ADVERTISEMENT
ADVERTISEMENT

આ નાસા વાસા તો બધું ભ્રમ છે.😅😝😂😜🤣🤪

સગાઈ પછી છોકરીએ છોકરાને કહ્યું,હવે છોકરીઓને જોવાનું બંધ કરો.છોકરો : ઓહ, શું કહ્યું તેં?છોકરી : આમ-તેમ જોવાનું બંધ કરો.છોકરો : હું ખાવાનું ખાઈને આવ્યો છું,તો તેનો અર્થ એ નથી કેહું મેનુ પણ ના જોઈ શકું.😅😝😂😜🤣🤪 અસલી ખગોળશાસ્ત્રીઓ તો પરિવારમાં જ હોય છે..એક માં જે બાળપણમાં ચંદ્ર દેખાડતી હતી.બીજા પપ્પા જેએક જ થપ્પડમાં આખું બ્રહ્માંડ દેખાડતા … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

દુધવાળો :કયુ દુધ આપુ 40, 45 કે 50 વાળુ? મહિલા :એમાં શું ફરક છે?😅😝😂😜🤣🤪

કાકા : કમરમાં ઘણો દુઃખાવો થઈ રહ્યો છે,જરા બાજુવાળાને ત્યાંથી આયોડેક્સ લઈ આવને.કાકી : અરે તે નહિ આપે,તે ઘણા કંજૂસ છે.કાકા : હાં એ તો ખાનદાની કંજૂસ છે,ખબર નહિ આટલા પૈસા લઈને કયા જશે…એમ જ ઉપર જતા રહેશે…એવું કર,તું આપણા કબાટમાં મુકેલી આયોડેક્સ કાઢ,દુઃખાવો ઘણો વધારે જ થઈ રહ્યો છે.😅😝😂😜🤣🤪 મહિલા (દુધવાળાને) : ભાઈ એક … Read more

ઊંધો લટકાવી દે. પછી જોઈ લે મજા!😅😝😂😜🤣🤪

મગનભાઈએ સાયકલની દુકાન કરી.એમનો પેહેલો જ ઘરાક મોહન કડકો બન્યો.છગન કડકો : મારે એક સાયકલ લેવી છે,પણ સરળ હપ્તેથી લેવા માંગુ છું.મગનભાઈ : વાંધો નહીં.બોલો પહેલા હેંડલ લઈ જવું છે કે પેંડલ.😅😝😂😜🤣🤪 છગન : દુનિયા મારી નોંધ લે,મને જોઈને ચોંકી ઊઠે એવું કાંઈ કરવું છે.કોઈ આઈડિયા આપ.મગન : સહેલું છે યાર!હાથી પર શીર્ષાસન કર,પછી ફોટો … Read more

પતિ :બકવાસ બંધ કર અને આ બર્ગર અડધું અડધું કર, હું પણ ખાઈશ…😅😝😂😜🤣🤪

એક ધનવાન વ્યક્તિ એવો રોબોટ ખરીદી લાવ્યો કેજે ખોટું બોલે એને સટ્ટાક દઈને લાફો મારી દેતો હતો.એનો દીકરો પપ્પા પાસે આવ્યો અને બોલ્યો :પપ્પા આજે મારું માથું સખત દુઃખે છે, હું સ્કૂલે નહિ જાઉં!“સટ્ટાક ….!” રોબોટે દીકરાને લાફો લગાવી દીધો.પપ્પાએ કહ્યું : તેં જોયું? તું ખોટું બોલ્યો એટલે તને લાફો પડ્યો.હું તારી ઉંમરનો હતો ત્યારેહું … Read more

તારો પતિ તો પહેલા કાળો હતો😅😝😂😜🤣🤪

પપ્પુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને હોટલમાંડિનર કરવા ગયો.પપ્પુ : બોલ બેબી, શું મંગાવું?ગર્લફ્રેન્ડ : મારા માટે પીઝા અનેતારા માટે એમ્બ્યુલન્સ.પપ્પુ : અરે એમ્બ્યુલન્સ કેમ?ગર્લફ્રેન્ડ : પાછળ જો તારી પત્ની ઉભી છે.😅😝😂😜🤣🤪 એક બહેને બીજી બહેનને પૂછ્યું કે :તારો પતિ તો પહેલા કાળો હતોહવે સફેદ કેમ થઇ ગયો?પહેલા બહેન બોલ્યા : મારો પતિ પહેલાકોલસાની ખાણમાં કામ કરતો … Read more

