ADVERTISEMENT
ADVERTISEMENT

બિ = બિજલી, પા = પાની, સા = સડક😅😝😂😜🤣🤪

ક્યારેક ક્યારેક નાનામાં નાની દેખાતીચીજોબહુ મોટી તકલીફ આપતી હોય છે. ખાતરી ના થતી હોય તોભૂલથી સોય પર બેસી જનારને પૂછીજોજો !😅😝😂😜🤣🤪 બિપાસા દેશ કે હરેક નાગરિક કોમિલની ચાહીએ…બિપાસા હમારા અધિકાર હૈ….બિપાસા હર ગાવ ઔરહર ઘર તક જાયે યહી હમારી માંગ હૈ…કયું કિ…બિ = બિજલી, પા = પાની, સા = સડક😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તો પછી તેની મદદ ભગવાન જ કરી શકે છે…”😅😝😂😜🤣🤪

મેં ગઈકાલે મારા એક શાળાના મિત્રને ફોન કર્યોઅને પૂછ્યું કે તે શું કરે છે. તો તેણે કહ્યું કે,તે એક ખાસ પ્રકારના રિસર્ચ પર કામ કરી રહ્યો છે.જ્યારે જોર દીધું ત્યારે તેણે કહ્યું કે…હાલમાં તે કામ કરી રહ્યો હતો“એક્વા-થર્મલ ટ્રીટમેન્ટ ઓફ સરામિક્સ,એલ્યૂમીનિમ એન્ડ સ્ટીલ અંડર અકોન્સ્ટ્રેનેડ એન્વિરોન્મેન્ટ”હું પ્રભાવિત થયો…પાછળથી, કાળજી પૂર્વક વિચાર્યા પછી,મને તે સમજાયું, ગરમ … Read more

તો વિચાર્યું કે થોડી મજાક કરી લઉં!😅😝😂😜🤣🤪

પત્ની : મને સોનાનો હીરા જડેલો હારઅપાવી દો, તો હું તમનેસાત જન્મો સુધી પ્રેમ કરીશ. પતિ : હાર સાથે બંગડી ને બુટ્ટી પણઅપાવી દઈશ, પણ તું સાત જન્મોનીઆ ડીલ એક જ વર્ષ પૂરતી રાખ.😅😝😂😜🤣🤪 પતિ (ફોન પર પત્નીને) : તું બહુ સ્વીટ છે!પત્ની : આભાર!પતિ : તું તો રાજકુમારી જેવી છે!પત્ની : તમારો ખૂબ ખૂબ … Read more

આંખો બંધ કરી દઉં છું..!!!😅😝😂😜🤣🤪

એક અભણ છોકરીના લગ્નઉચ્ચ શિક્ષિત છોકરા સાથે થયા.એક દિવસ છોકરીએ ખૂબ સ્વાદિષ્ટભોજન બનાવ્યું,જેને પતિ ખૂબ જ ઉત્સાહથી ખાઈ રહ્યો હતોત્યારે અચાનક ખાવાનું તેના ગળામાં ફસાઈ ગયું.ખાંસતા-ખાંસતા તેનું મૃત્યુ થયું.પત્નીએ રડતાં રડતાં કહ્યું,અરે શું થયું, પાણી પણ ના માંગી શક્યાવોટર-વોટર કહેતા મૃત્યુ પામ્યા.😅😝😂😜🤣🤪 છોકરો: તને ખબર છે,હું બસમાં બેસીને કોઈ છોકરીનેઉભેલી નથી જોઈ શકતો.છોકરી : તો … Read more

પ્રેમિકા: ચાલતી વખતે તારા બુટ ઘણો અવાજ કરે છે, લાગે છે…😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ : શું કહું યાર,કાલથી શોધી રહ્યો છું પણ ક્યાંય મળતું નથી.સુરેશ : શું નથી મળી રહ્યું?રમેશ : મારું પાકીટ,તેમાં 20,000 રૂપિયા અને ક્રેડિટ કાર્ડ પણ છે.સુરેશ : તો તું શું ગઈકાલથી પર્સ શોધી રહ્યો છે?રમેશ : ના,પર્સ તો મારા નાના ભાઈને મળી ગયું છે.સુરેશ : … Read more

