ADVERTISEMENT
ADVERTISEMENT

તમારા ઘરે આવે છે…😅😝😂😜🤣🤪

પતિએ પુસ્તક વાંચતા કહ્યું કે :આમાં લખ્યુ છે કે મોટાભાગનામૂર્ખ માણસોને ખૂબ સુંદર પત્ની મળે છે. પત્ની (શરમાતાં) : હવે તમે બસ કરો,તમારી પાસે મારા વખાણ કરવા સિવાયબીજું કાંઈ કામ જ નથી. પતિએ પુસ્તક વાંચવાનું છોડી દીધું.😅😝😂😜🤣🤪 જો લગ્નમાંછોકરીવાળા વધુ નાચે ને તો, સમજી લેવું કેએના ઘરની માથાકુટતમારા ઘરે આવે છે…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

છોકરી: શું કરી રહ્યો છે?😅😝😂😜🤣🤪

બોયફ્રેન્ડ : જો,મને કરોડો રૂપિયાની ખોટ જાય,તેમ છતાં પણ તું મારી સાથે લગ્ન કરીશ?ગર્લફ્રેન્ડ : શું તનેહકીકતમાં કરોડો રૂપિયાની ખોટ થઇ છે?બોયફ્રેન્ડ : નહિ,હું તો બસ એમ જ પૂછી રહ્યો હતો.પ્રેમિકા : થેંક ગોડ, તો ઠીક છે,હું તારી સાથે જ લગ્ન કરીશ.😅😝😂😜🤣🤪 છોકરી : શું કરી રહ્યો છે?છોકરો : મગફળી ખાઈ રહ્યો છું.છોકરી : એકલા … Read more

દીકરો : હું ચેક કરીને લાવ્યો છું એટલે.😅😝😂😜🤣🤪

ગોલીને તેની સાસરી વાળાએ જમવા બોલાવ્યો.તેણે 25 રોટલી ખાધી.આ જોઈને સાસુ ટેંશનમાં આવીને બોલી,જમાઈરાજ ભોજનની વચ્ચે વચ્ચેપાણી પણ પીવું જોઈએ.ગોલી : હું તો પીઉં જ છું.સાસુ : મેં તો નથી જોયું.ગોલી : અરે પહેલા વચ્ચેનો ભાગ તો આવવા દો,હજી તો શરૂઆત થઈ છે.😅😝😂😜🤣🤪 પપ્પા : દીકરા,ગલ્લેથી એક સિગારેટનું પેકેટ લઈ આવ,અને સરખું ચેક કરીને લાવજે.થોડા … Read more

દર વખતે પપ્પુ જ બુદ્ધિ વગરનો ના હોય…😅😝😂😜🤣🤪

શેરીમાંથી અવાજ આવ્યો.400 રૂપિયામાં જીવનભર બેસીને ખાઓ.પત્નીએઝડપથી પતિને બહાર મોકલી દીધો.પતિ બહાર ગયો અનેગુસ્સામાં પાછો અંદર આવ્યો.પત્ની : શું થયું?પતિ : અરે યાર, એ ખુરશી વેચી રહ્યો છે.😅😝😂😜🤣🤪 એક છોકરી ઘણા સમયથી બસ સ્ટોપ પર ઉભી હતી.પપ્પુ (છોકરીને) : તમારે ક્યાં જવાનું છે મેડમ?છોકરી : ભાઈ, ગાંધીનગર કઈ બસ જાય છે?પપ્પુ : 22 નંબરની બસ.પછી … Read more

