ADVERTISEMENT
ADVERTISEMENT

છોકરી :સારું, રડવાનું બંધ કર અને મને ગાલ પર પપ્પી કરી લે…😅😝😂😜🤣🤪

ચાર મિત્રો હોટલમાં જમ્યા પછીબિલ આપવા બાબતે અંદરોઅંદર ઝગડી પડ્યા.અંતમાં નક્કી થયું કેજે હોટલનો ચક્કર લગાવીને સૌથી પહેલા આવશે,તે બિલ આપશે.મેનેજરે સીટી વગાડી અને ચારેય જણા ભાગ્યા…10 દિવસ થઇ ગયા, બિચારો મેનેજરઆજે પણ તેમના આવવાની રાહ જોઈ રહ્યો છે.😅😝😂😜🤣🤪 છોકરી : રડી કેમ રહ્યો છે?નાનો છોકરો : મેં આજ સુધી કોઈ છોકરીનેપપ્પી નથી કરી.છોકરી : … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તારો પતિ તો પહેલા કાળો હતો હવે સફેદ કેમ થઇ ગયો?😅😝😂😜🤣🤪

એક યુવક અને એક યુવતી સાઇકલ પરજઈ રહ્યા હતા,ત્યારે તેમની ટક્કર થઈ ગઈ.યુવક : અરે જરા સાચવીને રોડના કિનારેસાઇકલ ચલાવો મેડમ.યુવતી : કેમ, રસ્તો તમારા બાપનો છે?યુવક : ના, રસ્તો તો તમારા બાપનો છે,પણ મને દહેજમાં મળ્યો છે.😅😝😂😜🤣🤪 એક બહેને બીજી બહેનને પૂછ્યું કે :તારો પતિ તો પહેલા કાળો હતોહવે સફેદ કેમ થઇ ગયો?પહેલા બહેન … Read more

અસલી ખગોળશાસ્ત્રીઓ તો પરિવારમાં જ હોય છે…😅😝😂😜🤣🤪

પપ્પુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને હોટલમાંડિનર કરવા ગયો.પપ્પુ : બોલ બેબી, શું મંગાવું?ગર્લફ્રેન્ડ : મારા માટે પીઝા અનેતારા માટે એમ્બ્યુલન્સ.પપ્પુ : અરે એમ્બ્યુલન્સ કેમ?ગર્લફ્રેન્ડ : પાછળ જો તારી પત્ની ઉભી છે.😅😝😂😜🤣🤪 અસલી ખગોળશાસ્ત્રીઓ તો પરિવારમાં જ હોય છે..એક માં જે બાળપણમાં ચંદ્ર દેખાડતી હતી.બીજા પપ્પા જેએક જ થપ્પડમાં આખું બ્રહ્માંડ દેખાડતા હતા.અને ત્રીજી પત્ની : જે … Read more

છોકરો લગ્ન પહેલા સારો હતો, લગ્ન પછી જ બગડી ગયો…😅😝😂😜🤣🤪

પત્ની : જયારેતમે દારુ પી ને આવો છો,તો તમે મારા ખુબ કામમાં આવો છો.પતિ : તે કેવી રીતે?પત્ની : કાલે રાત્રે તમે નશામાંઘરના વાસણ ધોઈ નાખ્યા અનેમારા પગ દબાવ્યા.😅😝😂😜🤣🤪 દેશની સૌથી મોટી અંધશ્રદ્ધાલગ્ન કરાવી દો છોકરો સુધારી જશે,અને બીજી અંધશ્રદ્ધાછોકરો લગ્ન પહેલા સારો હતો,લગ્ન પછી જ બગડી ગયો.(ગમે તો ઠોકો થમ્સ અપ)😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

તમારી બધી જ નસોમાં રહેલું સંગીત નસકોરાં દ્વારા પ્રગટ થવા લાગે છે…😅😝😂😜🤣🤪

છોકરી : જાનુ,Google મેલ હોય છે કે ફિમેલ.છોકરો : ફિમેલ હોય છે.છોકરી : કેમ?છોકરો : કારણ કે,તે વાક્ય પૂરું થાય તે પહેલા જસૂચનો આપવાનું શરૂ કરી દે છે!😅😝😂😜🤣🤪 ટીનાના પપ્પાએ કહ્યું : મને સંગીતપ્રત્યે ખૂબ જ રસ છે.મારી નસેનસમાં સંગીત જ સંગીત છે!ટીના : હા પપ્પા,તમે રાત્રે ઉંઘી જાઓ છો ત્યારેતમારી બધી જ નસોમાં રહેલું … Read more

