ADVERTISEMENT
ADVERTISEMENT

ચંગુ: પરીક્ષા પૂરી થતાં જ હું જીમ જોઈન કરીશ…😅😝😂😜🤣🤪

બે મિત્રોએકબીજા સાથે વાત કરતા હતા.ચંગુ : આજે સવારે મારા મગજમાંએક વિચાર આવ્યો.મંગુ : શું?ચંગુ : આજે કંઈક તોફાની કરીએ,આપણે સાઈકલ લઈનેપેટ્રોલ ભરાવવા જઈએ.😅😝😂😜🤣🤪 ચંગુ : પરીક્ષા પૂરી થતાં જ હું જીમજોઈન કરીશ.મંગુ : કેમ?ચંગુ : પરિણામ આવે ત્યાં સુધીમાંશરીર પપ્પાના પટ્ટા અને બુટ સહનકરી શકે એવું મજબૂત બની જશે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

રાજુની ચકલી સાત દિવસ માટે નાનીના ઘરે ગઈ…😅😝😂😜🤣🤪

પત્નીના જન્મદિવસ પરહદથી વધારે કંજૂસ પતિએ પૂછ્યું,તને શું ગિફ્ટ જોઈએ?પત્નીની ઈચ્છા નવી કાર લેવાની હતી,તેણે ઈશારાથી જણાવ્યું,મને એવી વસ્તુ લઈને આપોજેના પર સવાર થતા જ તે 0 થી 100પર પહોંચી જાય.કંજૂસ પતિતેના માટે વજન કાંટો લઈ આવ્યો.😅😝😂😜🤣🤪 રાજુ છતના 3-4 પગથિયાં ચઢ્યો જહતો કે ભાભી કહ્યું :ક્યાં જઈ રહ્યો છે?રાજુ : ચકલીને દાણા નાખવા.ભાભી : … Read more

ઘણી વાર સુધી ઉભેલી બસમાં ચિડાયેલા યાત્રીએ કંડકટરને પૂછ્યું…😅😝😂😜🤣🤪

પત્ની : આ વખતેમોટા એક્ઝિબિશનમાં ક્યા પ્રકારનીસાડીઓ આવશે ખબર નહીં.પતિ : બધેબે જ પ્રકારની સાડી હોય છે.એક જે તને પસંદ નથી પડતીઅને બીજીજે ખરીદવાનું મારું ગજવું નથી હોતું.😅😝😂😜🤣🤪 ઘણી વાર સુધી ઉભેલી બસમાંચિડાયેલા યાત્રીએ કંડકટરને પૂછ્યું,તમારો ખટારો કયારે ઉપડશે?કંડકટર : ખટારામાંપૂરો કચરો ભરાઈ જાય ત્યારે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

ટીચર: પપ્પુ તારા પપ્પા શું કામ કરે છે?😅😝😂😜🤣🤪

સ્કૂલેથી ઘરે આવતા જ પપ્પુ બોલ્યો :આજે તો આખો દિવસ તણાવ રહ્યો.મમ્મી : કેમ શું થયું?પપ્પુ : પહેલા તો ગણિતની પરીક્ષા,પછી અંગ્રેજીમાં નિબંધ અને પછીટિફિનમાં કોળાનું શાક.પછી પપ્પુની એટલી ધોલાઈ થઇ કેતે ફરીથી તણાવમાં આવી ગયો.😅😝😂😜🤣🤪 ટીચર : પપ્પુ તારા પપ્પા શું કામકરે છે?પપ્પુ ભોળા ભાવેજવાબ આપતા : જેમમ્મી કહે એ કામ પપ્પા કરે છે.😅😝😂😜🤣🤪 … Read more

પપ્પુ : ભાઈને દસ આવ્યા.😅😝😂😜🤣🤪

ચાર મિત્રો હોટલમાં જમ્યા પછીબિલ આપવા બાબતે અંદરોઅંદર ઝગડી પડ્યા.અંતમાં નક્કી થયું કેજે હોટલનો ચક્કર લગાવીને સૌથી પહેલા આવશે,તે બિલ આપશે.મેનેજરે સીટી વગાડી અને ચારેય જણા ભાગ્યા…10 દિવસ થઇ ગયા, બિચારો મેનેજરઆજે પણ તેમના આવવાની રાહ જોઈ રહ્યો છે.😅😝😂😜🤣🤪 પપ્પા : તારેગણીતમાં કેટલા માર્ક્સ આવ્યા?પપ્પુ : ભાઈ કરતા દસ ઓછા.પપ્પા : ભાઈને કેટલા માર્ક્સ આવ્યા.પપ્પુ … Read more

