ADVERTISEMENT
ADVERTISEMENT

કોઈ જૂઠું બોલે એમાં તને પાપ કે પુણ્ય ન લાગે😅😝😂😜🤣🤪

બોસ : છગનભાઈ પહેલાં તો તમેઓફિસે મોડા આવતા અનેવહેલા જતા રહેતા.અને છેલ્લા થોડા દિવસોથી તમેવહેલા આવો છો અને મોડા જાઓ છો.શું કારણ?છગન : સાહેબ,હમણાં મારાં સાસુ રોકાવા આવ્યા છે!😅😝😂😜🤣🤪 પત્ની : કોઈ અન્ય પુરુષ મારારૂપની પ્રશંસા કરે,અનેહું ખુશ થાઉં તો મને પાપ લાગે?પતિ : ના બકા!કોઈ જૂઠું બોલેએમાં તને પાપ કે પુણ્ય ન લાગે.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તારે કંઈ કરવાની જરૂર નથી, તું બિલકુલ એવો જ છે જેવો તને રોલ મળ્યો છે…😅😝😂😜🤣🤪

છગન : યાર, મને લાગતું હતું કેઆ દુનિયામાં હું જ મૂર્ખ છું.મગન : કેમ શું થયું?છગન : કાલે મેં મારી પત્નીનેકાશ્મીરી સફરજન લાવવાનું કહ્યું હતું.મગન : તો શું થયું?છગન : આજે કાશ્મીરથી ફોન આવ્યો કેતેણે સફરજન ખરીદી લીધાં છે.😅😝😂😜🤣🤪 છગન : ડિરેકટર સાહેબ,આ ફિલ્મમાં મારો રોલ એક ગાંડાનો છે.તેમાં સારામાં સારી એકિટંગ કરવા મારે શું … Read more

થોડા દિવસો સુધી ‘મદહોશી’ માં અને આખું જીવન ‘ખામોશી’ માં…😅😝😂😜🤣🤪

છગન : અમારાં લગ્નને દોઢ વર્ષ થઇ ગયાંપરંતુ અત્યાર સુધી મેંમારી પત્નીને એક પણ શબ્દ કહ્યો નથી.મગન : બહુ સારું, પણ એવું કેમ?છગન : તેને પસંદ નથી કે જયારેતે બોલતી હોય ત્યારેકોઇ તેની વાત વચમાંથી કાપી નાખે.😅😝😂😜🤣🤪 પુરુષ લગ્ન પહેલા ‘ગર્મજોશી’ માં હોય છેલગ્ન પછીથોડા દિવસો સુધી ‘મદહોશી’ માં હોય છે,અને ત્યારબાદઆખું જીવન ‘ખામોશી’ માં … Read more

મારે એક સાયકલ લેવી છે, પણ સરળ હપ્તેથી લેવા માંગુ છું…😅😝😂😜🤣🤪

છગન : દુનિયા મારી નોંધ લે,મને જોઈને ચોંકી ઊઠે એવું કાંઈ કરવું છે.કોઈ આઈડિયા આપ.મગન : સહેલું છે યાર!હાથી પર શીર્ષાસન કર,પછી ફોટો પડાવ ને પછી એનેઊંધો લટકાવી દે. પછી જોઈ લે મજા!😅😝😂😜🤣🤪 મગનભાઈએ સાયકલની દુકાન કરી.એમનો પેહેલો જ ઘરાક મોહન કડકો બન્યો.છગન કડકો : મારે એક સાયકલ લેવી છે,પણ સરળ હપ્તેથી લેવા માંગુ છું.મગનભાઈ … Read more

ભવિષ્ય વિશે વિચારીને ખુશ થાય છે, અને ભૂતકાળને યાદ કરીને રડે છે…😅😝😂😜🤣🤪

મંગુ પોતાના મિત્રને : ધોબી પાસેકપડાં ધોવરાવીને, હોટલનું ખાઈને અનેકાણાંવાળાં મોજા પહેરીને હું કંટાળેલો,એટલે પછી લગ્ન કરી લીધા.ચંગુ : માળું, એ તો અચરજ કહેવાય!કેમ કેએ જ કારણોસર તો મેં છૂટાછેડા લીધા.😅😝😂😜🤣🤪 ચંગુ : લગ્ન પહેલા લોકો શું કરે છે?મંગુ : ભવિષ્ય વિશે વિચારીનેખુશ થાય છે.ચંગુ : અને લગ્ન પછી?મંગુ : ભૂતકાળને યાદ કરીને રડે છે.😅😝😂😜🤣🤪 … Read more

