ADVERTISEMENT
ADVERTISEMENT

ટીચર :રેડિયો અને ન્યૂઝપેપરમાંશું ફરક હોય છે?😅😝😂😜🤣🤪

એકવાર પપ્પુ પોતાની ક્લાસ ટીચર પાસે ગયોઅને બોલ્યો,ટીચર મારે એક વાત પુછવી હતી.ટીચર : હા બોલ પપ્પુ,શું પૂછવું છે તારે?પપ્પુ : મેડમ તમને હું કેવો લાગુ છું?ટીચર (હસતા હસતા) : ઘણો સારો લાગે છે.આ સાંભળી,પપ્પુએ પોતાની બાજુમાં બેસતા મિત્રને કહ્યું,મેં કીધું હતુંને ટીચર મને લાઈન મારે છે.😅😝😂😜🤣🤪 ટીચર : રેડિયો અને ન્યૂઝપેપરમાંશું ફરક હોય છે?પપ્પુ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

હાલરડું સંભળાવું તો પાડોશી કહે છે કે, ભાભી આના કરતા તો બીટ્ટુને જ રડવા દો.😅😝😂😜🤣🤪

છગન બાઇકમાં પેટ્રોલ પૂરાવવા ગયો તોપહેલાં પત્નીને દૂર ઉતારીને પેટ્રોલ પંપમાં ગયો.આ જોઇપેટ્રોલ પૂરવા વાળાએ પૂછ્યું : કેમ ભાઈ,ભાભીને આટલે દૂર ઉતારીને આવ્યા?છગન : તમે જ અહીં બોર્ડ લગાવ્યું છે કેઆગ લગાવેતેવી વસ્તુઓ અંદર લઈને દાખલ થવું નહીં.😅😝😂😜🤣🤪 પતિ : બીટ્ટુ ક્યારનો રડી રહ્યો છે,તેને હાલરડું સંભળાવીને સુવડાવીકેમ નથી દેતી?પત્ની : હાલરડું સંભળાવુંતો પાડોશી કહે … Read more

જો તને પાંચ લાખ રૂપિયાનું ઈનામ લાગે તો તું શું કરે?😅😝😂😜🤣🤪

ટીના : જયારે હું મોંઘી સાડી લઉંત્યારે હું ખુશ થાઉં અને સસ્તી સાડીલઉં ત્યારે મારો પતિ રાજી થાય છે.મીના : ઓહ!તો તો ભારે તકલીફ થતી હશે.ટીના : ના રે! એમાં તકલીફ શેની? હવે મેંબંનેને રાજી રાખવાની નીતિ અપનાવી છે.😅😝😂😜🤣🤪 કંજૂસ પિતાએ પોતાના દીકરાને પૂછ્યું :જો તને પાંચ લાખ રૂપિયાનું ઈનામ લાગેતો તું શું કરે?દીકરો : … Read more

મને ખબર છે! એટલે તો આજે અભિનંદન આપું છું…😅😝😂😜🤣🤪

પપ્પુ : ડોકટર સાહેબ મારું મગજ કામ નથી કરતુ.થોડોક અવાજ થતાં જ હું ચમકી જાઉ છું.દરવાજાની ઘંટડી વાગતાં જ સાથેજ દિલ જોરથી ધબકે છે.રાત્રે ઊઘ નથી આવતી.આ કયો રોગ છે?ડોકટર : તમારા લગ્ન થઈ ગયા?પપ્પુ : હા, લગ્નને બે વર્ષ થઈ ગયા.ડોકટર : તો ઠીક છે, આ રોગ મને પણ છે.આ પરણેલા લોકોનો રોગ છે … Read more

બીજાથી ગુસ્સો આવી જાય.😅😝😂😜🤣🤪

પત્નીના જન્મદિવસ પર પતિએ પૂછ્યું,‘શું ગિફ્ટ જોઈએ છે?’પત્નીને કાર જોઈતી હતી, તેથી તેણીએવાત ફેરવીને કહ્યું,મને એવી વસ્તુ આપોજેના પર સવાર થતાં જ તેબે સેકન્ડમાં 0 થી 80 સુધી પહોંચી જાય છે.સાંજે પતિએ તેને વજન કાંટો આપ્યો.હવે ઘરમાં વાતાવરણ ગંભીર છે.😅😝😂😜🤣🤪 પત્ની : તમે મને એવી બે વાતો કહો કે, એકથી હું ખુશ થઈ જાઉં અનેબીજાથી … Read more

