ADVERTISEMENT
ADVERTISEMENT

રમેશ :તારી પત્નીએ તને ઘરમાંથી કેમ કાઢી મૂક્યો???😅😝😂😜🤣🤪

પતિ પત્નીના ફોટા પર ચપ્પું ફેંકીરહ્યો હતો અનેદરેક વખતે નિશાનો ચૂકી જતો હતો.એવામાં એની પત્નીનો ફોન આવ્યો.પત્નીએ પૂછ્યું : હેલો,શું કરો છો?પતિએ પ્રામાણિકતાથીજવાબ આપ્યો : Missing You.😅😝😂😜🤣🤪 રમેશ : તારી પત્નીએતને ઘરમાંથી કેમ કાઢી મૂક્યો?સુરેશ : તારા કહેવા પર મેં તેનેચેન ગિફ્ટ કરી હતી, એટલે.રમેશ : ચેન ચાંદીની હતી?સુરેશ : ના સાઈકલની હતી.😅😝😂😜🤣🤪 ( નોંધ: … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

શાંતિ કોના ઘરે રહે છે?😅😝😂😜🤣🤪

પત્ની : છોકરાઓની કોમન સેન્સબિલકુલ ઝીરો હોય છે.પતિ : તે કેવી રીતે?પત્ની : જુઓનેતેઓ જેન્ટ્સ ટોયલેટમાંલખીને આવશે કે શાલુ આઈ લવ યુ.હવે શું શાલુ ત્યાં વાંચવા જશે?😅😝😂😜🤣🤪 માસ્તર : શાંતિ કોના ઘરે રહે છે?સોનુ : એમના ઘરેજ્યાં પતિ-પત્ની બંનેમોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય.😅😝😂😜🤣🤪 ( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા … Read more

રોજ-રોજ હું તારી આંખોમાં આંસુ નથી જોઈ શકતો…😅😝😂😜🤣🤪

પતિ : હું આટલો મોટો થઈ ગયો.પણ મને યાદ નથી કેહું ક્યારેય જૂઠું બોલ્યો છું.પત્ની : હા, તમે સાચું કહો છો,મોટી ઉંમરમાં યાદશક્તિપણ કમજોર થઈ જાય છે.😅😝😂😜🤣🤪 પતિ : રોજ-રોજ હું તારી આંખોમાંઆંસુ નથી જોઈ શકતો.પત્ની : ઠીક છે, તોઆવતી કાલથી ડુંગળી તમે સમારજો.😅😝😂😜🤣🤪 ( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ … Read more

હમણાં છેલ્લાં પાંચ દિવસથી અમારી આખી ઓફિસ પિકનિક મનાવી રહી છે😅😝😂😜🤣🤪

પપ્પુએ રાત્રે 1 વાગ્યે મકાનમાલિકનુંબારણું ખટખટાવ્યું.મકાનમાલિકે બારણું ખોલ્યું એટલે પપ્પુ બોલ્યો :મારી નોકરી છૂટી ગઈ છે, એટલેઆવતા મહિનાનું ભાડું તમને નહિ આપી શકું.મકાનમાલિક : પણ આ વાત તો તમે મનેઆવતીકાલે સવારે પણ કહી શક્યા હોત.પપ્પુ : હા, પણ મને થયું કેહું એકલો જ ચિંતામાં ઉજાગરો શા માટે કરું?😅😝😂😜🤣🤪 રાજુ : હમણાં છેલ્લાં પાંચ દિવસથીઅમારી આખી … Read more

મારા પપ્પા ભૂત-પ્રેતમાં વિશ્વાસ નથી કરતા!😅😝😂😜🤣🤪

સગાઈ પછી છોકરીએ છોકરાને કહ્યું,હવે છોકરીઓને જોવાનું બંધ કરો.છોકરો : ઓહ, શું કહ્યું તેં?છોકરી : આમ-તેમ જોવાનું બંધ કરો.છોકરો : હું ખાવાનું ખાઈને આવ્યો છું,તો તેનો અર્થ એ નથી કેહું મેનુ પણ ના જોઈ શકું.😅😝😂😜🤣🤪 પ્રેમી : તારા પપ્પા જો આપણાં લગ્નનહીં થવા દે તો હું ઝેર પીને મરી જઈશ.પછી ભૂત બનીને એમને ડરાવીશ.પ્રેમિકા : … Read more