આ વાક્યનો અર્થ સ્પષ્ટ કરો.😅😝😂😜🤣🤪

પત્ની (જજને) : મારે આમની પાસેથીબીજું કાંઈ જ જોઈતું નથી,બસ મને તે જ સ્થિતિમાં મૂકી દે,જે સ્થિતિમાં હું તેમને મળી હતી.જજ : તમે કઈ સ્થિતિમાં મળ્યા હતા?પત્ની : વિધવાના રૂપમાં.જજ સાહેબ બેભાન.😅😝😂😜🤣🤪 સ્કૂલમાં માસ્ટરજીએ પૂછ્યું,“દુઃખ તો આપણો સાથી છે, સુખ તોઆવતું જતું રહે છે.”આ વાક્યનો અર્થ સ્પષ્ટ કરો.પપ્પુ : પત્ની હંમેશા ઘરે રહે છે, સાળીઆવતી … Read more

વાત વચમાંથી કાપી નાખે.😅😝😂😜🤣🤪

પપ્પા : રિઝલ્ટ શું આવ્યું?છોકરો : એક વર્ષ હજુતે જ ક્લાસમાં રહેવું પડશે.પપ્પા : ભલે 2-3 વર્ષ સુધીએક જ ક્લાસમાં રહે,પણ નાપાસ ન થતો.😅😝😂😜🤣🤪 મહેશ : અમારાં લગ્નને દોઢ વર્ષ થઇ ગયાંપરંતુ અત્યાર સુધીમેં મારી પત્નીને એક પણ શબ્દ કહ્યો નથી.જયેશ : બહુ સારું, પણ એવું કેમ?મહેશ : તેને પસંદ નથી કેજયારે તે બોલતી હોયત્યારે … Read more

દુનિયાના કોઈ પણ પિતાએ પોતાના પુત્રને ભણવાનું મહત્વ આટલી સરળ રીતે નહિ જણાવ્યું હોય.😅😝😂😜🤣🤪

ટપ્પુ : કોઈ નોકરી હોય તો જણાવ.પપ્પુ : ઈલેક્ટ્રીસીટી બોર્ડમાં વેકન્સી છે.પગાર મહિને 42,000.નોકરી કરવી હોય તો અરજી કરી દે.ટપ્પુ : કામ શું કરવાનું?પપ્પુ : મહેનતનું કામ નથી. બસ,વીજળીના તાર પર બેસી,ભીનું પોતું મારી ધૂળ સાફ કરવાની છે!😅😝😂😜🤣🤪 દુનિયાના કોઈ પણ પિતાએ પોતાનાપુત્રને ભણવાનું મહત્વ આટલી સરળ રીતેનહિ જણાવ્યું હોય.“પરીક્ષામાં તારા દ્વારા આપવામાં આવેલાદરેક ખોટા … Read more

પછી ભૂત બનીને એમને ડરાવીશ.😅😝😂😜🤣🤪

પત્ની : અરે!તમે જફર ભાઈની પત્નીના બેસણામાં ન ગયા?પતિ : મને શરમ આવે છે.પત્ની : વિચિત્ર માણસ છો, તેમાં કઈ વાતની શરમ.પતિ : હવે કયા મોઢે જાઉં?પહેલા પણ જફર ભાઈનીબે પત્નીઓના બેસણામાં જઈ આવ્યો છું.પણ તેમને એકવાર પણપોતાને ત્યાં બોલાવવાનો અવસર નહિ મળ્યો.😅😝😂😜🤣🤪 પ્રેમી : તારા પપ્પા જો આપણાં લગ્નનહીં થવા દે તો હું ઝેર … Read more

રોજ ગરમ રસોઈ જમાડે છે.😅😝😂😜🤣🤪

પત્ની : આજે ફરીથીઈયળવાળા શાકભાજી લઇ આવ્યા,કેટલી વાર કહ્યું છે કે,શાકભાજી પર ધ્યાન આપો,શાકભાજીવાળી પર નહિ.😅😝😂😜🤣🤪 મીના પિયર ગઈ હતી અનેપોતાના પતિના અનેક મેસેજ લખવા છતાંપાછી આવતી ન હતી.છેવટે તેના પતિએ એક યુક્તિ કરી.તેણે મીનાને મેસેજ લખ્યો કે :સામેવાળી મોનાભાભી મારું બહુ ધ્યાન રાખે છે.રોજ ગરમ રસોઈ જમાડે છે.અને જે કંઈ જોઈતું હોય તે આપી … Read more