ADVERTISEMENT
ADVERTISEMENT

કોઈકે પપ્પુને પૂછ્યું, તારી પોકેટમની કેટલી છે?😝😅😜😂🤪🤣

પપ્પુ : બાબા, હું ભણેલો ગણેલો છું,પણ નોકરી મળતી નથી,શું કરું?બાબા : ક્યાં સુધી ભણ્યો છે?પપ્પુ : મેં B.A. કર્યું છે.બાબા : તો હજી એક વખત B.A. કરી લેએટલે BABA બની જઈશ,પછી નોકરીની જરૂર નહીં પડે.😝😅😜😂🤪🤣 કોઈકે પપ્પુને પૂછ્યું :તારી પોકેટમની કેટલી છે?પપ્પુ : મને ઘરમાં રહેવા દે છે એમારા માટે બહુ મોટી વાત છે.😝😅😜😂🤪🤣 … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તમારા ઘરે આવે છે…😅😝😂😜🤣🤪

પતિએ પુસ્તક વાંચતા કહ્યું કે :આમાં લખ્યુ છે કે મોટાભાગનામૂર્ખ માણસોને ખૂબ સુંદર પત્ની મળે છે. પત્ની (શરમાતાં) : હવે તમે બસ કરો,તમારી પાસે મારા વખાણ કરવા સિવાયબીજું કાંઈ કામ જ નથી. પતિએ પુસ્તક વાંચવાનું છોડી દીધું.😅😝😂😜🤣🤪 જો લગ્નમાંછોકરીવાળા વધુ નાચે ને તો, સમજી લેવું કેએના ઘરની માથાકુટતમારા ઘરે આવે છે…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

ટીચર: માન્યતા અને વહેમમાંશું ફરક છે?😝😅😜😂🤪🤣

બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : યાર એક વાતહું આજ સુધી સમજી શક્યો નથી.બીજો મિત્ર : કઈ?પહેલો મિત્ર : લોકો કહે છે કે ધીમે બોલો,દિવાલોને પણ કાન હોય છે.હવે આપણે માની લઈને કે તેને કાન હોય છે,તો પણ તેને જીભ તો હોતી નથીતો તે કહેશે કોને?😝😅😜😂🤪🤣 ટીચર : માન્યતા અને વહેમમાંશું … Read more

‘આગે ચાલો ભાઈ…’😅😝😂😜🤣🤪

ડોક્ટર (દર્દીને) : અબ તબિયત કૈસી હૈ ?દર્દી : પહેલે સે જ્યાદા ખરાબ હૈ.ડોક્ટર : ઓકે, મગર દવાઈ ‘ખા લી’ થી ?દર્દી : નહીં દવાઈ કી શીશી તો ‘ભરી’ હુઈ થી!ડોક્ટર : આઈ મિન, દવાઈ ‘લે લી’ થી ?દર્દી : જી, આપને દી, તો મૈને ‘લે લી’ થી!ડોક્ટર : બેવકૂફ ! દવાઈ ‘પી લી’ થી … Read more

તબિયત ખરાબ હતી ના કોઈ દવા કામ આવી, ના કોઈ તાવીજ કામ આવ્યું…જયારે…😝😅😜😂🤪🤣

કર્મચારી : સર,મેં મારા આધારકાર્ડને મારા બેંક અકાઉન્ટસાથે લિંક પણ નથી કરાવ્યું,છતાં પણમારા અકાઉન્ટમાં ગેસના 200 રૂપિયાનીસબસીડી આવી ગઈ.બોસ : અરે મુર્ખ,એ સબસીડી નથી તારૂ ઈન્ક્રીમેન્ટ છે.😝😅😜😂🤪🤣 બીમાર પત્નીની શાયરી :તબિયત ખરાબ હતી,ના કોઈ દવા કામ આવી અનેના કોઈ તાવીજ કામ આવ્યું.ફોન કરીને પતિ સાથે લડીત્યારે જઈને થોડો આરામ મળ્યો.😝😅😜😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

