ADVERTISEMENT
ADVERTISEMENT

છુટાછેડા આપી દે.😅😝😂😜🤣🤪

પત્ની એક દિવસ ગુસ્સામાં પગ પછાડતીઘરમાં આવી અને એક કવરપતિની સામે ફેંકીને સોફા પર બેસી ગઈ.પતિએ પૂછ્યુ : શુ થયુ ?પત્ની : મારો ફોટો જુઓ,ફોટોગ્રાફરે કેવો પાડ્યો છે,એમાં હુ 10 વર્ષ મોટી લાગુ છુ.પતિ : (ફોટો જોતાં) સારૂ છે નેતારે દસ વર્ષ પછી ફોટો નહી પાડવો પડે.😅😝😂😜🤣🤪 એક નવપરિણીતાએ પોતાની બહેનપણીનેપૂછ્યુ : મને સમજાતુ નથી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

જરાય નથી લાગતું.’😅😝😂😜🤣🤪

બે બહેનપણીઓ વાતો કરી રહી હતી. પહેલી બોલી : મેં નિર્ણય કર્યો છે કેજ્યા સુધી 25 વર્ષની ન થવુત્યાં સુધી લગ્ન નહી કરુ. બીજી બોલી : અને મેં નિર્ણય લીધો છે કેજ્યાં સુધી લગ્ન ન થાયત્યાં સુધી 25 વર્ષની થવુ જ નહી.😅😝😂😜🤣🤪 પત્ની : ‘તમને મારો જન્મદિવસ પણયાદ નથી રહેતો ?’ પતિ : ‘ક્યાંથી રહે … Read more

ઓસ્ટ્રેલિયન વેઈટર જોડે ઝગડ કરે.😅😝😂😜🤣🤪

રમેશ જમવા માટે એક તૂટેલી-ફૂટેલીહોટેલમાં ગયો.પોતાના બાળપણના મિત્ર મહેશનેત્યાં કામ કરતો જોઈ એ બોલ્યો : અલ્યા,તુ આ હોટલમાં કામ કરે છે ?તને શરમ નથી આવતી ?મહેશ બોલ્યો : નહીં યારકામ કરવામાં મને શાની શરમ ?હા, જો હું અહીંનુ ખાવાનું ખાતો હોતતો મને શરમ આવી હોત.😅😝😂😜🤣🤪 હોટેલમાં કોઈ ચા મંગાવે પછી ચામાં માખી પડે તો કોઈ … Read more

હું આ ફુટપાથ પર સીધો ચાલતો રહીશ😅😝😂😜🤣🤪

ભિખારી : ’50 પૈસા આપો ભૈસાબ,ત્રણ દિવસથી ખાધું નથી.’ કંજૂસ : ’10 રૂપિયા આપીશ,પણ પહેલા એ કહે કે 50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે ?’😅😝😂😜🤣🤪 પરેશ નિશાળે જઈ રહ્યો હતો.રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : ‘બેટા !હું આ ફુટપાથ પર સીધો ચાલતો રહીશતો હૉસ્પિટલે પહોંચી જઈશ ? પરેશે કહ્યું : ના, ત્યાં પહોંચવા માટેતમારે રસ્તાની … Read more

બોયફ્રેન્ડ : તેની ગાળો.😅😝😂😜🤣🤪

પત્ની : ઘરની બધી નકામીવસ્તુઓ બહાર કાઢી નાખો.પતિ : અરે ગાંડી,તો પછી તું રહીશ ક્યાં?હવે પતિ ઘરની બહાર છે.😅😝😂😜🤣🤪 ગર્લફ્રેન્ડ (નારાજ થઈને) :તું આટલો મોડો કેમ આવ્યો?હું કેટલા સમયથી તારી રાહ જોઈ રહી છું?બોયફ્રેન્ડ : બોસે રોકી રાખ્યો હતો,તેની સાથે ડિનર કરી રહ્યો હતો.ગર્લફ્રેન્ડ : શું ખાધું ત્યાં?બોયફ્રેન્ડ : તેની ગાળો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