કૃપા કરી થોડું હસો જેથી ભવિષ્યમાં તમને ખબર પડે કે, ક્યારેક તમે હસી પણ શકતા હતા😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : છોકરાઓની કોલેજ પાસેબોર્ડ લગાવ્યું છે કેમહેરબાની કરીને ગાડી ધીરે ચલાવો,આગળ કોલેજ છે.પણ છોકરીઓની કોલેજની સામે કોઈ બોર્ડ નથી.એવું કેમ?પતિ : આપણા અધિકારીઓ સમજુ છે.તેમને ખબર છે કે એવિસ્તારમાં ગાડી તેની જાતે જ ધીમી થઈ જાય છે.😅😝😂😜🤣🤪 લગ્ન પછીનવ પરણિત યુગલ ફોટા પડાવી રહ્યું હતું.ફોટોગ્રાફર પતિને : કૃપા કરી થોડું હસોજેથી ભવિષ્યમાં … Read more

હવે ઘરમાં વાતાવરણ ગંભીર છે.😅😝😂😜🤣🤪

પત્ની : તમે મને એવી બે વાતો કહો કે, એકથી હું ખુશ થઈ જાઉં અનેબીજાથી ગુસ્સો આવી જાય. પતિએ કહ્યું : તું મારું જીવન છે. અને ધિક્કાર છે આવા જીવન પર.😅😝😂😜🤣🤪 પત્નીના જન્મદિવસ પર પતિએ પૂછ્યું,‘શું ગિફ્ટ જોઈએ છે?’પત્નીને કાર જોઈતી હતી, તેથી તેણીએવાત ફેરવીને કહ્યું,મને એવી વસ્તુ આપોજેના પર સવાર થતાં જ તેબે સેકન્ડમાં … Read more

એટલો વફાદાર છે કે દરેક વખતે તે મારી પાસે પાછો આવે છે😝😅😜😂🤪🤣

કમ્પાઉન્ડર : શું વાત છે?મોન્ટુ : મને કૂતરો કરડી ગયો છે.કમ્પાઉન્ડર : બહાર બોર્ડ પર જે લખ્યું છે,તે તમે વાંચ્યું નથી,દર્દીને જોવાનો સમય સવારે 8 થી 11 નોજ છે અને તમે એક વાગે આવ્યા છો.મોન્ટુ : હા,મેં વાંચ્યું પણ કૂતરાએ વાંચ્યું ન હતું.😝😅😜😂🤪🤣 મોન્ટુએ તેનો પાલતુ કૂતરો વેચવો હતો,અને પિન્ટુ તેને ખરીદવાનો હતો.પિન્ટુ : શું … Read more

કદાચ તે થોડો ઘણો કરતી હોય.😅😝😂😜🤣

ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો.એ બસમાં મુસાફરી કરતો હતો.એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો.જાડિયો ઊંઘતો ઊંઘતાં ચંદુ ઉપર પડતો હતો.અકળાઈને ચંદુ બોલ્યો, બસમાં માણસનાવજન પ્રમાણે ટિકિટના દર રાખવા જોઈએ.જાડિયો માણસ બોલ્યો, એમ હોતતો તારા જેવા દૂબળા માટેબસ ઊભી જ ના રહેતી હોત…કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે?😅😝😂😜🤣🤪 છોકરો : શું તું … Read more

પિતા: તું ફેલ કેવી રીતે થયો?😅😝😂😜🤣🤪

મોહિત : કાલથી હું સ્કૂલે જઈશ નહિ.માં : કેમ દીકરા?શું ભણવામાં મન નથી લાગતું?મોહિત : ના માં, એવી વાત નથી…માં : તો પછી કેવી વાત છે?મોહિત : માસ્ટરજીને તોકાંઈ આવડતું જ નથી,દરેક સવાલનો જવાબ મને જ પૂછે છે.😅😝😂😜🤣🤪 પિતા : તું ફેલ કેવી રીતે થયો?પુત્ર : પેપરમાં એવા પ્રશ્નો પૂછ્યા હતા,જેની મને ખબર નહોતી.પિતા : … Read more