પ્રશ્ન : આળસ શું છે?😅😝😂😜🤣🤪

બીટ્ટુએ એક જાહેરાત વાંચી જેમાં લખ્યું હતું,અમારી પાસે એવી વસ્તુ છેજેને પહેરીને તમે આખી દુનિયાને જોઈ શકો છો,પણ તમને કોઈ નહિ જોઈ શકે.કિંમત ફક્ત 10,000 રૂપિયા, હોમ ડિલિવરી ફ્રી.બીટ્ટુએ જાહેરાત વાંચીનેફટાફટ 10,000 ટ્રાન્સફર કરી લીધા.થોડા દિવસ પછી પાર્સલ આવ્યું,બીટ્ટુએ ફટાફટ પાર્સલ ખોલ્યું,તો અંદરથી એક બુરખો નીકળ્યો.😅😝😂😜🤣🤪 પ્રશ્ન : આળસ શું છે?જવાબ : થાકી જવાની ક્ષણો … Read more

તે જ ક્લાસમાં રહેવું પડશે.😅😝😂😜🤣🤪

પપ્પા : તારેગણીતમાં કેટલા માર્ક્સ આવ્યા?પપ્પુ : ભાઈ કરતા દસ ઓછા.પપ્પા : ભાઈને કેટલા માર્ક્સ આવ્યા.પપ્પુ : ભાઈને દસ આવ્યા.😅😝😂😜🤣🤪 પપ્પા : રિઝલ્ટ શું આવ્યું?છોકરો : એક વર્ષ હજુતે જ ક્લાસમાં રહેવું પડશે.પપ્પા : ભલે 2-3 વર્ષ સુધીએક જ ક્લાસમાં રહે,પણ નાપાસ ન થતો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા … Read more

ક્યારેય ખોટા નથી હોતા !!😅😝😂😜🤣

આજે મેં ભાત બનાવ્યા છે, કંઇક એટલા સારા બન્યા છે કે કુકર એને છોડતું જ નથી !!😅😝😂😜🤣🤪 એક સુંદર સ્ત્રી અને પૈસાદાર પુરુષ, ક્યારેય ખોટા નથી હોતા !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, … Read more

પત્ની: મારુ માનો તો બેડરૂમમાં લાગેલો અરીસો કચરામાં ફેંકી દો, નહિ તો રોજ…😅😝😂😜🤣🤪

પત્ની : તમને યાદ છેલગ્ન પહેલા તમે મને મળવાછત કૂદીને આવતા હતા.હવે એવી હિંમત છે તમારામાં?પતિ : અરે…હવે તો તારું આવું સ્વરૂપ જોઈનેહું ધાબેથી કુદી જાવ એવી સ્થિતિ છે.😅😝😂😜🤣🤪 પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણેકોનું મોં જોઈને ઉઠ્યો હતો કેદિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.પત્ની (પતિને) : મારુ માનો તોબેડરૂમમાં લાગેલો અરીસો કચરામાં ફેંકી … Read more

આજે પણ તેમના આવવાની રાહ જોઈ રહ્યો છે.😅😝😂😜🤣🤪

છોકરી : રડી કેમ રહ્યો છે?નાનો છોકરો : મેં આજ સુધી કોઈ છોકરીનેપપ્પી નથી કરી.છોકરી : સારું,રડવાનું બંધ કર અને મને ગાલ પર પપ્પી કરી લે.પપ્પી કર્યા પછી તે નાનો છોકરોજોર જોરથી હસવા લાગ્યો,છોકરી : હવે આટલો બધો હસી કેમ રહ્યો છે?નાનો છોકરો : મેં આ રીતે રડી-રડીનેશેરીની બધી છોકરીઓને પપ્પી કરી લીધી.😅😝😂😜🤣🤪 ચાર મિત્રો … Read more

ત્રીજાને આપણી વચ્ચે ના લાવીશ,😅😝😂😜🤣🤪

ગરમી વધી રહી છે એટલે જળ સંકટ થવાનું છે, કૃપા કરીને ગુટખા ખાવાવાળાને પાણી ના પાશો કેમ કે એ લોકો પીવે ઓછું અને કોગળા વધારે કરે છે !!😅😝😂😜🤣🤪 મેં એને કીધું હતું કે કોઈ ત્રીજાને આપણી વચ્ચે ના લાવીશ, એણે મને જ ત્રીજો બનાવી દીધો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more