ADVERTISEMENT
ADVERTISEMENT

ઘણું ખરાબ લાગશે.😅😝😂😜🤣🤪

મીનાએ પોલીસને કહ્યું : મારા પતિએમારા પર હાથ ઉપાડવાની હિમંત કરી,તમે તેમની રિપોર્ટ લખો. પોલીસ : શું તમારા પતિ પહેલવાન છે? મીના : ક્યાંનો પહેલવાન,પત્નીના હાથનો રોજ માર ખાધા પછીએ ડરપોક કોઈને કહેતો પણ નથી.😅😝😂😜🤣🤪 છગન : યાર, તું વારેઘડીએતારી પેંટ ઉપર ના ચઢાવ્યા કરીશ,ખરાબ લાગે છે. મગન : જો હું પેંટ ઉપર નહી ચઢાવુંતો … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

આ તો વારસામાં મળેલી બીમારી છે.😅😝😂😜🤣🤪

પત્ની : આ ઘર, ફર્નિચર, મિલકત બધુંમારા પિતાએ આપ્યું છે, તમારું આ ઘરમાં છે શું? એ જ રાત્રે ઘરમાં ચોર ઘૂસી આવ્યાં. પત્નીએ પતિને જગાડ્યો અને કહ્યું : ઉઠોઘરમાં ચોર આવ્યા છે. પતિ બોલ્યો : ભલે ને આવતા મારું આ ઘરમાંછે શું?😅😝😂😜🤣🤪 7 વર્ષના પૌત્રએપોતાના દાદાને પૂછ્યુ : દાદા,મારા પપ્પા સામેના બિલ્ડિંગમાં રહેતાજયા આંટી સાથે … Read more

શેઠ : તું કાન ખોલીને સાંભળી લે,😅😝😂😜🤣🤪

મોહન (સાસરીમાં જમતી વખતે) : આજે ફરીદુધીનું શાક બનાવ્યું,તને ખબર નથી કે વધારે પડતી દૂધી ખાવાથીઆગલા જનમમાં માણસ ગધેડો બને છે. તેની પત્નીએ જવાબ આપ્યો : એ તો તમારેગયા જનમમાં જ વિચારી લેવું જોઈતું હતું.😅😝😂😜🤣🤪 આજે સવાર-સવારમાં જ એક શેઠ અનેતેનો નોકર બાખડી પડ્યાં.શેઠ : તું કાન ખોલીને સાંભળી લે,જો તારે આ દુકાનમાં કામ કરવું … Read more

નોકરાણી સાથે લગ્ન કરી લીધા.😅😝😂😜🤣🤪

એક મોબાઈલ રિચાર્જની દુકાનમાંએક બોર્ડ મારેલું હતું,જેના પર મેસેજ લખેલો હતો કે,‘તમારી પત્નીના ફોનનું બેલેન્સ અનેનેટ પેક ક્યારેય ખતમ ન થવા દો.કારણ કે, ખાલી મન એ શેતાનનું ઘર છે.’તમામ પતિઓના હિતમાં જાહેર.😅😝😂😜🤣🤪 બાબાજીનો સત્સંગ સાંભળીને એક માણસ ઘરે આવ્યો.ઘરે આવીને તેણે પત્નીને છોડી દીધી અનેનોકરાણી સાથે લગ્ન કરી લીધા. સંબંધીઓએ પૂછ્યું કે, તમે આવું કેમ … Read more

વસ્તુઓ બહાર કાઢી નાખો.😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ (નારાજ થઈને) :તું આટલો મોડો કેમ આવ્યો?હું કેટલા સમયથી તારી રાહ જોઈ રહી છું?બોયફ્રેન્ડ : બોસે રોકી રાખ્યો હતો,તેની સાથે ડિનર કરી રહ્યો હતો.ગર્લફ્રેન્ડ : શું ખાધું ત્યાં?બોયફ્રેન્ડ : તેની ગાળો.😅😝😂😜🤣🤪 પત્ની : ઘરની બધી નકામીવસ્તુઓ બહાર કાઢી નાખો.પતિ : અરે ગાંડી,તો પછી તું રહીશ ક્યાં?હવે પતિ ઘરની બહાર છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

