ADVERTISEMENT
ADVERTISEMENT

એક્ઝામિનર :લખ, આન્સરશીટના બધા જવાબ કાલ્પનિક છે અને તેનો કોઈ પણ…😅😝😂😜🤣🤪

એક નિવૃત્ત કાકા કરિયાણાની દુકાને ગયા અને છોકરાને કહ્યું,મને 742 નંગ મસૂરની દાળ આપ.છોકરાએ એક પણ શબ્દ બોલ્યા વગર 250 ગ્રામ દાળનું વજન કર્યુંઅને કહ્યું કે 30 રૂપિયા આપો.કાકા બોલ્યા : દીકરા, આમાં 742 જ દાણા હશે?છોકરાએ હા કહેતાં કહ્યું : કાકા તમે ઘરે જઈને ગણી લેજો,કારણ કે મારા પપ્પાએ કહ્યું છે કે,એક કિલો દાળમાં … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

એની ચિંતા ના કરો, એ પણ બંધ થઈ જશે…😅😝😂😜🤣🤪

ટપ્પુ : કોલેજના કલાસરૂમો ટ્રેનના ડબ્બાજેવા જ હોય છે.પપ્પુ : એ કેવી રીતે?ટપ્પુ : પહેલી બે બેન્ચિસ ‘રિઝર્વ્ડ’કોચ હોય છે, વચ્ચેની 3 થી 7 બેન્ચો‘જનરલ’ કમ્પાર્ટમેન્ટ હોય છે.અને છેલ્લી બે બેન્ચોવીઆઈપી માટેના ‘સ્લીપર’ કોચ હોય છે.😅😝😂😜🤣🤪 ડોક્ટર : ખાંસી કેમ છે?દર્દી : એ તો બંધ થઈ ગઈ છે, પણશ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.ડોક્ટર : … Read more

પત્ની :હું સંતાઈ જાવ છું તમે મને શોધજો, જો તમે મને શોધી લીધી તો…😅😝😂😜🤣🤪

પતિ : જો તું વધારે હેરાન કરીશતો હું સાધુ બની જઈશ.પત્ની : નોર્મલ કે નાગાસાધુ?પતિ : કેમ?પત્ની : જો નોર્મલ સાધુ બનશો તોહું તમારું પેકીંગ કરું,અને નાગાસાધુ બનવાના હોય તોફટાફટ કપડાં મુકો અને નીકળી જાવ.😅😝😂😜🤣🤪 કાલે એક પત્નીએ પોતાના પતિને કહ્યું,હું સંતાઈ જાવ છુંતમે મને શોધજો,જો તમે મને શોધી લીધીતો આપણે શોપિંગ પર જઈશું.આજે બીજો … Read more

પ્રશ્ન : આળસ શું છે?😅😝😂😜🤣🤪

બીટ્ટુએ એક જાહેરાત વાંચી જેમાં લખ્યું હતું,અમારી પાસે એવી વસ્તુ છેજેને પહેરીને તમે આખી દુનિયાને જોઈ શકો છો,પણ તમને કોઈ નહિ જોઈ શકે.કિંમત ફક્ત 10,000 રૂપિયા, હોમ ડિલિવરી ફ્રી.બીટ્ટુએ જાહેરાત વાંચીનેફટાફટ 10,000 ટ્રાન્સફર કરી લીધા.થોડા દિવસ પછી પાર્સલ આવ્યું,બીટ્ટુએ ફટાફટ પાર્સલ ખોલ્યું,તો અંદરથી એક બુરખો નીકળ્યો.😅😝😂😜🤣🤪 પ્રશ્ન : આળસ શું છે?જવાબ : થાકી જવાની ક્ષણો … Read more

કેટલી વાર કહ્યું છે કે, શાકભાજી પર ધ્યાન આપો…….પર નહિ.😅😝😂😜🤣🤪

મીના પિયર ગઈ હતી અનેપોતાના પતિના અનેક મેસેજ લખવા છતાંપાછી આવતી ન હતી.છેવટે તેના પતિએ એક યુક્તિ કરી.તેણે મીનાને મેસેજ લખ્યો કે :સામેવાળી મોનાભાભી મારું બહુ ધ્યાન રાખે છે.રોજ ગરમ રસોઈ જમાડે છે.અને જે કંઈ જોઈતું હોય તે આપી જાય છે.મેસેજ મળતાં જ મીના સાસરે આવવા રવાના થઈ.😅😝😂😜🤣🤪 પત્ની : આજે ફરીથીઈયળવાળા શાકભાજી લઇ આવ્યા,કેટલી … Read more

