ADVERTISEMENT
ADVERTISEMENT

નહિ તો વેલણ ખાવા તૈયાર રહેજો.😅😝😂😜🤣🤪

રડતી વહુને સાંત્વના આપતાં સાસુએ કહ્યું.સાસુ : વહુ શું થયું, કેમ રડે છે?વહુ મોટેથી રડવા લાગી.સાસુ : અરે હવે ચૂપ થઇ જા.વહુ : આડોસ પડોસના લોકો મને ભેંસ જેવી જાડીઅને ઓછી બુદ્ધિવાળી કહે છે, શું હું ભેંસ જેવી દેખાઉં છું.સાસુ : ના દીકરી.વહુ : અને તેઓ એવું પણ કહે છે કેહું બિલકુલ મારી સાસુ જેવી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

‘Mother Board’ નું સાંભળે છે.😅😝😂😜🤣🤪

એક છોકરો લગ્ન માટે છોકરી જોવા ગયો.છોકરીના પિતા : તું શું કરે છે દીકરા?છોકરો : હું ‘Goat Research AndDevelopment Institute’ નો ડિરેક્ટર છું.છોકરીના પિતા : બહુ મોટો ઓફિસર લાગે છે,કાંઈ સમજ પડે એવી રીતે કહે?છોકરાનો બાપ : એ બકરીઓ ચરાવે છે.છોકરીના પિતાના હોશ ઉડી ગયા.😅😝😂😜🤣🤪 છોકરો : મમ્મી આ કોમ્પ્યુટરઆટલા સ્માર્ટ કેમ હોય છે? મમ્મી … Read more

જે કસરત કરવામાં આળસ કરે છે.😅😝😂😜🤣🤪

શેરબજારમાં લોસ ખાઈને બેસેલો પતિપોતાની જાડી પત્ની તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો, પછી તેણે મનમાં વિચાર્યું કે,મારા જીવનનું આ એકમાત્ર એવું રોકાણ છે, જે જોત જોતામાં ત્રણ ગણું થઇ ગયું છે.😅😝😂😜🤣🤪 જો તમારું પેટ બહાર આવી રહ્યું હોયતો ગભરાશો નહીં. કારણ કેએ સુખી માણસની નિશાની હોય છે. આવું એ લોકો કહે છેજે કસરત કરવામાં આળસ … Read more

મારો શ્વાસ ફૂલી જતો હતો,😅😝😂😜🤣🤪

એક છોકરો લગ્ન માટે છોકરી જોવા ગયો.છોકરીના પિતા : તું શું કરે છે દીકરા?છોકરો : હું ‘Goat Research AndDevelopment Institute’ નો ડિરેક્ટર છું.છોકરીના પિતા : બહુ મોટો ઓફિસર લાગે છે,કાંઈ સમજ પડે એવી રીતે કહે?છોકરાનો બાપ : એ બકરીઓ ચરાવે છે.છોકરીના પિતાના હોશ ઉડી ગયા.😅😝😂😜🤣🤪 છગન : ઉકાળો પીધા પછી તારીરોગપ્રતિકારક શક્તિ કેટલી વધી? મગન … Read more

પ્રેમ એ જે તમે તમારી પુત્રીને કરો છો,😅😝😂😜🤣🤪

વર્ગશિક્ષક : પૃથ્વીની ધરી એટલે શું ?વિદ્યાર્થી : પૃથ્વીની ધરી એટલેબે ધ્રુવોમાંથી પસાર થતી કલ્પિત રેખાજેના પર પૃથ્વી ફરે છે.વર્ગશિક્ષક : ઉત્તમ,એ રેખા પર તું કપડાં ટાંગી શકે ?વિદ્યાર્થી : હા, સર.વર્ગશિક્ષક : ક્યા પ્રકારનાં ?વિદ્યાર્થી : કાલ્પનિક.😅😝😂😜🤣🤪 શિક્ષક (વિદ્યાર્થીને) : પ્રેમ અને ઈશ્ક માંશુ અંતર છે ? વિદ્યાર્થી (શિક્ષકને) :પ્રેમ એ જે તમે તમારી … Read more

