ADVERTISEMENT
ADVERTISEMENT

પિતા: તું ફેલ કેવી રીતે થયો?😅😝😂😜🤣🤪

મોહિત : કાલથી હું સ્કૂલે જઈશ નહિ.માં : કેમ દીકરા?શું ભણવામાં મન નથી લાગતું?મોહિત : ના માં, એવી વાત નથી…માં : તો પછી કેવી વાત છે?મોહિત : માસ્ટરજીને તોકાંઈ આવડતું જ નથી,દરેક સવાલનો જવાબ મને જ પૂછે છે.😅😝😂😜🤣🤪 પિતા : તું ફેલ કેવી રીતે થયો?પુત્ર : પેપરમાં એવા પ્રશ્નો પૂછ્યા હતા,જેની મને ખબર નહોતી.પિતા : … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તેનાથી બધી ચીકણાઈ દૂર થઈ જશે.😅😝😂😜🤣🤪

છગનલાલ : પહેલાં તો તમને હાથનીઆંગળીઓના નખ કરડવાની કુટેવહતી, ખરું ને?મગનલાલ : હા, કેમ?છગનલાલ : એ કુટેવ તમે શી રીતે છોડી?મગનલાલ : એ તો… મારા દાંત પડી ગયાએટલે આપોઆપ જ છૂટી ગઈ!😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળ,મારી ત્વચા બહુ ઓઈલી થઈ ગઈ છે.મને કહે ને,મારે શું કરવું જોઈએ?પતિ : આ લે વિમ બાર,તેનાથી બધી ચીકણાઈ દૂર થઈ … Read more

પપ્પુ: ના કાકા, હું અહીં જ ઠીક છું. ત્યાંથી લપસીને પડી જવાનો ભય રહે છે😅😝😂😜🤣🤪

પપ્પૂ અને તેની ગર્લફ્રેન્ડ એક સાથેસુઈ રહ્યા હતા.પપ્પુ તેને એકીટસે જોઈ રહ્યો હતો.પપ્પુની ગર્લફ્રેન્ડઘણા જ રોમાન્ટિક મૂડમાં હતી.ગર્લફ્રેન્ડે પપ્પુને : શું ઈરાદો છે જાનુ?પપ્પુએ બે થપ્પડ લગાવી કહ્યું,મારો ધાબળો કેમ ઓઢી રાખ્યો છે.😅😝😂😜🤣🤪 એકવાર પપ્પુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.ટ્રેનમાં ભારે ભીડને કારણેતે એક ટકલા માણસના ખોળામાં બેસી ગયો.માણસ (ગુસ્સામાં) : હા, હા!આવીને મારા માથા … Read more

તારું જ લોહી દોડે છે ને.😅😝😂😜🤣🤪

ભિખારી : બેટા,ફક્ત 5 રૂપિયાનો સવાલ છે! પપ્પુ : તો પૂછી લો,કદાચ હું એનો જવાબ આવી શકું. ભિખારી શોક્સ…સોનુ રોક્સ…😅😝😂😜🤣🤪 એક કંજૂસ માણસે એક શેઠનેલોહી આપીને તેમનો જીવ બચાવ્યો.શેઠે ખુશ થઈને તેને કાર ભેટમાં આપી.શેઠને ફરીથી લોહીની જરૂર પડી,તે કંજૂસ માણસે ફરીથી લોહી આપ્યું.આ વખતે શેઠે માત્ર જલેબી જ આપી.કંજૂસ : આ વખતે માત્ર જલેબી.શેઠ … Read more

બોસ: તમારે રજાની શીજરૂર છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા સારા લાગશે?મારી પત્નીએ મારી સામે જોઈનેકહ્યું : તમે પસંદ કરો…મારું તો ખાલી નામ જ છે.સમજાય તેને સલામ.😅😝😂😜🤣🤪 બોસ : તમારે રજાની શીજરૂર છે?કર્મચારી : સર લઈને જોવું છે કેતે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