“દુઃખ તો આપણો સાથી છે, સુખ તો આવતું જતું રહે છે”😅😝😂😜🤣🤪

પત્ની : અરે!તમે જફર ભાઈની પત્નીના બેસણામાં ન ગયા?પતિ : મને શરમ આવે છે.પત્ની : વિચિત્ર માણસ છો, તેમાં કઈ વાતની શરમ.પતિ : હવે કયા મોઢે જાઉં?પહેલા પણ જફર ભાઈનીબે પત્નીઓના બેસણામાં જઈ આવ્યો છું.પણ તેમને એકવાર પણપોતાને ત્યાં બોલાવવાનો અવસર નહિ મળ્યો.😅😝😂😜🤣🤪 સ્કૂલમાં માસ્ટરજીએ પૂછ્યું,“દુઃખ તો આપણો સાથી છે, સુખ તોઆવતું જતું રહે છે.”આ … Read more

મારે આમની પાસેથી બીજું કાંઈ જ જોઈતું નથી,બસ મને તે જ…😅😝😂😜🤣🤪

એક પતિએ પોતાના ગુરુને પૂછ્યું,સ્વામીજી છેલ્લા થોડા સમયથી એક ચમત્કારી ઘટના થઈ રહી છે.અડધી રાત્રે જયારે મારી ઊંઘ ખુલે છે ત્યારે જોઉં છું કે,મારી પત્ની મોઢા પર ચાદર ઓઢીને સૂતી હોય છેત્યારે એક અદ્દભુત પ્રકાશ પુંજ તેના મોઢા પાસે ફેલાયેલો હોય છે.શું મારી પત્ની પાસે કોઈ દિવ્ય શક્તિ છે?ગુરુજી : દીકરા પોતાની બુદ્ધિ વાપર,તારી પત્ની … Read more

દીકરો :આપણા ઘરે મહેમાન આવી રહ્યા છે…😅😝😂😜🤣🤪

પપ્પુ દેશી પીને એક પગ ફૂટપાથ પર અનેએક પગ જમીન પર મૂકીને જઈ રહ્યો હતો.પાછળથી એક હવલદારે આવીને તેનેપકડ્યો અને પૂછ્યું : કેમ લા,કેટલી દેશી પીધી છે તે?પપ્પુ : યાદ અપાવવા બદલ આભાર સાહેબ,નહી તો હું તો સમજતો હતો કેહું લંગડો થઈ ગયો છું!😅😝😂😜🤣🤪 પપ્પુ : દીકરા બે વધારાની પથારી કેમ કરી?દીકરો : આપણા ઘરે … Read more

થોડીવાર તમારા ઉપર બેસાડશો તો કંઈ નાના નહીં થઈ જાઓ😅😝😂😜🤣🤪

પતિ : અરે ડાર્લિંગ,તારા માટે વિદેશથી એક મસ્તવાંદરાનું બચ્ચું લાવ્યો હતોપણ કસ્ટમ ઑફિસરે લઈ લીધું.પત્ની : કશો વાંધો નહિ!મારે તો તમે આવી ગયાએટલે બધું જ આવી ગયું.😅😝😂😜🤣🤪 પતિ : જો જાનુ,આ આપણો છોટુ વાંદરા પરબેસવાની જીદ કરી રહ્યો છે.પત્ની : તો થોડીવાર તમારાઉપર બેસાડશો તોકંઈ નાના નહીં થઈ જાઓ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

બગાસું ચેપી છે એ ખરું, પરંતુ એટલા બધા લોકોને બગાસું એકસાથે આવે એ શક્ય નથી😅😝😂😜🤣🤪

રમેશ : યાર તેંસવા લાખ રૂપિયાની જીવનવીમાનીપોલિસી રદ કેમ કરાવી દીધી?સુરેશ : તો બીજું શું કરું?જ્યારથી વીમો લીધો ત્યારથીમારી પત્ની બધાને કહેતી ફરતી હતી કેમારા પતિનું તો હાથી જેવું છે.જીવતો લાખનોઅને ઉપર જાય તો સવાલાખનો.😅😝😂😜🤣🤪 મંજુએ હિનાને કહ્યું : યાર,ગઈકાલે સ્ટેજ પર મારું નાટકએવું જામ્યું કે આખાઑડિયન્સનાં મોં ફાટેલાં જ રહી ગયાં.હિના બોલી : બગાસું … Read more