આવતી કાલે મારી મમ્મી આવવાની છે.😅😝😂😜🤣🤪

જાનવીએ તેના પતિને કહ્યું,ખોટું બોલવાની તમારી ટેવ હજી પણ ગઈ નથી.પતિ : પણ હું ક્યાં ખોટું બોલ્યો છું?જાનવી : કેમ,તમે આજે બાબા અને બેબીને નહોતા કહેતા કેહું કોઈથીયે ડરતો નથી?😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળો છો,આવતી કાલે મારી મમ્મી આવવાની છે.પતિ : ઠીક છે,પણ સાથે તારા પપ્પા આવવાના છેકે નહી?પત્ની : આવું કેમ પૂછી રહ્યા છો?પતિ : … Read more

ભિખારી શોક્સ…સોનુ રોક્સ…😅😝😂😜🤣🤪

એક કંજૂસ માણસે એક શેઠનેલોહી આપીને તેમનો જીવ બચાવ્યો.શેઠે ખુશ થઈને તેને કાર ભેટમાં આપી.શેઠને ફરીથી લોહીની જરૂર પડી,તે કંજૂસ માણસે ફરીથી લોહી આપ્યું.આ વખતે શેઠે માત્ર જલેબી જ આપી.કંજૂસ : આ વખતે માત્ર જલેબી.શેઠ : હવે મારી અંદરતારું જ લોહી દોડે છે ને.😅😝😂😜🤣🤪 ભિખારી : બેટા,ફક્ત 5 રૂપિયાનો સવાલ છે! પપ્પુ : તો પૂછી … Read more

આધાર કાર્ડ પર દેખાય છે.😅😝😂😜🤣🤪

પત્ની : તમે આટલા વર્ષથી વકિલાત કરી રહ્યાં છો,તો જણાવો કેઆજીવન કેદથી મોટી કોઈ સજા હોય છે? પતિ : હોય છે ને…જરૂર હોય છે,હું લગ્ન કરીને એ જ તો ભોગવી રહ્યો છું.😅😝😂😜🤣🤪 બે વાત હંમેશા યાદ રાખો :દરેક વ્યક્તિ એટલી ખરાબ નથી હોતીજેટલી તેઆધાર કાર્ડ પર દેખાય છે.દરેક વ્યક્તિ એટલી સારી નથી હોતીજેટલી તેઓતેમની Facebook … Read more

પતિએ પુસ્તક વાંચવાનું છોડી દીધું.😅😝😂😜🤣🤪

જો લગ્નમાંછોકરીવાળા વધુ નાચે ને તો, સમજી લેવું કેએના ઘરની માથાકુટતમારા ઘરે આવે છે…😅😝😂😜🤣🤪 પતિએ પુસ્તક વાંચતા કહ્યું કે :આમાં લખ્યુ છે કે મોટાભાગનામૂર્ખ માણસોને ખૂબ સુંદર પત્ની મળે છે. પત્ની (શરમાતાં) : હવે તમે બસ કરો,તમારી પાસે મારા વખાણ કરવા સિવાયબીજું કાંઈ કામ જ નથી. પતિએ પુસ્તક વાંચવાનું છોડી દીધું.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

બધાં ગુણ મળી રહ્યાં છે,😅😝😂😜🤣🤪

આ કળિયુગ છે મિત્રો. અહીં ભીડને “રશ” કહેવામાં આવે છે. અને તે ભીડમાં કોઈ ગમી જાય તો“ક્રશ” કહેવામાં આવે છે.😅😝😂😜🤣🤪 પંડિતજીએ કુંડળી મેળવી,36 ના 36 ગુણ મળી ગયા.પણ છોકરાની માં એ લગ્ન કરાવવાનીના પાડી દીધી.છોકરીવાળાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું,બધાં ગુણ મળી રહ્યાં છે,તો તમે શા માટે ના પાડો છો?તો છોકરા વાળાએ કહ્યું,અમારો છોકરો તો એકદમ નાલાયક … Read more