શિક્ષક :ભારતની સૌથી ખતરનાક નદીનું નામ શું છે?😅😝😂😜🤣🤪

બગીચામાં એક પ્રેમી કપલ પરસ્પર વાતોકરી રહ્યું હતું.ગર્લફ્રેન્ડ : આપણે લોકોબે વર્ષથી એક-બીજાને પ્રેમ કરી રહ્યા છે.શું તે કદી લગ્ન વિશે વિચાર્યુ છે?બોયફ્રેન્ડ : એમાં વાત એમ છે કે…મારે આ વિશે મારી પત્નીને વાત કરવી પડશે.ત્યારે હું તને કંઈક જવાબ આપી શકીશ.ગર્લફ્રેન્ડ : ઓહો, તો તું પણ પરણેલો છે.😅😝😂😜🤣🤪 શિક્ષક : ભારતની સૌથી ખતરનાકનદીનું નામ … Read more

મારા પપ્પા જ્યારે ગાતા હતા ત્યારે ઉડતાં પક્ષી નીચે પડી જતાં હતા…😅😝😂😜🤣🤪

પત્નીએ તેના પતિને પૂછ્યું :મારા વાળનો રંગ સફેદ થઈ જાય,ત્યારે પણ શું તમે મનેઆવી જ રીતે પ્રેમ કરતા રહેશો?પતિ : તને મારા પર શંકા કેમ થઈ?અત્યાર સુધી તું કેટલીવાર રંગબદલી ચૂકી છે, શું મેંતને કદી પ્રેમ કરવાનું ઓછું કર્યુ છે!😅😝😂😜🤣🤪 પત્ની : જાણો છો,મારા પપ્પા જ્યારે ગાતા હતાત્યારે ઉડતાં પક્ષી નીચે પડી જતાં હતા.પતિ : … Read more

અરેરે! તમે તો પરણેલા હોવા છતાં આ ફાટેલું શર્ટ સાંધી રહ્યા છો?😅😝😂😜🤣🤪

ડોક્ટર : જો તમે આ બીમારીમાંથીબચવા માંગતા હોય તોતમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતીજગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.દર્દી : સાહેબ એ શક્ય નથી.ડોક્ટર : કેમ?એમાં વાંધો શું છે?દર્દી : વાંધો?અરે મારો ધંધો જ ખિસ્સાંકાતરવાનો છે.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાનું શર્ટ સાંધી રહ્યો હતો.તેની પાડોશીએ પૂછ્યું : અરેરે!આ તમે શું કરી રહ્યા છો?તમે તો પરણેલા હોવા છતાંઆ ફાટેલું … Read more

દીકરા, બધા દાખલા તું ખોટા જ ગણી લાવ્યો છે,પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું.😅😝😂😜🤣🤪

ટીચર : કાલે મેં લેસન આપ્યું હતું તે કર્યું છે.ટપુ : ના ટીચર.ટીચર : શા માટે નથી કર્યું?ટપુ : કાલે રાત્રે મેં જેવો જ લેસન કરવા બેઠો કેતરત પાવર જતો રહ્યો.ટીચર : તો પછી પાવર પાછો આવ્યો જ નહિ કે શું?ટપુ : આવ્યો હતો ટીચર,પણ જેવો હું ફરીથી લેસન કરવા બેઠો કેપાવર ફરીથી જતો રહ્યો.ટીચર … Read more

ઠેકાણા તો ઘણા જોયા, પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો…😅😝😂😜🤣🤪

સુકલકડી પોપટલાલને ગુસ્સો આવ્યો.તેણે દેશી ચડાવીને એક લીસ્ટ બનાવ્યુંજેમાં એ લોકોના નામ લખ્યાજેની ધોલાઈ કરવાની હતી.એવામાં હઠ્ઠોકઠ્ઠો પહેલવાન પાસે આવ્યોઅને પૂછ્યું કે આમાં મારું નામ છે?સુકલકડી પોપટલાલ બોલ્યો : છે!પણ કાઢી નાખું છું!ક્ષમા તો વીર પુરુષનું ઘરેણું છે!😅😝😂😜🤣🤪 રેખા : જુઓ,આપણી દીકરી હવે પરણવા જેવડી થઈ છે.હવે કોઈ ઠેકાણું ગોતીયે!મહેશ : ઠેકાણા તો ઘણા જોયા,પણ … Read more