મહિલા : સંગીતા મારા ચશ્મા ક્યાં છે?😅😝😂😜🤣🤪

છોકરો : હું એ છોકરી સાથે લગ્ન કરીશજે મહેનતુ હોય, સાદગીમાં રહેતી હોય,ઘર સ્વચ્છ રાખતી હોય,આજ્ઞાકારી હોય અનેસારૂ જમવાનું બનાવતી હોય.છોકરી : તો મારા ઘરે આવ,આ બધા ગુણો મારી નોકરાણીમાં છે.😅😝😂😜🤣🤪 વકીલ : હત્યાની રાત્રેતમારા પતિના છેલ્લા શબ્દો શું હતા?મહિલા : સંગીતા મારા ચશ્મા ક્યાં છે?વકીલ : તો એમાં મારવા જેવીશું વાત હતી?મહિલા : મારું … Read more

પત્ની : તમારો ખૂબ ખૂબ આભાર…😅😝😂😜🤣🤪

પત્ની : મને સોનાનો હીરા જડેલો હારઅપાવી દો, તો હું તમનેસાત જન્મો સુધી પ્રેમ કરીશ. પતિ : હાર સાથે બંગડી ને બુટ્ટી પણઅપાવી દઈશ, પણ તું સાત જન્મોનીઆ ડીલ એક જ વર્ષ પૂરતી રાખ.😅😝😂😜🤣🤪 પતિ (ફોન પર પત્નીને) : તું બહુ સ્વીટ છે!પત્ની : આભાર!પતિ : તું તો રાજકુમારી જેવી છે!પત્ની : તમારો ખૂબ ખૂબ … Read more

તમે તેમની રિપોર્ટ લખો.😅😝😂😜🤣🤪

છગન : યાર, તું વારેઘડીએતારી પેંટ ઉપર ના ચઢાવ્યા કરીશ,ખરાબ લાગે છે. મગન : જો હું પેંટ ઉપર નહી ચઢાવુંતો પછી જે થશે એ જોઈને બધાનેઘણું ખરાબ લાગશે.😅😝😂😜🤣🤪 મીનાએ પોલીસને કહ્યું : મારા પતિએમારા પર હાથ ઉપાડવાની હિમંત કરી,તમે તેમની રિપોર્ટ લખો. પોલીસ : શું તમારા પતિ પહેલવાન છે? મીના : ક્યાંનો પહેલવાન,પત્નીના હાથનો રોજ … Read more

આગલા જનમમાં માણસ ગધેડો બને છે.😅😝😂😜🤣🤪

આજે સવાર-સવારમાં જ એક શેઠ અનેતેનો નોકર બાખડી પડ્યાં.શેઠ : તું કાન ખોલીને સાંભળી લે,જો તારે આ દુકાનમાં કામ કરવું હોયતો એક વાત હમેશા યાદ રાખશે કે,જ્યારે ગ્રાહક કંઈ પણ બોલશે ત્યારે તે ઠીક જ બોલશે.હવે જલ્દી-જલ્દી મને કહે કે, આપણી કાયમી ગ્રાહકમીના મારા વિષે તને શું કહી રહીં હતી.ક્યાંક તે મારા વખાણ તો નહોતી … Read more

ખરું-ખોટું સંભળાવે છે,😅😝😂😜🤣🤪

ડોક્ટર : તમારે દિલ ખોલીનેહસવું જોઈએ. પપ્પુ : પણ ડોક્ટર,મેં તો અત્યાર સુધી લોકોનેમોં ખોલીને જ હસતાં જોયા છે.😅😝😂😜🤣🤪 ટીચર : બહુવચન કોને કહે છે?પપ્પુ : જયારે વહુ પોતાનાસાસરીવાળાનેખરું-ખોટું સંભળાવે છે,તેને બહુવચન કહે છે.ટીચર બેભાન થતા થતા બચી.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more