કંઈક હિન્ટ તો આપ !’😅😝😂😜🤣🤪

મનજી : ‘અહીંથી ઊઠી જાવ, આ સીટ મારી છે.’ કાનજી : ‘વાહ, સીટ તમારી કેમ કરીને થઈ ગઈ ?’ મનજી : ‘હું તે સીટ ઉપર બેગ મૂકીને ગયો હતો.’ કાનજી : ‘તમે તો ખરા છો !કાલે ઊઠીને તમે તાજમહાલમાં તમારીબેગ મૂકી આવશો,તો શું તાજમહાલ તમારો થઈ જાશે ?😅😝😂😜🤣🤪 મૂર્ખ કાનજી : ‘જો તું મને કહી … Read more

એક ખૂબ જ ખર્ચાળ રીત.😅😝😂😜🤣🤪

સંતા : જે દિવસથી મારી ફીયાંસીને મળીનેઆવ્યો છુ તે દિવસથી હુંકશુ ખાઈ શકતો નથી, કે પી શકતો નથીઅને હસી પણ શકતો નથી ? સંતા : નહી… કારણ કે, એક જ મુલાકાતમાંમારો એક મહિનાનો પગાર વપરાઈ ગયો છે.😅😝😂😜🤣🤪 સંતા : રમણ,તુ લગ્નને કેવી રીતે પરિભાષિત કરીશ ? બંતા : મારા અનુભવોના આધારે કહુતો લગ્નને મફતમાં ધોવાની … Read more

મોનૂ : સર, મારું ગણિત પણ કાચું છે.😅😝😂😜🤣🤪

એક ગાંડાની હોસ્પિટલમાં ત્રણ ગાંડા બેસીનેવાતો કરી રહ્યા હતા. પહેલો : હુ અહીંનો રાજા છુ.બીજો : તને કોણે કહ્યુ ? પહેલો : મને ઈશ્વરે કહ્યુ.ત્રીજો : નહી, નહી આ મારી પર ખોટો આરોપલગાવી રહ્યો છે, હુ એવુ કશુ જ નથી બોલ્યો.😅😝😂😜🤣🤪 શિક્ષક : તારું અંગ્રેજી કાંચું છે.માટે મેં તને આ પાઠ 10 વખત લખવાકહ્યો હતો,પણ … Read more

હું તારાથી બચી જ ન શક્યો.😅😝😂😜🤣🤪

એક ભાઈએ સંતાસિંગને પૂછ્યું :યાર સંતા, તમારી પાસે મોબાઈલ છે,છતાં તમે મને લેટર કેમ મોકલ્યો ?સંતા કહે છે : યાર ક્યા કરું ?મૈંને આપ કો ફોન લગાયાતો અંદર સે કીસીને બોલા,પ્લીઝ ટ્રાય લેટર !😅😝😂😜🤣🤪 સંતા : શુ તારો ક્યારેક ભૂતથી પાલો પડ્યો છે? બંતા : નહી, મેં ધણા પ્રયત્નો કર્યા કેભૂતથી પાલો ન પડે,પણ આજે … Read more

હું વિધવા થઈ જાઉં.😅😝😂😜🤣🤪

સંતા : ઘરમાં શાસન કેવી રીતે ચલાવવુનામના પુસ્તકથી તમને કોઈ ફાયદો થયો? બંતા : નહી. સંતા : કેમ ? બંતા : પત્ની મને એ પુસ્તક વાંચવાનીતક જ ન આપી.😅😝😂😜🤣🤪 પતિ : જો હું ક્યારેય જીવનમાં તારાથીજુઠ્ઠું બોલ્યોક હોઉં, તો હું મરી જાઉં. પત્ની : અને જો હું ક્‌યારેય તમારાથીજુઠ્ઠું બોલી હોઉં, તો હું વિધવા થઈ … Read more