ડોક્ટર વિચારમાં પડી ગયા.😅😝😂😜🤣🤪

અપ્પુ : ‘અમે ૨૫ ભાઈ-બહેન છીએ ! ગપ્પું : ‘તો તમારે ઘેર કોઈ દિવસકુટુંબ નિયોજનવાળા આવતા નથી ?’ અપ્પુ : ‘આવે છે પણ બાળમંદિરસમજીને પાછા જતા રહે છે !’😅😝😂😜🤣🤪 સંતા ડોક્ટર પાસે ગયો.જઈને કહેવા લાગ્યો, ‘ડોક્ટરસા’બ, મુઝે અજીબ બીમારી હૈ !કભી કભી ઐસા હોતા હૈ કે બાત કરતે વક્ત મુઝેસામનેવાલે કા ચહેરા દિખાઈ નહીં પડતા … Read more

સારૂ જમવાનું બનાવતી હોય.😅😝😂😜🤣🤪

વકીલ : હત્યાની રાત્રેતમારા પતિના છેલ્લા શબ્દો શું હતા?મહિલા : સંગીતા મારા ચશ્મા ક્યાં છે?વકીલ : તો એમાં મારવા જેવીશું વાત હતી?મહિલા : મારું નામ રંજના છે!આખી કોર્ટ ચૂપ.😅😝😂😜🤣🤪 છોકરો : હું એ છોકરી સાથે લગ્ન કરીશજે મહેનતુ હોય, સાદગીમાં રહેતી હોય,ઘર સ્વચ્છ રાખતી હોય,આજ્ઞાકારી હોય અનેસારૂ જમવાનું બનાવતી હોય.છોકરી : તો મારા ઘરે આવ,આ … Read more

બહુ મોટી તકલીફ આપતી હોય છે.😅😝😂😜🤣🤪

બિપાસા દેશ કે હરેક નાગરિક કોમિલની ચાહીએ…બિપાસા હમારા અધિકાર હૈ….બિપાસા હર ગાવ ઔરહર ઘર તક જાયે યહી હમારી માંગ હૈ…કયું કિ…બિ = બિજલી, પા = પાની, સા = સડક😅😝😂😜🤣🤪 ક્યારેક ક્યારેક નાનામાં નાની દેખાતીચીજોબહુ મોટી તકલીફ આપતી હોય છે. ખાતરી ના થતી હોય તોભૂલથી સોય પર બેસી જનારને પૂછીજોજો !😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

સાત જન્મો સુધી પ્રેમ કરીશ.😅😝😂😜🤣🤪

પતિ (ફોન પર પત્નીને) : તું બહુ સ્વીટ છે!પત્ની : આભાર!પતિ : તું તો રાજકુમારી જેવી છે!પત્ની : તમારો ખૂબ ખૂબ આભાર…અત્યારે તમે ઓફિસમાં શું કરી રહ્યા છો?પતિ : કાંઈ નહીં, નવરો બેઠો હતોતો વિચાર્યું કે થોડી મજાક કરી લઉં!😅😝😂😜🤣🤪 પત્ની : મને સોનાનો હીરા જડેલો હારઅપાવી દો, તો હું તમનેસાત જન્મો સુધી પ્રેમ કરીશ. … Read more

મહેશ : સાવ સિમ્પલ છે,😅😝😂😜🤣🤪

મીના : તારા શરીર પર આ શાના નિશાન છે? ટીના : કાલે મારા પતિએ મારી ધોલાઈ કરી. મીના : પણ, તારો પતિ તો ગઈકાલે બહારગયો હતો ને? ટીના : હું પણ એવું જ સમજતી હતી, એમાં જથાપ ખાઈ ગઈ.😅😝😂😜🤣🤪 દિનેશ : યાર,તું કંપનીનો સૌથી સફળ સેલ્સમેન છે,તારી સફળતાનું સિક્રેટ શું છે?મહેશ : સાવ સિમ્પલ છે,હું … Read more