ADVERTISEMENT
ADVERTISEMENT

શિક્ષકે ચિન્ટુને પૂછ્યું :સારું બોલ, અધૂરા સપના પૂરા કરવા શું કરવું જોઈએ?😅😝😂😜🤣🤪

સાસુ : વહુ… સાંભળે છે?આજે બા નું શ્રાધ્ધ છે તો પુરીમાં હળદર વધુ નાખજે.બા ને એવી ભાવતી હતી.લિજ્જતનો પાપડ તળજે. બા ને ભાવતા હતા.તળેલા મરચાં ઉપર ધાણાજીરું, મીઠું અને હિન્ગ ભભરાવજે.બા ને એવાં મરચાં જ ભાવતાં.દુધપાક ડીપ ફ્રીઝમાં મુકજે, બા ને ચિલ્ડ જ ભાવતું હતું.વહુ : મમ્મી ભેગું ભેગુંભરેલા રીંગણાંનું શાક ને જીરા રાઇસ પણ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

પણ મને દહેજમાં મળ્યો છે.😅😝😂😜🤣🤪

એક બહેને બીજી બહેનને પૂછ્યું કે :તારો પતિ તો પહેલા કાળો હતોહવે સફેદ કેમ થઇ ગયો?પહેલા બહેન બોલ્યા : મારો પતિ પહેલાકોલસાની ખાણમાં કામ કરતો હતોહવે તે લોટની ઘંટીમાં કામ કરે છે.😅😝😂😜🤣🤪 એક યુવક અને એક યુવતી સાઇકલ પરજઈ રહ્યા હતા,ત્યારે તેમની ટક્કર થઈ ગઈ.યુવક : અરે જરા સાચવીને રોડના કિનારેસાઇકલ ચલાવો મેડમ.યુવતી : કેમ, … Read more

એવી કંઈક સિસ્ટમ શોધોને બાપલીયા, જાડિયા અને દુબળા બેઉનું કામ થઈ જાય…😅😝😂😜🤣🤪

આજે હું બસમાં મુસાફરી કરી રહ્યો હતો.મારી બાજુની સીટ પર એક યુવક અને યુવતી બેઠા હતા.બંને એકબીજા માટે અજાણ્યા હતા.થોડીવાર પછી તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા.વાતચીત ત્યાં સુધી પહોંચી કે મોબાઈલ નંબરની આપ-લે થવાની હતી.છોકરાનો મોબાઈલ કોઈ કારણસર બંધ હતો.તેથી તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો,પણ તેની પાસે લખવા માટે પેન ન હતી.બાજુની સીટ પર … Read more

સવારે ક્યાય પત્ની ના મળે !!😅😝😂😜🤣

હળદર લગાવવાની ઉંમર છે મારી અને લોકો ચૂનો લગાવી રહ્યા છે !!😅😝😂😜🤣🤪 બહુ તકલીફ થાય છે જયારે રાત્રે સપનામાં લગ્ન થઇ જાય અને સવારે ક્યાય પત્ની ના મળે !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, … Read more

ગર્લફ્રેન્ડ : પાછળ જો તારી પત્ની ઉભી છે.😅😝😂😜🤣🤪

અસલી ખગોળશાસ્ત્રીઓ તો પરિવારમાં જ હોય છે..એક માં જે બાળપણમાં ચંદ્ર દેખાડતી હતી.બીજા પપ્પા જેએક જ થપ્પડમાં આખું બ્રહ્માંડ દેખાડતા હતા.અને ત્રીજી પત્ની : જે દિવસમાં તારા દેખાડે છે.આ નાસા વાસા તો બધું ભ્રમ છે.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને હોટલમાંડિનર કરવા ગયો.પપ્પુ : બોલ બેબી, શું મંગાવું?ગર્લફ્રેન્ડ : મારા માટે પીઝા અનેતારા માટે એમ્બ્યુલન્સ.પપ્પુ : … Read more

કલાસના બધા પાસ થઈ ગયા ફક્ત હું નાપાસ થયો…😅😝😂😜🤣🤪

ગામડાના એક ડોકટરના દવાખાનાના ઓટલા પરમુકેશકાકા રોજ ગોઠવાઈ જતા,પણ કોઈ દિવસ દવા લેવા ડોક્ટર પાસે જતા નહિ.એક દિવસ ડોકટરેપૂછ્યું : કાકા તમે રોજ અહીં કેમ બેસો છો,બીમાર હોવ અને પૈસા ના હોય તો બોલોહું મફત દવા આપીશ!મુકેશકાકા : સાહેબ મને તો કસી બીમારી નથી,પણ આ તમે પાટિયા પર લખ્યું છે કેસ્ત્રીઓને જોવાનો સમય બપોરના ૧૨ … Read more

એ પિયર આવે છે !!😅😝😂😜🤣🤪

મન હોય તોભલે માળવે જવાય, પણ તડકો ૪૨ ડીગ્રી હોયતો ક્યાંય ના જવાય !!😅😝😂😜🤣🤪 ઉનાળાની રજાઓડબલ ખુશી લઈને આવે છે, આ પિયર જાય છે અનેએ પિયર આવે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, … Read more

મારા પગ દબાવ્યા.😅😝😂😜🤣🤪

દેશની સૌથી મોટી અંધશ્રદ્ધાલગ્ન કરાવી દો છોકરો સુધારી જશે,અને બીજી અંધશ્રદ્ધાછોકરો લગ્ન પહેલા સારો હતો,લગ્ન પછી જ બગડી ગયો.(ગમે તો ઠોકો થમ્સ અપ)😅😝😂😜🤣🤪 પત્ની : જયારેતમે દારુ પી ને આવો છો,તો તમે મારા ખુબ કામમાં આવો છો.પતિ : તે કેવી રીતે?પત્ની : કાલે રાત્રે તમે નશામાંઘરના વાસણ ધોઈ નાખ્યા અનેમારા પગ દબાવ્યા.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

પતિ : કમાલ કરે છે, આ રીતે રાતે જમીન હલાવીશ તો હું કેવી રીતે ઊંઘીશ?😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને કહ્યું,મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે,ખુબ જલ્દી જઆપણે બે માંથી ત્રણ થવાના છીએ.પતિ : અરે મારી જાન,હું આ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું.પત્ની : મને ખુશી છે કેતમને આ વાત આટલી સારી લાગી,કાલે સવારેમારી મમ્મી આપણી સાથે રહેવા આવી રહી છે.😅😝😂😜🤣🤪 રાતે અચાનક ભૂકંપ આવ્યો અનેપત્ની પથારીમાંથી નીચે પડી ગઈ.તે સમયે … Read more

અમુક સંબંધ ખતમ કરવા પડે છે !!😅😝😂😜🤣🤪

ઘોડા પર બેસીને જવાવાળાવરરાજાને ક્યાં ખબર હોય છે કે એને હવે જિંદગીભરગધેડો બનીને રહેવાનું છે !!😅😝😂😜🤣🤪 જરૂરી નથી કે બધા સંબંધોબેવફાઈ કરવાથી જ ખતમ થાય, પત્નીના હાથમાં મોબાઈલ લાગીજવાથી પણઅમુક સંબંધ ખતમ કરવા પડે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર … Read more