પપ્પુ પોતાની બીમાર દાદીને ગલીના ડૉક્ટર પાસે દેખાડવા ગયો😅😝😂😜🤣🤪

પપ્પુ : આવતા વર્ષે મારી પાસેકરોડોનો બંગલો હશે,ઓડી કાર અનેકરોડો રૂપિયા એકાઉન્ટમાં રહશે.ગપ્પુ : તે કેવી રીતે?પપ્પુ : હમણાં નેટવર્ક માર્કેટિંગવાળામને સમજાવીને ગયા છે.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાની બીમાર દાદીનેગલીના ડૉક્ટર પાસે દેખાડવા ગયોડોક્ટર : મોં ખોલો દાદી.દાદી : તમારી પત્ની દરરોજ સાંજેપાડોસી રામુને મળવા જાય છે,બસ આનાથી વધારે મારુ મોં ખુલશે નહીં.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

પતિ :મારે કોઈ વાતનો જવાબ દિલથી આપવો જોઈએ કે દિમાગથી😅😝😂😜🤣🤪

પતિ : બેવકૂફ કોને કહેવાય છે?પત્ની : મારી નજરમાંબેવકૂફ એને કહેવાય,જે પોતાની વાત વિચિત્ર રીતે કહે છે,અને જે માણસ તેની વાત સાંભળે છે,તેને વાત બિલકુલ સમજાતી નથી.કંઈ સમજાયુ?પતિ : નહી.😅😝😂😜🤣🤪 પતિ : જો મારે કોઈ વાતનો જવાબઆપવો હોયતો મારેદિલથી આપવો જોઈએ કે દિમાગથી.પત્ની : જે તામારી પાસે હોય તેના વડે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

પ્રિયે પણ હવે બધાને મારા પર દયા આવે છે…😅😝😂😜🤣🤪

પુત્રી : પપ્પા,મીના આંટીના ઘરમાં દરવાજો નથી શું?પપ્પા : નહી બેટા,તેમની ત્યાં તો ઘણા દરવાજા છે.પુત્રી : તો પછીતમે તેમની ઘરે બારીમાંથી કેમ જાવ છો?આ વાતચીત મમ્મી સાંભળી ગઈ. પછીપપ્પાની એવી ધોલાઈ થઈ કે ના પૂછો વાત.😅😝😂😜🤣🤪 પત્ની : મેં તમારી સાથે એટલા માટે લગ્ન કર્યા કેમને તમારી પર દયા આવી ગઈ હતી,કારણ કેતમારી સાથે … Read more

મોઢું લટકતું હોય તો છોકરો પરણેલો છે…😅😝😂😜🤣🤪

શિક્ષક : તું શાળાએ આટલો મોડોકેમ આવ્યો?બાળક : મારા પાડોશીઓ વચ્ચે WWEચાલી રહ્યું હતું.શિક્ષક : તો તું કેમ મોડો આવ્યો?બાળક : મારું એક બુટ પાડોશી પાસેઅને બીજું તેની પત્ની પાસે હતું.😅😝😂😜🤣🤪 ચંગુ : યાર મને કહે, પરણેલી છોકરી અનેપરણેલા છોકરામાં શું ફરક છે?મંગુ : મંગળસૂત્ર લટકેલું હોયતો છોકરી પરણેલી છે, અનેમોઢું લટકતું હોય તો છોકરો … Read more

પપ્પુ :ભાઈ કરતા દસ ઓછા માર્ક્સ આવ્યા…😅😝😂😜🤣🤪

પપ્પા : રિઝલ્ટ શું આવ્યું?છોકરો : એક વર્ષ હજુતે જ ક્લાસમાં રહેવું પડશે.પપ્પા : ભલે 2-3 વર્ષ સુધીએક જ ક્લાસમાં રહે,પણ નાપાસ ન થતો.😅😝😂😜🤣🤪 પપ્પા : તારેગણીતમાં કેટલા માર્ક્સ આવ્યા?પપ્પુ : ભાઈ કરતા દસ ઓછા.પપ્પા : ભાઈને કેટલા માર્ક્સ આવ્યા.પપ્પુ : ભાઈને દસ આવ્યા.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા … Read more