સસલાના 75 ટકા આવ્યા, કાચબાના માત્ર 50 ટકા, છતાં કાચબાને કૉલેજમાં ઍડમિશન મળી ગયું! કેમ?😅😝😂😜🤣🤪

બકો એક વખત મ્યુઝીયમ જોવા ગયો.ત્યાં એક જગ્યાએ બહુ ભીડ હતી,એટલે બકો જોવા ગયો કે ભીડ કેમ છે.ત્યાં એક જાદુઈ આરીસો હતો,કે જેની સામે જે પણ ખોટું બોલે તેનું મોં કાળું થઈ જતું.તે અરીસાની સામે બંગાળી માણસે કહ્યું : આઇ થીંક…હું સ્મોક નથી કરતો, અને એનું મોં કાળું થઈ ગયું.પછી એક મારવાડીએ આવીને કહ્યું : … Read more

કોઇ તેની વાત વચમાંથી કાપી નાખે.😅😝😂😜🤣🤪

પુરુષ લગ્ન પહેલા ‘ગર્મજોશી’ માં હોય છેલગ્ન પછીથોડા દિવસો સુધી ‘મદહોશી’ માં હોય છે,અને ત્યારબાદઆખું જીવન ‘ખામોશી’ માં રહે છે.😅😝😂😜🤣🤪 છગન : અમારાં લગ્નને દોઢ વર્ષ થઇ ગયાંપરંતુ અત્યાર સુધી મેંમારી પત્નીને એક પણ શબ્દ કહ્યો નથી.મગન : બહુ સારું, પણ એવું કેમ?છગન : તેને પસંદ નથી કે જયારેતે બોલતી હોય ત્યારેકોઇ તેની વાત વચમાંથી … Read more

ટીના :હું પણ એવું જ સમજતી હતી, એમાં થાપ ખાઈ ગઈ…😅😝😂😜🤣🤪

દિનેશ : યાર,તું કંપનીનો સૌથી સફળ સેલ્સમેન છે,તારી સફળતાનું સિક્રેટ શું છે?મહેશ : સાવ સિમ્પલ છે,હું જે ઘરનો દરવાજો ખખડાવું અને સામેથોડી આધેડ વયની સ્ત્રી દેખાયએટલે હું એને પૂછું : મિસ,તમારાં મમ્મી ઘરમાં છે?😅😝😂😜🤣🤪 મીના : તારા શરીર પર આ શાના નિશાન છે?ટીના : કાલે મારા પતિએ મારી ધોલાઈ કરી.મીના : પણ,તારો પતિ તો ગઈકાલે … Read more

પપ્પી કર્યા પછી તે નાનો છોકરો😅😝😂😜🤣🤪

એક યુવક અને એક યુવતી સાઇકલ પરજઈ રહ્યા હતા,ત્યારે તેમની ટક્કર થઈ ગઈ.યુવક : અરે જરા સાચવીને રોડના કિનારેસાઇકલ ચલાવો મેડમ.યુવતી : કેમ, રસ્તો તમારા બાપનો છે?યુવક : ના, રસ્તો તો તમારા બાપનો છે,પણ મને દહેજમાં મળ્યો છે.😅😝😂😜🤣🤪 છોકરી : રડી કેમ રહ્યો છે?નાનો છોકરો : મેં આજ સુધી કોઈ છોકરીનેપપ્પી નથી કરી.છોકરી : સારું,રડવાનું … Read more

દાદા :એમાં ભૂલ તારા પપ્પાની નથી બેટા, આ તો વારસામાં મળેલી બીમારી છે…

પત્ની : આ ઘર, ફર્નિચર,મિલકત બધું મારા પિતાએ આપ્યું છે,તમારું આ ઘરમાં છે શું?એ જ રાત્રે ઘરમાં ચોર ઘૂસી આવ્યાં.પત્નીએ પતિને જગાડ્યો અનેકહ્યું : ઉઠો ઘરમાં ચોર આવ્યા છે.પતિ બોલ્યો : ભલે ને આવતામારું આ ઘરમાં છે શું?😅😝😂😜🤣🤪 7 વર્ષના પૌત્રએપોતાના દાદાને પૂછ્યુ : દાદા,મારા પપ્પા સામેના બિલ્ડિંગમાં રહેતાજયા આંટી સાથે ઈશારાથી વાત કેમ કરે … Read more