લોખંડ લોખંડને કાપે છે.😅😝😂😜🤣🤪

નટખટ નીતા પોતાના ઘરના દરવાજા બહારઊભી ઊભી એના પપ્પાના નામની તખ્તી પાસેલાઈટો ગોઠવતી હતી,ત્યાં એના પપ્પા આવી ચડયા.એમણે પૂછયું : બેટા, શું કરે છે?તમારા નામને રોશન કરું છું! નીતાએ કહ્યું.😅😝😂😜🤣🤪 છગન : યાર,માથામાં ખૂબ દુ:ખાવો થાય છે.મગન : જો તને માથામાં દુ:ખાવો થતો હોયતો તારી સાસરી વાળા સાથેથોડો સમય ચોક્કસ વાત કર.છગન : કેમ?મગન : … Read more

હું લગ્ન કરીને એ જ તો ભોગવી રહ્યો છું.😅😝😂😜🤣🤪

બે વાત હંમેશા યાદ રાખો :દરેક વ્યક્તિ એટલી ખરાબ નથી હોતીજેટલી તેઆધાર કાર્ડ પર દેખાય છે.દરેક વ્યક્તિ એટલી સારી નથી હોતીજેટલી તેઓતેમની Facebook પ્રોફાઇલ પર દેખાય છે.😅😝😂😜🤣🤪 પત્ની : તમે આટલા વર્ષથી વકિલાત કરી રહ્યાં છો,તો જણાવો કેઆજીવન કેદથી મોટી કોઈ સજા હોય છે? પતિ : હોય છે ને…જરૂર હોય છે,હું લગ્ન કરીને એ જ … Read more

ઈલાજ કરાવી રહ્યો છે.😅😝😂😜🤣🤪

છગન એક દિવસ ડોક્ટર પાસે ગયો.ડોક્ટરે તેને તપાસતાંકહ્યુ કે : તને જોઈને લાગે છે કેદેશમાં દુકાળ પડ્યો છે.છગન બોલ્યો : અને ડોક્ટર સાહેબતમને જોઈને સમજાય છે કેદુકાળ કેમ પડ્યો છે.😅😝😂😜🤣🤪 પતિ : તું આટલા બધા ટેન્શનમાં કેમ છે?પત્ની : મારા ભાઈનો છોકરો50 પૈસાનો સિક્કો ગળી ગયો.પતિ : અરે એમાં ટેન્શનની શું વાત છે,આજકાલ 50 પૈસાના … Read more

પપ્પુ : બાળપણથી જ મને સારો માણસ બનવાનો શોખ હતો!😅😝😂😜🤣🤪

બધા ધંધામાં ઊઠી ગયા પછી છગને લુહારની દુકાન ખોલી.એ ગામનો એક માત્ર લુહાર હતો એટલે દુકાન ખૂબ ચાલી.તેણે મદદ માટેગામડેથી પોતાનાં ભત્રીજા રમેશને પણ બોલાવી લીધો.પહેલા દિવસે કામની સમજ આપતા છગને કહ્યું,જો રમેશ, હું જ્યારે લોખંડનો ધગધગતો ટુકડોએરણ પર ગોઠવીને ડોકું ધુણાવુંત્યારે તું જોરથી એના પર હથોડો ફટકારજે.રમેશે બરાબર એમ જ કર્યુ.હવે રમેશ ગામનો એકમાત્ર … Read more

તમારો દીકરો અમારી પાસે છે, 25,000 રૂપિયા લઈને આવો અને તેને લઈ જાવ…😅😝😂😜🤣🤪

એક વાણિયાએ ભૂલથી વકીલ સાથે સાઇકલ ભટકાવી દીધી.આ કારણે તે વકીલનો લેંઘો ફાટી ગયો.વકીલ : તે મારો 800 રૂપિયાનો લેંઘો ફાડી નાખ્યો!અત્યારે જ મારા 800 રૂપિયા આપી દે નહિતર તારા ઉપર કેસ કરી નાખીશ.વાણિયો : અરે સાહેબ, એવી નાનીઅમથી વાતમાં કેસ થોડો કરવાનો હોય,લ્યો આ તમારા 800 રૂપિયા.એમ કહીને વાણિયાએ વકીલને રૂપિયા આપી દીધા.વકીલ ચાલવા … Read more