જયેશ : બહુ સારું, પણ એવું કેમ?😅😝😂😜🤣🤪

પત્ની પતિને હંમેશા ફરિયાદ કરતી હતી કેતમે મારા માટે કંઈ ભેટસોગાદ લાવતા નથી,કે મને ક્યારેય ફરવા લઈ જતા નથી.એક દિવસ પતિને થયું કેખરેખર મારે એની માટે કંઈ લઈ જવું જોઈએ.એણે સાડી પેક કરાવી અને પત્ની પાસે જઈનેકહ્યું : ડાર્લિંગ, ચાલ આ સાડી પહેરી લે.આપણે આજે સાંજે ફરવા જઈએ.પત્ની : હાય… હાય…આજે આ મુન્નો દાદરેથી પડી … Read more

કંડક્ટર બોલ્યો : અરે, કેમ ઝગડો છો?😅😝😂😜🤣🤪

કાકાએ રાત્રે બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ઘરે જવા રીક્ષા કરી.આગળ ડાબીબાજુ વળવાનું હતુંએટલે કાકાએ રીક્ષાવાળાને ખભે હાથ મુક્યો.રીક્ષાવાળાએ બેલેન્સ ગુમાવ્યું અને રીક્ષા ફૂટપાથ પર ચડીને,ખોખાં ગબડાવી, કચરાના ઢગલાં પર ચઢીને,હવામાં ઉછળી સીધી થાંભલા સાથે ભટકાઈ!પણ સારું થયું કે બંને જણાં બચી ગયા.કપડાં ખંખેરતા રીક્ષાવાળાએકહ્યું : કાકા, કોઈ દિવસ આવું નહીં કરવાનું.હું તો જબરજસ્ત ડરી ગયો!કાકા … Read more

વ્હાલી, તારા માટે મારા હૃદયના દરવાજા ખુલ્લાં છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : કાલે દસ જણાએ ભેગા મળીનેમને એકલાને ધોઈ નાખ્યો.ગપ્પુ : પછી તેં શું કર્યું?પપ્પુ : મેં તેમને કહ્યું કે હિંમત હોય તોએક એક કરીને આવો.ગપ્પુ : પછી?પપ્પુ : પછી શું બધાએએક એક કરીને ફરી મને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : વ્હાલી, તારા માટેમારા હૃદયના દરવાજા ખુલ્લાં છે.અજાણી છોકરી : સેન્ડલ કાઢું કે….પપ્પુ : કંઈ જરૂર … Read more

ચસકી ગયું છે કે શું? આ બધું બાલમંદિરથી ફરી ભણવું પડશે, રહેવા દે!😅😝😂😜🤣🤪

વેઈટર : અરે તમે આ ચમચી કોનેપૂછીને લો છો?ગ્રાહક : ડોક્ટરના કહેવાથી?વેઈટર : એટલે?ગ્રાહકે ખિસ્સામાંથી દવાની શીશીકાઢીને વેઈટરને બતાવી કહ્યું :જુઓ આ શીશી પર લખ્યું છે કેજમ્યા પછી બે ચમચી લેવી.😅😝😂😜🤣🤪 બે મિત્રો પરીક્ષામાં નપાસ થયા.એક બોલ્યો : હું તો કંટાળી ગયો છું યાર,ચાલ નદીમાં કૂદી જઈએ.બીજો બોલ્યો : ચસકી ગયું છે કે શું?આ બધું … Read more

સિક્કા નાખીને ઊંઘમાં ખલેલ કરવી નહીં, નોટ મૂકજો!😅😝😂😜🤣🤪

મનસુખે તેની પત્નીને કહ્યું :જો મકાનમાલિક ઘર ભાડાના પૈસા માટેદરવાજો ખખડાવે છે.તું તેને કહી દે કે હું ઘરમાં નથી.પત્ની : પણ,તમે કોઈ દિવસ જુઠ્ઠું નથી બોલતાં.મનસુખ : એટલા માટે તો હું તને મોકલું છું.😅😝😂😜🤣🤪 બપોરના સમયેએક ભિખારી પોતાની બાજુમાંપાટિયું રાખીને સૂઈ ગયો.એ પાટિયા પર લખ્યું હતું,સિક્કા નાખીને ઊંઘમાંખલેલ કરવી નહીં, નોટ મૂકજો!😅😝😂😜🤣🤪 ( નોંધ: આ … Read more