ફક્ત બ્યુટીપાર્લરવાળા જ છોકરીઓને એવો અનુભવ કરાવવાની હિંમત રાખે છે કે😝😅😜😂🤪🤣

બોયફ્રેન્ડ : આજેહું મારા મિત્રોને ઘણો યાદ કરી રહ્યો છું.ગર્લફ્રેન્ડ : અરે સોના બેબી,હું તો તારી પાસે છું,હું તારા મિત્રોની ખોટ પુરી કરીશ.બોયફ્રેન્ડ : ખરેખર.ગર્લફ્રેન્ડ : હા સોના.બોયફ્રેન્ડ : ચાલ તો પછીઆજે ફિલ્મની ટિકિટ તું ખરીદી લે,મારી પાસે પૈસા નથી.😝😅😜😂🤪🤣 ફક્ત બ્યુટી પાર્લરવાળા જછોકરીઓનેએવો અનુભવ કરાવવાની હિંમતરાખે છે કે,તે સારી નથી દેખાઈ રહી.😝😅😜😂🤪🤣 (નોંધ : … Read more

પતી: આજે સવારે મને ફોન કરીને પૂછતા હતા કે…😝😅😜😂🤪🤣

એક વ્યક્તિની પત્નીને ગુંડા લઈ ગયા.ગુંડાએ તેના પતિને ફોન કર્યોને કહ્યું : જો આજે રાત સુધીમાં રૂપિયા ન આપ્યાતો તારી પત્ની જીવતી નહિ રહે.પતિ ચૂપ રહ્યો.બીજા દિવસે પાછો ફોન કર્યોને કહ્યું : જો આજે રાત સુધીમાં રૂપિયા ન આપ્યાતો તારી પત્નીના ટુકડા-ટુકડા કરીનેકાગડા-કુતરાને ખવડાવી દઈશું.પતિ ચૂપ.ત્રીજે દિવસે ફોન કર્યોને કહ્યું : આજે રાત સુધીમાં રૂપિયા … Read more

પતિએ ભિખારીને 10 રૂપિયા આપ્યા તો પત્ની ગરમ થઈને બોલી..😝😅😜😂🤪🤣

પતિ : તું મારી ફિલ્મમાં કામ કરીશ?પત્ની : હા કરીશ, પણ રોલ શું છે?પતિ : કાંઈ નહિ બસ આ નદીમાં જઈને ઉભા રહેવાનું છે.પત્ની : ફિલ્મનું નામ શું છે?પતિ : ગઈ ભેંસ પાણીમાં.પત્ની : તમે મારી નવી ફિલ્મમાં કામ કરશો?પતિ : હા, શું કરવાનું છે?પત્ની : બસ ઘરે જવાનું છે,પછી પાછું નદી કિનારે આવવાનું છે.આવું … Read more

મોન્ટુ: પ્રેમ અને સિગારેટ વચ્ચે એક સમાનતા છે😝😅😜😂🤪🤣

માસ્ટર : જવાની અને ઘડપણમાંશું ફરક હોય છે?કિરીટ : એકદમ સિંપલ વાત છેસાહેબ.જવાનીમાં મોબાઇલમાંસુંદર છોકરીઓના નંબર હોય છે,જ્યારે ઘડપણમાં ડૉક્ટરોના.😝😅😜😂🤪🤣 મોન્ટુ : પ્રેમ અને સિગારેટ વચ્ચેએક સમાનતા છે.પીન્ટુ : કઈ?મોન્ટુ : બંને હોઠો પર ખુશી લાવે છેપણ હૃદયમાં દુ:ખ લાવે છે.😝😅😜😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

યોગ્ય રીતે થય રહ્યો છે કે નહીં…😅😝😂😜🤣🤪

એક ગામમાં એક વૃદ્ધ વ્યક્તિનામૃત્યુને કારણે શાળામાં રજા હતી, શાળાએથી આવતી વખતેબાળકોએ બે વૃદ્ધોને જોયા અને તેમાંથી એકે કહ્યું, જુઓ,બે રજાઓ આવી રહી છે.😅😝😂😜🤣🤪 એક દસ વર્ષનું બાળક ખૂબ જ ધ્યાનથીએક પુસ્તક વાંચી રહ્યું હતું, જેનું શીર્ષક હતું,‘બાળકોને કેવી રીતે ઉછેરવા?’ માતા: તું આ પુસ્તક કેમ વાંચી રહ્યો છે? બાળક: મારે જોવું છે કે મારો … Read more