😝😂😜🤣🤪 એક દિવસ વિજ્ઞાનના ટીચરે પોતાનાક્લાસમાં ટપ્પુને પૂછ્યું,ટીચર : માણસના બાળકમાં અનેપ્રાણીના બચ્ચામાં શું ફરક હોય છે?ટપ્પુ (થોડી વાર વિચાર્યા પછી) : મેડમ,ગધેડાનું બચ્ચું મોટું થઈને ગધેડો જ બને છે,મરઘીનું બચ્ચું … Read more

તમારે લગ્ન કરવાં જ હતાં😅😝😂😜🤣🤪

પતિ : તું મને વાતે વાતે તારી માં પાસેજતી રહેવાની ધમકી આપે છે,શું આ સારી વાત છે?પત્ની : ઠીક છે,હવે મેં જવાનો વિચાર છોડી દીધો છે.હું મમ્મીને જ અહીં બોલાવી લઈશ.😅😝😂😜🤣🤪 જે પરેશને મિત્રોએ આજીવન બ્રહ્મચારીમાની લીધા હતાતેણે 59 વર્ષની વયે પ્રભુતામાં પગલાં પાડ્યાં.ત્યારે તેમને મિત્રોએ પૂછ્યું : ભાઈ,તમારે લગ્ન કરવાં જ હતાંતો પછી આટલો … Read more

બધું સારું થઈ જશે.😅😝😂😜🤣🤪

સતયુગ અને કળિયુગમાં અંતર,સતયુગમાં ગુસ્સો આવવા પરશ્રાપ આપી દેતા હતા,અને કળિયુગમાં ગુસ્સો આવવાપર બ્લોક કરી દે છે.ડિજિટલ શ્રાપ.😅😝😂😜🤣🤪 પત્ની : તમે કાલે ઘણો વધારે દારુ પીલીધો હતો.પતિ : નહીં…કંઈક વધારે પીધો નહોતો.પત્ની : પછી તમે કેમ નળ ચાલુ કરીનેતેની સામે બેસીનેતેને કહી રહ્યા હતા કે,રડ નહિ ચૂપ થઈ જા, બધું સારું થઈ જશે.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

ગર્લફ્રેન્ડ : તું ચિંતા ન કરીશ,😅😝😂😜🤣🤪

છોકરો : શું તું મને પ્રેમ કરે છે?છોકરી : ના.છોકરો : તો તારી બહેનને પૂછી લે,કદાચ એ કરતી હોય થોડો ઘણો.😅😝😂😜🤣🤪 બોયફ્રેન્ડ : તો પાક્કું છે ને કેઆજે રાતે આપણેબે વાગે શહેર છોડીને ભાગી જશું.તું બિલકુલ પણ મોડુ ન કરતી,હું તારી રાહ જોઈશ.ગર્લફ્રેન્ડ : તું ચિંતા ન કરીશ,મારો પતિમારો સામાન પેક કરી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

પ્રેમિકા : હું સુંદર છું😅😝😂😜🤣🤪

પતિ ગુસ્સામાં : હે ઈશ્વર,તે આવી મૂર્ખ પત્ની કેમ બનાવી?પત્ની : એટલા માટે કેહું તમારા જેવા મૂર્ખના લગ્નનોપ્રસ્તાવ સ્વીકારી શકું.😅😝😂😜🤣🤪 પ્રેમી : ભગવાને તને આટલી સુંદર બનાવ્યાપછી આટલી બધી મૂર્ખ કેમ બનાવી?પ્રેમિકા : આપણા બંનેને મળાવવા માટે.પ્રેમી : તે કેવી રીતે?પ્રેમિકા : હું સુંદર છુંએટલા માટે તું મારી તરફ આકર્ષિત થયો,અને હું મૂર્ખ હતીએટલા માટે … Read more

હિરેન : યાર, બહુ મોટી મુસીબત છે,😅😝😂😜🤣🤪

શેઠ : તું એક અઠવાડિયાની રજા પરકેમ જાય છે?નોકર : શેઠ, મારા લગ્ન છે.શેઠ : કયા મૂરખની છોકરી તારી સાથેલગ્ન કરવા તૈયાર છે?નોકર : તમારી જ છોકરી.😅😝😂😜🤣🤪 હિરેનના નવા નવા લગ્ન થયા હતા.એક દિવસ તે મૂંઝવણમાં હતો.ભાવિકે તેને જોઈને પૂછ્યું : કેમ બહુ ટેંશનમાંલાગે છે?હિરેન : યાર, બહુ મોટી મુસીબત છે,હજુ સુધી અમને રહેવા માટે … Read more

વાસણ માંજતા જોયા હતા.😅😝😂😜🤣🤪

એકવાર એક દાદા દાદીએ યુવાનીના દિવસોનેયાદ કરવાનું નક્કી કર્યું.બીજે દિવસે દાદા ફૂલો લઈનેતે જગ્યાએ પહોંચ્યા જ્યાંતેઓ તેમની યુવાનીમાં મળતા હતા.ત્યાં ઊભા રહીને દાદાના પગમાંદુ:ખાવો થવા લાગ્યો પણ દાદી ન આવ્યા.ઘરે ગયા પછી દાદાએ ગુસ્સામાં પૂછ્યું :તું કેમ ના આવી?દાદીએ શરમાતા કહ્યું : મમ્મીએ મને આવવાન દીધી.😅😝😂😜🤣🤪 પતિ : સાંભળ,તેં મારામાં એવું શું જોયું કેમારી સાથે … Read more

દૂધ ગરમ કરવા મૂક્યું,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે, આટલી ચિંતા કેમ કરે છે?થોડા દિવસોમાં તો તું મીનાને ભૂલી જઈશ.રમેશ : ના યાર.એટલી ઝડપથી કેવી રીતે ભૂલી જાઉં.એને મેં હીરાની વીંટી ભેટ આપેલી,તેની કિંમતના હપ્તા ચુકવતા સુધી તોએ યાદ રહેવાની જ.😅😝😂😜🤣🤪 સવાર સવારમાં પત્નીને ખુશ કરવા માટેપતિ વહેલો ઉઠ્યો,પછી દૂધનું વાસણ લઇ ગેસ પરદૂધ ગરમ કરવા મૂક્યું,પણ અડધો કલાક થયા પછી … Read more

લઈને જોવી છે કે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

રૂમમાંથી કિટ-કિટનો અવાજઆવી રહ્યો હતો.પત્ની (જાગીને) : અરે એવું લાગે છે કેઉંદરો કપડા કોતરી રહ્યા છે.પતિ (ધ્રૂજતા ધ્રૂજતા) : અરે,તેં આખો ધાબળો ખેંચી લીધો છે,એટલે ઠંડીને કારણેમારા દાંત અવાજ કરી રહ્યા છે.😅😝😂😜🤣🤪 બોસ : તને રજા શા માટેજોઈએ છે?કર્મચારી : સાહેબ,લઈને જોવી છે કે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more